શ્રીરામકૃષ્ણ જ્યોત

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ

આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.

લવાજમ = ₹150 પ્રતિ વર્ષ

આ અંક ઓનલાઇન વાંચો
ઓનલાઇન લવાજમ ભરો

શ્રીરામકૃષ્ણ જ્યોત

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ

આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.

વાર્ષિક લવાજમ = ₹150

આ અંક ઓનલાઇન વાંચો
ઓનલાઇન લવાજમ ભરો
  • 🪔 સંપાદકીય

    ટાઈમ મેનેજમેન્ટ - ૧

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    may 2019

    Views: 1410 Comments

    સમયસર આપણે સૌ જીવીએ છીએ અને આગળ વધીએ છીએ, એમ કહેવું અતિશયોક્તિભર્યું નથી. આ સમયનું વહેણ જન્મથી માંડીને મૃત્યુપર્યંત સતત ચાલતું જ રહે છે. હું અહીં પુનર્જન્મ વિષે વાત કરતો નથી, કારણ કે કદાચ કેટલાક લોકો પુનર્જન્મ એટલે કે પુન [...]

  • ભક્તિ સંગીતનો ઇતિહાસ અને તેનું ભક્તિભાવ કેળવવામાં સ્થાન-૨

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    february 2016

    Views: 1230 Comments
  • માનવમાં રહેલ જીવંત પ્રભુની પૂજા-૫

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    october 2012

    Views: 980 Comments

શ્રીરામકૃષ્ણ

વધુ વાંચો
  • 🪔 અમૃતવાણી

    સર્વધર્મ સમન્વય

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    may 2018

    Views: 980 Comments

    પંડિત શ્રીયુત્ મણિ મલ્લિકની સાથે વાતો કરે છે. મણિ મલ્લિક બ્રાહ્મ-સમાજના અનુયાયી. પંડિત બ્રાહ્મ-સમાજના ગુણદોષ લઈને ઘોર વાદવિવાદ કરે છે. ઠાકુર નાની પાટ ઉપર બેઠા [...]

  • 🪔 અમૃતવાણી

    અહેતુકી ભક્તિ

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    રોજ પ્રયાસ કરવો જોઈએ. સર્કસમાં જોઈ આવ્યો કે ઘોડો દોડ્યે જાય છે, તેના ઉપર છોકરી એક પગે ઊભી [...]

    january 2017

    Views: 940 Comments
  • 🪔 અમૃતવાણી

    જીવના પ્રકાર

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    જીવોના ચાર પ્રકાર : બદ્ધજીવ, મુમુક્ષુજીવ, મુક્તજીવ અને નિત્યજીવ. ‘નિત્યજીવ - જેવા કે નારદ વગેરે. તેઓ સંસારમાં રહે [...]

    march 2020

    Views: 1660 Comments

શ્રીમા શારદાદેવી

વધુ વાંચો

સ્વામી વિવેકાનંદ

વધુ વાંચો
  • 🪔 વિવેકવાણી

    મારા ગુરુદેવ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    august 2016

    Views: 1100 Comments

    આપણાં શાસ્ત્રોનો સર્વોચ્ચ આદર્શ છે અવ્યક્ત તત્ત્વનો અને ઈશ્વર કરે તો આપણામાંથી દરેક વ્યક્તિ એટલી ઉચ્ચ કોટિની બને કે એ નિર્વિશેષ (અવ્યક્ત) આદર્શનો સાક્ષાત્કાર કરી [...]

  • 🪔 વિવેકવાણી

    લોકોમાં આત્મશ્રદ્ધા પ્રગટાવો

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    જે જોઈએ છે અને અહીં આવેલા આપણે સૌને જે જોઈએ છે તે આ આત્મશ્રદ્ધા છે. તમારી સમક્ષ આ [...]

    february 2013

    Views: 890 Comments
  • 🪔 વિવેકવાણી

    ભારતીય નારીનો આદર્શ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    તમે વિશ્વનું ભૂતકાળનું સઘળું સાહિત્ય ફેંદી વળો, હું તમને ખાતરી આપું છું કે બીજી સીતા મળે તે પહેલાં [...]

    december 1989

    Views: 1430 Comments

યુવાપ્રેરણા

વધુ વાંચો

પાર્ષદ ગણ

વધુ વાંચો

અધ્યાત્મ

વધુ વાંચો
  • 🪔 અધ્યાત્મ

    અવતારની લીલા અગમ્ય છે !

    ✍🏻 શ્રી ભાણદેવ

    june 2018

    Views: 1220 Comments

    અવતારની આત્મગોપનલીલા પોતાના સ્વરૂપને ગુપ્ત રાખવાની ઘટના એટલે આત્મગોપન. ભગવાન જ્યારે પૃથ્વી પર અવતાર ધારણ કરીને આવે ત્યારે તેઓ પોતાના ભગવત્ સ્વરૂપને ગુપ્ત રાખે છે, [...]

