શ્રીરામકૃષ્ણ જ્યોત

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ

આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.

લવાજમ = ₹150 પ્રતિ વર્ષ

આ અંક ઓનલાઇન વાંચો
ઓનલાઇન લવાજમ ભરો

શ્રીરામકૃષ્ણ જ્યોત

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ

આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.

વાર્ષિક લવાજમ = ₹150

આ અંક ઓનલાઇન વાંચો
ઓનલાઇન લવાજમ ભરો
  • 🪔 સંપાદકીય

    સ્વાધીન ભારત, જય હો!

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    January 1998

    Views: 880 Comments

    આજથી એકસો વર્ષ પહેલાં સ્વામી વિવેકાનંદજી જ્યારે વિદેશથી પાછા ફર્યા ત્યારે દક્ષિણ ભારતમાં કેટલાક યુવકોએ તેમને પ્રશ્ન પૂછ્યો, ‘સ્વામીજી, તમે કેમ સ્વાધીનતા આંદોલનમાં જોડાતા નથી?’ સ્વામીજીએ કહ્યું, ‘માની લો આવતી કાલે જ તમને સ્વાધીનતા મળી જાય, તો પણ શું તમે [...]

  • પત્ર-પત્રિકાઓના પ્રવર્તક સ્વામી વિવેકાનંદ - 2

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    july 1989

    Views: 2080 Comments
  • યુવા વર્ગ માટે પંચશીલ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    January 1994

    Views: 1210 Comments

શ્રીરામકૃષ્ણ

વધુ વાંચો
  • 🪔 રામકૃષ્ણપ્રસંગ

    કેળવણી અને ઈશ્વરભક્તિ

    ✍🏻 સ્વામી સારદાનંદ

    May 2022

    Views: 3650 Comments

    (શ્રીરામકૃષ્ણદેવનુંં બાળપણનું નામ હતું ગદાધર. તેઓના જન્મસ્થાન કામારપુકુર ગ્રામમાં તેઓની બાલલીલાનું અદ્‌ભુત વર્ણન સ્વામી સારદાનંદે ‘શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ’ પુસ્તકમાં કર્યું છે. પડોશની સ્ત્રીઓની ગદાધર તરફ ભક્તિ [...]

  • 🪔 અમૃતવાણી

    ઈશ્વર-શરણાગતિ

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    શ્રીરામકૃષ્ણ - અને તમનેય શું કરવા પૂછું છું ? આની (મારી) અંદર કોઈ એક (જણ) છે. એ જ [...]

    september 2016

    Views: 1090 Comments
  • 🪔 અમૃતવાણી

    માયા

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    મોહમાં નાખનારી, અવિદ્યા માયા દક્ષિણેશ્વરની એક ઓરડીમાં એક સાધુ થોડા સમય માટે રહેતો હતો. એ કોઈની સાથે વાત [...]

    april 2021

    Views: 1370 Comments

શ્રીમા શારદાદેવી

વધુ વાંચો
  • 🪔 માતૃપ્રસંગ

    ‘સૌનું કલ્યાણ થાઓ’

    ✍🏻 સ્વામી ગંભીરાનંદ

    March 2022

    Views: 3370 Comments

    (શ્રીરામકૃષ્ણદેવ અને સ્વામી વિવેકાનંદના મહાપ્રયાણ બાદ શ્રીમા શારદાદેવીએ શ્રીરામકૃષ્ણ સંઘને કેવી રીતે પરિપોષિત કર્યો, ભક્તો અને સંન્યાસીઓને કેવી રીતે માર્ગદર્શન આપ્યું એ દર્શાવતા કેટલાક પ્રસંગ [...]

  • 🪔 માતૃવાણી

    દિવ્ય આકર્ષણ

    ✍🏻 શ્રીમા શારદાદેવી

    સરયૂબાલાદેવીની નોંધ : ૧૪ મે, ૧૯૧૧ આજે જ્યારે હું શ્રીમાને મળવા ગઈ ત્યારે મેં જેવા તેમને પ્રણામ કર્યા [...]

    july 2016

    Views: 1160 Comments
  • 🪔 માતૃપ્રસંગ

    ‘સૌનું કલ્યાણ થાઓ’

    ✍🏻 સ્વામી ગંભીરાનંદ

    (શ્રીરામકૃષ્ણદેવ અને સ્વામી વિવેકાનંદના મહાપ્રયાણ બાદ શ્રીમા શારદાદેવીએ શ્રીરામકૃષ્ણ સંઘને કેવી રીતે પરિપોષિત કર્યો, ભક્તો અને સંન્યાસીઓને કેવી [...]

    March 2022

    Views: 3370 Comments

સ્વામી વિવેકાનંદ

વધુ વાંચો
  • 🪔 વિવેકવાણી

    જાગો, હે ભારત!

    ✍🏻

    January 1998

    Views: 840 Comments

    દીર્ઘતમ રાત્રિ હવે વિદાય લેતી હોય એમ લાગે છે, કપરામાં કપરી પીડા આખરે દૂર થતી લાગે છે, જે શબ જેવું દેખાતું હતું તેમાં પ્રાણસંચારનાં ચિહ્નો [...]

