
શ્રીરામકૃષ્ણ જ્યોત
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ
આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.
લવાજમ = ₹150 પ્રતિ વર્ષ

શ્રીરામકૃષ્ણ જ્યોત
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ
આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.
વાર્ષિક લવાજમ = ₹150
શ્રીરામકૃષ્ણ

🪔 રામકૃષ્ણપ્રસંગ
ગદાધરમાં બાળગોપાળનો દિવ્ય પ્રકાશ
✍🏻 સ્વામી સારદાનંદ
ગદાધરના મનની અવસ્થા અને પ્રવૃત્તિઓ આપણે આ પહેલાં જ જોઈ ગયા કે ગદાધરની સૂક્ષ્મદૃષ્ટિએ એને આ નાની ઉંમરમાં [...]
April 2022
🪔 અમૃતવાણી
સ્ત્રીઓ પ્રત્યેનો અભિગમ
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
નારી માત્ર જગજ્જનનીના અંશરૂપ છે એટલે સૌએ સ્ત્રીઓ પ્રત્યે માતૃભાવે જ જોવું ઘટે. સ્ત્રીઓ સારી હો યા નરસી, [...]
november 2017
સ્વામી વિવેકાનંદ
🪔 વિવેકવાણી
પૂણ્યભૂમિ ભારત
✍🏻 સ્વામી વિવેકાનંદ
ભારત એ જ પ્રાચીન ભૂમિ છે કે જ્યાં જ્ઞાન બીજા કોઈ પણ દેશમાં પ્રયાણ કરતાં પહેલાં સ્થિર નિવાસ [...]
April 2012
🪔 વિવેકવાણી
ભારતને ઝૂંપડીઓમાંથી ઊભું થવા દો !
✍🏻 સ્વામી વિવેકાનંદ
જ્યારે સેંકડો વિશાળહૃદયી નરનારીઓ જીવનના સુખોપભોગની તમામ તૃષ્ણાનો ત્યાગ કરશે અને દારિદ્રય અને અજ્ઞાનની ગર્તામાં ધીમે ધીમે વધુ [...]
january 2018
પ્રાસંગિક

🪔 પ્રાસંગિક
સદ્ગુરુનાં લક્ષણો
✍🏻 સ્વામી અશોકાનંદ
ગુરુની શોધ બહુ સંભાળપૂર્વક થવી જોઈએ. બધા ગુરુ બની શકે નહિ. તે જ રીતે દરેક મનુષ્ય શિષ્ય બની [...]
july 2020
🪔 પ્રાસંગિક
મારા ગુરુદેવનો સ્વદેશપ્રેમ
✍🏻 ભગિની નિવેદિતા
ભારતમાતા સાથે લગાવ એક બાબત મારા ગુરુદેવની (સ્વામી વિવેકાનંદની) પ્રકૃતિમાં ઘર કરી ગઈ હતી તથા એને બરોબર કેવી [...]
january 2019
શાસ્ત્ર

🪔 શાસ્ત્ર
શ્રીમદ્ ભગવદ્ ગીતા
✍🏻 સ્વામી રંગનાથાનંદ
ગતાંકથી આગળ... योग નામના સાદા શબ્દથી ઓળખાતું અને વ્યવહારુ વેદાંત ગણાતું આ તત્ત્વદર્શન આમ ગુરુશિષ્ય પરંપરા દ્વારા અનેક [...]
february 2021
🪔 શાસ્ત્ર
શ્રીમદ્ ભગવદ્ ગીતા
✍🏻 સ્વામી રંગનાથાનંદ
(ગતાંકથી આગળ...) મહાભારતમાં (ગીતાના નહીં પણ ઉત્તર સિંધના) સંજય નામના રાજકુમારની કથા આવે છે. યુદ્ધમાં હારી જવાથી એ [...]
march 2014











