
શ્રીરામકૃષ્ણ જ્યોત
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ
આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.
લવાજમ = ₹150 પ્રતિ વર્ષ

શ્રીરામકૃષ્ણ જ્યોત
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ
આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.
વાર્ષિક લવાજમ = ₹150
શ્રીરામકૃષ્ણ
🪔 અમૃતવાણી
કેમ મા શ્યામા આવે ના !
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
માસ્ટર - શું ઈશ્વરનાં દર્શન થઈ શકે? શ્રીરામકૃષ્ણ - હા, જરૂર થાય. અવારનવાર એકાંતવાસ, ઈશ્વરનાં નામ, ગુણકીર્તન, વસ્તુ [...]
november 2012
🪔 અમૃતવાણી
ખ્રિસ્તીધર્મ, બ્રાહ્મસમાજ અને પાપવાદ
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
શ્રીરામકૃષ્ણ (બ્રાહ્મભક્તોને) - મનથી જ બદ્ધ અને મનથી જ મુક્ત. હું મુક્ત પુરુષ, સંસારમાં રહું કે અરણ્યમાં રહું, [...]
january 2014
સ્વામી વિવેકાનંદ
🪔 વિવેકવાણી
ભારતીય જીવનનો પાયો - ધર્મ
✍🏻 સ્વામી વિવેકાનંદ
આપણે જોઈએ છીએ કે એશિયામાં, ખાસ કરીને ભારતમાં જાતિની મુશ્કેલીઓ, ભાષાની મુશ્કેલીઓ, સામાજિક મુશ્કેલીઓ, રાષ્ટ્રીય મુશ્કેલીઓ, બધી મુશ્કેલીઓ [...]
august 2015
🪔 વિવેકવાણી
મનુષ્ય શરીરમાં જીવની પૂજા એ જ ઈશ્વરની પૂજા છે
✍🏻 સ્વામી વિવેકાનંદ
માનવમાત્રને ઈશ્વર સ્વરૂપે જુઓ. તમે કોઈને મદદ કરી શકો નહિ; તમે તો માત્ર સેવા કરી શકો. જો [...]
january 2015
પ્રાસંગિક
🪔 પ્રાસંગિક
અર્વાચીન યુગની વિશ્વવંદ્ય વિભૂતિઓ : શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ
✍🏻 જવાહરલાલ નહેરુ
શ્રી જવાહરલાલ નહેરુ જન્મશતાબ્દી પ્રસંગે [શ્રી જવાહરલાલ નહેરુ, શ્રીરામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદને પ્રાચીન ઋષિ પરંપરાની એવી વિભૂતિઓ માનતા [...]
november 1989
🪔 પ્રાસંગિક
તીવ્ર ઇચ્છા અને ધીર ગતિ
✍🏻 શ્રી મનસુખભાઈ મહેતા
સ્વામી વિવેકાનંદે કહ્યું છે : મારા નશીબને માટે હું જ જવાબદાર છું. મારું ભલું કરનાર હું પોતે જ [...]
february 2017
શાસ્ત્ર
🪔 શાસ્ત્ર
શ્રીમદ્ ભગવદ્ ગીતા
✍🏻 સ્વામી રંગનાથાનંદ
ગતાંકથી આગળ.... તો આ ૨૯મો શ્લોક એ ગહન વાત વ્યક્ત કરે છે. માનવી રજકણ નથી, પ્રાણી નથી પણ [...]
november 2012

🪔 શાસ્ત્ર
ઈશ્વરનું અનાદિપણું
✍🏻 સ્વામી રંગનાથાનંદ
અર્જુન બોલ્યો: अपरं भवतो जन्म परं जन्म विवस्वतः । कथमेतद्विजानीयां त्वमादौ प्रोक्तवानिति ।।4।। ‘તમારો જન્મ પછી થયો અને [...]
October 2021