  • 🪔 વિવેકપ્રસંગ

    ગભીર રાત્રીમાં પગલાંનો અવાજ

    ✍🏻 ‘મુમુક્ષુ’

    સ્વામી વિવેકાનંદે પોતાની બે વિદેશી શિષ્યાઓ—ભગિની નિવેદિતા અને સારા બુલ ઉપર અઢળક ભરોસો રાખી શ્રીરામકૃષ્ણદેવના સંદેશનો પ્રચાર કરવાનું [...]

    March 2022

    Views: 3800 Comments
  • 🪔 વિવેકવાણી

    પૂણ્યભૂમિ ભારત

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    ભારત એ જ પ્રાચીન ભૂમિ છે કે જ્યાં જ્ઞાન બીજા કોઈ પણ દેશમાં પ્રયાણ કરતાં પહેલાં સ્થિર નિવાસ [...]

    April 2012

    Views: 800 Comments

યુવાપ્રેરણા

વધુ વાંચો
  • 🪔 યુવજગત

    વિદ્યાર્થીજગતમાં અસંતોષ

    ✍🏻 સ્વામી આત્માનંદ

    October 2021

    Views: 1120 Comments

    છેલ્લા કેટલાક મહિનાઓથી વિદ્યાર્થીઓમાં અસંતોષનો દાવાનળ સમગ્ર દેશમાં ફેલાઈ ગયો છે અને તેણે એક મહત્ત્વપૂર્ણ સમસ્યાના રૂપમાં રાષ્ટ્રને ભરડો લીધો છે. જે સમુદાય દેશની આશાઓ [...]

  • 🪔 યુવજગત

    નવયુગના મહાન સમન્વયાચાર્ય-સ્વામી વિવેકાનંદ-1

    ✍🏻 શ્રી ગુલાબભાઈ જાની

    મહાપુરુષોનું જીવન તેમનાં વર્ષાેથી નહીં પણ તેમનાં કાર્યાેથી મપાય છે. ‘‘હું મારું ચાલીસમું વર્ષ નહીં જોઉં’’ - એવી [...]

    july 2012

    Views: 1850 Comments
  • 🪔 યુવજગત

    સ્વામી વિવેકાનંદના જીવનનું પંચામૃત

    ✍🏻 ડૉ. ભદ્રાયુ વછરાજાની

    નરેન્દ્ર... પછી નરેન્દ્રનાથ... પછી સચ્ચિદાનંદ... પછી વિવેકાનંદ... કેટલાં નામ ! જેટલાં નામ, તેટલાં ભાવજગત ! એક વખત ખેતરીના [...]

    april 2020

    Views: 1550 Comments

પાર્ષદ ગણ

વધુ વાંચો
  • 🪔 પાર્ષદપ્રસંગ

    સાગર મંથન કરી રત્ન મેળવવા

    ✍🏻 સંકલન

    April 2022

    Views: 2660 Comments

    (શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્‌ સંન્યાસી શિષ્ય હરિ મહારાજે—સ્વામી તુરીયાનંદજીએ—રામકૃષ્ણ મિશન સેવાશ્રમ, કાશીમાં રહેવાના સમયે જે વાર્તાલાપ કર્યો હતો તેની કાળજીપૂર્વક નોંધ રખાઈ છે. બંગાળી પુસ્તક ‘સ્વામી તુરીયાનંદેર [...]

અધ્યાત્મ

વધુ વાંચો
  • 🪔 અધ્યાત્મ

    અનાસક્તિ અથવા વૈરાગ્ય

    ✍🏻 સ્વામી ભજનાનંદ

    June 2022

    Views: 770 Comments

    સદ્‌ગુણ અને અનાસક્તિ માત્ર નૈતિક વ્યક્તિ અને આધ્યાત્મિક વ્યક્તિ વચ્ચે શું તફાવત છે? પ્રથમ તો માત્ર નૈતિક મનુષ્ય અસ્તિત્વ કે ચેતનાના ઉચ્ચતર કેન્દ્રની શોધ કરવા [...]

  • 🪔 આધ્યાત્મિકતા

    મનની એકાગ્રતા

    ✍🏻 સ્વામી વિરજાનંદ

    મન સ્થિર થતાં જ પ્રાણવાયુ સ્થિર થાય. તેમ પાછો પ્રાણવાયુ સ્થિર થતાં જ મન એકાગ્ર થાય. ભક્તિ-પ્રેમથીયે કુંભક [...]

