શ્રીરામકૃષ્ણ જ્યોત

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ

આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.

લવાજમ = ₹150 પ્રતિ વર્ષ

આ અંક ઓનલાઇન વાંચો
ઓનલાઇન લવાજમ ભરો

શ્રીરામકૃષ્ણ જ્યોત

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ

આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.

વાર્ષિક લવાજમ = ₹150

આ અંક ઓનલાઇન વાંચો
ઓનલાઇન લવાજમ ભરો
  • 🪔 સંપાદકીય

    ટાઈમ મેનેજમેન્ટ - ૪

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    august 2019

    Views: 1160 Comments

    (ગતાંકથી આગળ) હું તમને એક ઘટના વિષે વાત કરું. અમદાવાદમાં એક છોકરી મારી પાસે આવી. તેણે મને જણાવ્યું કે તે આત્મહત્યા કરવા માગે છે. વાત એમ હતી કે તેણી ઇન્ટરનેટ ચેટીંગના માધ્યમથી ઘણા મિત્રોના સંપર્કમાં રહેતી અને તેમાંથી તે એક [...]

  • સ્વામી વિવેકાનંદ અને યુવા વર્ગ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    january 2018

    Views: 930 Comments
  • જ્ઞાનાંજન વિમલ નયન...

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    July 1994

    Views: 1350 Comments

શ્રીરામકૃષ્ણ

વધુ વાંચો
  • 🪔 અમૃતવાણી

    શ્રી વૃંદાવન દર્શન

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    september 2018

    Views: 1200 Comments

    તીર્થમાં ઈશ્ર્વરીય ભાવનું ઉદ્દીપન થાય ખરું. મથુરબાબુની સાથે વૃંદાવન ગયો.... કાલીયદમન ઘાટ જોતાંવેંત ઉદ્દીપન થતું, હું વિહ્વળ થઈ જતો. હૃદય મને યમુનાને ઘાટે નાના બાળકની [...]

  • 🪔 અમૃતવાણી

    ઈશ્વર-દર્શન કેવી રીતે થાય ?

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    વિજય - ઈશ્વર-દર્શન કેવી રીતે થાય ? શ્રીરામકૃષ્ણ - ચિત્તશુદ્ધિ થયા વિના ન થાય. કામ-કાંચનથી મન મલિન થઈ [...]

    june 2020

    Views: 1130 Comments
  • 🪔 અમૃતવાણી

    બ્રહ્મજ્ઞાનની સ્થિતિ

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    કેટલાય વાતો કરે બ્રહ્મજ્ઞાનની, પરંતુ હલકી વસ્તુઓમાં જ મશગૂલ રહે, ઘરબાર, પૈસા ટકા, માનમરતબો, વિષયભોગ એ બધામાં. મોન્યુમેન્ટ [...]

    october 2016

    Views: 1100 Comments

શ્રીમા શારદાદેવી

વધુ વાંચો

સ્વામી વિવેકાનંદ

વધુ વાંચો
  • 🪔 વિવેકવાણી

    ભારતીય કલાસંગીત

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    november 2016

    Views: 1020 Comments

    કલામાં મુખ્ય વિષય ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. કલામાં નાટક સહુથી વધુ મુશ્કેલ છે. તેમાં બે બાબતોને પૂરેપૂરો સંતોષ આપવો જોઈએ; એક કાન અને બીજી [...]

  • 🪔 વિવેકવાણી

    ભારતનું ભાવિ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    ભારત એ જ પ્રાચીન ભૂમિ છે કે જ્યાં જ્ઞાન બીજા કોઈ પણ દેશમાં પ્રયાણ કરતાં પહેલાં સ્થિર નિવાસ [...]

    august 2014

    Views: 860 Comments
  • 🪔 વિવેકવાણી

    ભારતીય દૃષ્ટિએ માનવીનું અસલી સ્વરૂપ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    જેમની આંખો નશ્વર ભૌતિક વસ્તુઓના ખોટા ચળકાટથી અંજાઈને બીજું કશું દેખતી જ બંધ થઈ ગઈ છે, જેમનું આખુંયે [...]

    march 2013

    Views: 1060 Comments

યુવાપ્રેરણા

વધુ વાંચો

પાર્ષદ ગણ

વધુ વાંચો

અધ્યાત્મ

વધુ વાંચો
  • 🪔 અધ્યાત્મ

    અવતારની લીલા અગમ્ય છે !

    ✍🏻 શ્રી ભાણદેવ

    july 2018

    Views: 1230 Comments

    અવતારની પારલૌકિક દૃષ્ટિ અવતાર પાસે પોતાની પારલૌકિક દૃષ્ટિ હોય છે. અવતાર પાસે પોતાનું દિવ્યજ્ઞાન- ઉશદશક્ષય ઠશતમજ્ઞળ હોય છે અને અવતારની લીલા, અવતારનો વ્યવહાર આ પારલૌકિક [...]