પ્રાસંગિક

વધુ વાંચો
  • 🪔 પ્રાસંગિક

    સાચો બૌદ્ધધર્મ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    may 2020

    Views: 1220 Comments

    (બ્રુકલીન સ્ટાન્ડર્ડ યુનિયન, ફેબ્રુઆરી ૪,૧૮૯પ) એથિકલ એસોસિએશનના પ્રમુખ ડૉ. જેન્સે સ્વામી વિવેકાનંદનો પરિચય આપ્યો. એના ઉપક્રમે આ પ્રવચનો યોજાયાં હતાં. સ્વામીજીએ ટુકડે ટુકડે બોલતાં જણાવ્યું [...]

  • 🪔 પ્રાસંગિક

    શાશ્વત શાંતિ અને આપણો ‘બુદ્ધ સ્વભાવ’

    ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

    વેદાંત અનુસાર બહિ :કરણ, અંત :કરણ, અને આત્મા આ ત્રણના સમન્વય સ્વરૂપ છે આપણું માનવજીવન. બહિ :કરણ એટલે [...]

    june 2019

    Views: 1210 Comments
  • 🪔 પ્રાસંગિક

    અંતર્યામી શ્રીમાનાં દિવ્ય દર્શન

    ✍🏻 શ્રી જિતેન્દ્રકુમાર સાહા

    એ સમયે (૧૯૧૯) હું ૨૧ વર્ષનો યુવાન હતો. અચાનક એક દિવસ મને મિત્ર મન્મથ રાયનો પત્ર મળ્યો, ‘આવી [...]

    december 2019

    Views: 1080 Comments

શાસ્ત્ર

વધુ વાંચો
  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    october 2017

    Views: 930 Comments

    પછીના બે શ્ર્લોકો આનો ઉત્તર આપે છે ને, તેથી, એ ખૂબ અગત્યના છે. કર્મની ગહન ફિલસૂફીની માંડણી એ કરે છે. कर्मेन्द्रियाणि संयम्य य आस्ते मनसा [...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    એક ચોક્કસ ક્ષેત્રમાં, લોકોના એક સમુદાયે परस्परं भावयन्त: श्रेय: परमवाप्स्यथ, આ સત્યને ફરી ગ્રહણ કરેલું તમને જોવા મળશે. [...]

    february 2018

    Views: 1190 Comments
  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    આમ ગ્રંથ ભલે પ્રાચીન હોય છતાં આપણે જે સમયમાં જીવીએ છીએ તે કાળમાં પૂરો ઉપયુક્ત અને તાજગીભર્યો છે [...]

    april 2019

    Views: 1060 Comments

જ્યોતનો ભંડાર

1 એપ્રિલ 1989માં શ્રીરામકૃષ્ણ જ્યોતનો પ્રથમ અંક છપાયો હતો. ત્યારથી લઇ અત્યાર સુધીમાં 300+ અંકો છપાયી ચુક્યા છે. આ બધા જ અંકો નિઃશુલ્ક વાંચન માટે આપની સમક્ષ પ્રસ્તુત છે.
અમારા બધા જ અંકો સર્ચ કરો

અમારા લેખકો

શ્રીરામકૃષ્ણ જ્યોત બ્રહ્મનિષ્ઠ અને વિદ્વાન સંન્યાસીઓના લેખોથી સમૃદ્ધ છે. તેઓની ગહન આધ્યાત્મિક ઉપલબ્ધિ તેઓના લેખોમાં છલકાઈ આવે છે. વાચકો માટે આપણાં શાસ્ત્ર, ભારતીય પરંપરા અને ઈશ્વરપ્રાપ્તિની સાધના સહજસરળ ભાષામાં તેઓએ લિપિબદ્ધ કર્યાં છે.
અમારા બધા જ લેખકોની સૂચિ જુઓ

વૈવિધ્યનો રસથાળ

સ્વામી વિવેકાનંદના કર્મ, ભક્તિ, ધ્યાન, અને જ્ઞાન આ ચાર યોગના સમન્વયના સિદ્ધાંતને અનુસરીને શ્રીરામકૃષ્ણ જ્યોતમાં વાચકો માટે વિભિન્ન વિષયો પર આકર્ષક લેખમાળાઓ પ્રકાશિત થાય છે.
અમારા બધા જ વિષયોની સૂચિ જુઓ

લેખમાળા

અમારી કેટલીક વિશિષ્ટ લેખમાળાઓ
અમારી બધી જ લેખમાળા જુઓ