    June 2022

    Views: 870 Comments
  • 🪔 અધ્યાત્મ

    દૂધરેજ વડવાળા ધામના ષષ્ટમસ્વામી

    ✍🏻 શ્રી ડૉ. નિરંજન રાજ્યગુરુ

    સતનો મારગ છે શૂરાનો ઝાલાવાડ પ્રદેશ તરીકે ઓળખાતા આજના સુરેન્દ્રનગરથી માત્ર બે કિલોમિટરના અંતરે દૂધરેજ ગામ આવેલું છે. [...]

    april 2018

    Views: 1470 Comments

પ્રાસંગિક

વધુ વાંચો
  • 🪔 પ્રાસંગિક

    વન્દે માતરમ્

    ✍🏻 કાકા કાલેલકર

    January 1998

    Views: 690 Comments

    ગણતંત્ર દિવસના ઉપલક્ષમાં (રાષ્ટ્રગીત - રાગ : કાફી, દીપચંદી) સુજલાં સુફલાં મલયજશીતલાં શસ્યશ્યામલાં માતરમ્ શુભ્રજ્યોત્સ્ના પુલકિતયામિનીં ફુલ્લકુસુમિતદ્રુમદલશોભિનીમ્ સુહાસિનીં સુમધુરભાષિણીં સુખદાં વરદાં માતરમ્ - વન્દે. ત્રિંશત્કોટિ [...]

  • 🪔 પ્રાસંગિક

    સ્વામી વિવેકાનંદ અને આમજનતા

    ✍🏻 સ્વામી સત્યરૂપાનંદ

    [સ્વામી સત્યરૂપાનંદજી રામકૃષ્ણ મઠ, અલ્હાબાદના અધ્યક્ષ છે. બે વર્ષો પહેલા કલકત્તામાં યોજાયેલ અખિલ ભારત યુવા મહામંડળના વાર્ષિક કૅમ્પમાં [...]

    january 1990

    Views: 2000 Comments
  • 🪔 પ્રાસંગિક

    સંત તુલસીદાસ

    ✍🏻 સંકલન

    ભારતના મહાપુરુષોનું વૈશિષ્ટ્ય છે કે તેઓ પોતાના વિશે પ્રત્યક્ષ અથવા અપ્રત્યક્ષ રૂપે કાંઈ લખતા નથી. એમાંય સંત-મહાત્માઓ તો [...]

    August 2021

    Views: 1280 Comments

શાસ્ત્ર

વધુ વાંચો
  • 🪔 શાસ્ત્ર

    ગીતામાં રાજર્ષિની વિભાવના

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    September 2021

    Views: 1440 Comments

    આધ્યાત્મિક વિકાસમય અને મૂલ્યાભિગામી જીવનના આરંભના યુગમાં પ્રગતિ કરવાને માર્ગે આપણે જઈ રહ્યા છીએ. આપણા જનીનતંત્રની જાળમાં સપડાયેલો આપણો ક્ષુદ્ર અહં એ જાળમાંથી મુક્ત બની [...]

  • 🪔 શાસ્ત્ર

    કાવ્યાસ્વાદ

    ✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

    તુજ સુખની મહેફિલમાં તું સૌને નોતરજે, પણ જમજે અશ્રુની થાળી એકલો; હોંસીલા જગને હસવા તેડું કરજે, સંઘરજે ઉરની [...]

    october 2016

    Views: 1020 Comments
  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્‌ ભગવદ્‌ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    (ગતાંકથી આગળ) આ સઘળું ૩૯મા શ્લોક પછીથી આવશે. અહીં સંજય કહે છે श्रीभगवानुवाच - अशोच्यानन्वशोचस्त्वं प्रज्ञावादांश्च भाषसे गतासून् [...]

    February 2012

    Views: 820 Comments

જ્યોતનો ભંડાર

1 એપ્રિલ 1989માં શ્રીરામકૃષ્ણ જ્યોતનો પ્રથમ અંક છપાયો હતો. ત્યારથી લઇ અત્યાર સુધીમાં 300+ અંકો છપાયી ચુક્યા છે. આ બધા જ અંકો નિઃશુલ્ક વાંચન માટે આપની સમક્ષ પ્રસ્તુત છે.
અમારા બધા જ અંકો સર્ચ કરો

અમારા લેખકો

શ્રીરામકૃષ્ણ જ્યોત બ્રહ્મનિષ્ઠ અને વિદ્વાન સંન્યાસીઓના લેખોથી સમૃદ્ધ છે. તેઓની ગહન આધ્યાત્મિક ઉપલબ્ધિ તેઓના લેખોમાં છલકાઈ આવે છે. વાચકો માટે આપણાં શાસ્ત્ર, ભારતીય પરંપરા અને ઈશ્વરપ્રાપ્તિની સાધના સહજસરળ ભાષામાં તેઓએ લિપિબદ્ધ કર્યાં છે.
અમારા બધા જ લેખકોની સૂચિ જુઓ

વૈવિધ્યનો રસથાળ

સ્વામી વિવેકાનંદના કર્મ, ભક્તિ, ધ્યાન, અને જ્ઞાન આ ચાર યોગના સમન્વયના સિદ્ધાંતને અનુસરીને શ્રીરામકૃષ્ણ જ્યોતમાં વાચકો માટે વિભિન્ન વિષયો પર આકર્ષક લેખમાળાઓ પ્રકાશિત થાય છે.
અમારા બધા જ વિષયોની સૂચિ જુઓ

લેખમાળા

અમારી કેટલીક વિશિષ્ટ લેખમાળાઓ
અમારી બધી જ લેખમાળા જુઓ