પ્રાસંગિક

વધુ વાંચો
  • 🪔 પ્રાસંગિક

    ગુરુની શોધમાં

    ✍🏻 સ્વામી બ્રહ્માનંદ

    july 2020

    Views: 1140 Comments

    હમણાં હમણાં લગભગ બધે ધાર્મિક પ્રવૃત્તિઓ થતી જોવામાં આવે છે. નાસ્તિક થઈ જવાને બદલે, ખાસ કરીને શિક્ષિત લોકો પણ આમ ધાર્મિક પ્રવૃત્તિઓ સાથે એક યા [...]

  • 🪔 પ્રાસંગિક

    સહજાનંદ સ્વામી : જીવન અને સંદેશ

    ✍🏻

    ચૈત્ર સુદિ ૯ એટલે કે રામનવમીના દિવસે ભગવાનશ્રી સ્વામીનારાયણનો જન્મ ૩જી એપ્રિલ, ૧૭૮૧ (વિ.સં. ૧૮૩૭)ના રોજ અયોધ્યા પાસેના [...]

    april 2019

    Views: 950 Comments
  • Amara Divya Janni

    🪔 પ્રાસંગિક

    અમારાં દિવ્ય જનની

    ✍🏻 સારા ઓલી બુલ

    અમે લોકો જ સૌ પ્રથમ વિદેશી મહિલાઓ હતાં, જેને શ્રીરામકૃષ્ણનાં સહધર્મિણી શ્રીશારદાદેવીનાં દર્શન કરવાની અનુમતિ મળી હતી. તેમણે [...]

    December 2021

    Views: 1170 Comments

શાસ્ત્ર

વધુ વાંચો
  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    february 2018

    Views: 1190 Comments

    એક ચોક્કસ ક્ષેત્રમાં, લોકોના એક સમુદાયે परस्परं भावयन्त: श्रेय: परमवाप्स्यथ, આ સત્યને ફરી ગ્રહણ કરેલું તમને જોવા મળશે. અમેરિકામાં નારીમુક્તિ-આંદોલન ચાલે છે, આશરે વીસેક વર્ષ [...]

  • 🪔 શાસ્ત્ર

    શાશ્વત અનાદિ બ્રહ્મ

    ✍🏻 સંકલન

    तदेतत् सत्यं यथा सुदीप्तात्पावकाद्विस्फुलिङ्गाः सहस्रशः प्रभवन्ते सरूपाः । तथाऽक्षराद्विविधाः सोम्य भावाः प्रजायन्ते तत्र चैवापियन्ति ।।2.1.1।। तत् एतत् આ [...]

    june 2019

    Views: 1110 Comments
  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    (ગયા અંકમાં માનવવિકાસની વિદ્યા અને પદ્ધતિ દ્વારા મનુષ્યે પોતાના જીવનમાં આનંદ, શાંતિ અને ઉચ્ચતર જાગૃતિ માટે પોતે જ [...]

    march 2016

    Views: 890 Comments

જ્યોતનો ભંડાર

1 એપ્રિલ 1989માં શ્રીરામકૃષ્ણ જ્યોતનો પ્રથમ અંક છપાયો હતો. ત્યારથી લઇ અત્યાર સુધીમાં 300+ અંકો છપાયી ચુક્યા છે. આ બધા જ અંકો નિઃશુલ્ક વાંચન માટે આપની સમક્ષ પ્રસ્તુત છે.
અમારા બધા જ અંકો સર્ચ કરો

અમારા લેખકો

શ્રીરામકૃષ્ણ જ્યોત બ્રહ્મનિષ્ઠ અને વિદ્વાન સંન્યાસીઓના લેખોથી સમૃદ્ધ છે. તેઓની ગહન આધ્યાત્મિક ઉપલબ્ધિ તેઓના લેખોમાં છલકાઈ આવે છે. વાચકો માટે આપણાં શાસ્ત્ર, ભારતીય પરંપરા અને ઈશ્વરપ્રાપ્તિની સાધના સહજસરળ ભાષામાં તેઓએ લિપિબદ્ધ કર્યાં છે.
અમારા બધા જ લેખકોની સૂચિ જુઓ

વૈવિધ્યનો રસથાળ

સ્વામી વિવેકાનંદના કર્મ, ભક્તિ, ધ્યાન, અને જ્ઞાન આ ચાર યોગના સમન્વયના સિદ્ધાંતને અનુસરીને શ્રીરામકૃષ્ણ જ્યોતમાં વાચકો માટે વિભિન્ન વિષયો પર આકર્ષક લેખમાળાઓ પ્રકાશિત થાય છે.
અમારા બધા જ વિષયોની સૂચિ જુઓ

લેખમાળા

અમારી કેટલીક વિશિષ્ટ લેખમાળાઓ
અમારી બધી જ લેખમાળા જુઓ