શ્રીરામકૃષ્ણ જ્યોત

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ

આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.

લવાજમ = ₹150 પ્રતિ વર્ષ

આ અંક ઓનલાઇન વાંચો
ઓનલાઇન લવાજમ ભરો

શ્રીરામકૃષ્ણ જ્યોત

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ

આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.

વાર્ષિક લવાજમ = ₹150

આ અંક ઓનલાઇન વાંચો
ઓનલાઇન લવાજમ ભરો
  • 🪔 સંપાદકીય

    રામરાજ્ય

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    april 2019

    Views: 1220 Comments

    ‘રામચરિતમાનસ’માં રામરાજ્યની વિભાવના ‘રામરાજ્ય’ની વ્યાખ્યા આપતાં ગોસ્વામી તુલસીદાસજી ‘રામચરિતમાનસ’માં કહે છે : दैहिक दैविक भौतिक तापा । राम राज नहिं काहुहि व्यापा ।। सब नर करहिं परस्पर प्रीति । चलहिं स्वधर्म निरत श्रुति नीति ।। ‘રામરાજ્ય’માં દેહનો, દેવનો કે પ્રાણીઓનો [...]

  • સફળતા અને શાંતિની પ્રાપ્તિ માટે યુવા વગર્ને સ્વામી વિવેકાનંદનો સંદેશ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    january 2020

    Views: 1510 Comments
  • આધુનિક માનવ અને તણાવમુક્તિ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    October 2021

    Views: 1120 Comments

શ્રીરામકૃષ્ણ

વધુ વાંચો
  • 🪔 અમૃતવાણી

    ભક્તિયોગ

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    april 2018

    Views: 1000 Comments

    24 મે, 1884, શનિવાર. દક્ષિણેશ્ર્વરમાં શ્રીઠાકુરના ખંડમાં ભગવાન બુદ્ધની મૂર્તિ હતી. એક દિવસ શ્રીરામકૃષ્ણે એક ભક્તને કહ્યું, ‘મેં ભગવાન બુદ્ધ વિશે ઘણું સાંભળ્યું છે. તેઓ [...]

  • 🪔 અમૃતવાણી

    ઈશ્વર-દર્શન - સાકાર કે નિરાકાર ?

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    એક બ્રાહ્મભક્તે પ્રશ્ન કર્યો, ‘ઈશ્વર સાકાર કે નિરાકાર ?’ શ્રીરામકૃષ્ણ - તે માત્ર આવો જ છે, એમ કહી [...]

    september 2014

    Views: 1230 Comments
  • 🪔 શ્રીરામકૃષ્ણ કથામૃત

    ‘પાછા આવજો!’

    ✍🏻 શ્રી ‘મ’

    પ્રથમ દર્શન તવ કથામૃતં તપ્તજીવનં કવિભિરીડિતં કલ્મષાપહમ્। શ્રવણમંગલં શ્રીમદાતતં ભુવિ ગૃણન્તિ તે ભૂરિદા જનાઃ।। (શ્રીમદ્ ભાગવત, ૧૦.૩૧.૯; ગોપીગીત; [...]

    January 2022

    Views: 2150 Comments

શ્રીમા શારદાદેવી

વધુ વાંચો

સ્વામી વિવેકાનંદ

વધુ વાંચો
  • 🪔 વિવેકવાણી

    મારા ગુરુદેવ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    july 2016

    Views: 920 Comments

    જે માણસ સમયનાં એંધાણ પારખતો નથી એ આંધળો, ખરેખર, આંધળો છે ! અરે જેના વિશે તમારામાંથી બહુ જ થોડા જણાએ સાંભળ્યું હશે, એવા દૂર દૂરનાં [...]

  • 🪔 વિવેકવાણી

    આત્મસમર્પણ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    પ્રશ્ન : એક જિજ્ઞાસુના મનનાં આંતર-ચક્ષુ ક્યારે ખૂલે ? ઉત્તર : ‘મારી માતાના ગર્ભમાંથી હું નગ્ન જન્મ્યો અને [...]

    september 2013

    Views: 890 Comments
  • 🪔 વિવેકવાણી

    ભારતની ગરિમા

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    બીજા કોઈ પણ દેશની સમસ્યાઓ ભારતની સમસ્યાઓ કરતાં વધારે ગૂંચવાડા ભરેલી અને વધુ મહત્ત્વની છે. પ્રજા, ધર્મ, ભાષા, [...]

    july 2015

    Views: 890 Comments

યુવાપ્રેરણા

વધુ વાંચો

પાર્ષદ ગણ

વધુ વાંચો

અધ્યાત્મ

વધુ વાંચો
  • 🪔 અધ્યાત્મ

    ખલક દરિયા ખીમસાહેબ

    ✍🏻 શ્રી ડૉ. નિરંજન રાજ્યગુરુ

    may 2018

    Views: 1350 Comments

    ‘રવિભાણ સંપ્રદાય’ના તેજસ્વી સંતકવિ ખીમસાહેબનો જન્મ ઈ.સ.1734માં ચરોતરના શેરખી મુકામે પિતા ભાણસાહેબ અને માતા ભાણબાઈની કૂખે લોહાણા જ્ઞાતિમાં થયો હતો. ભાણસાહેબને ત્યાં ઈ.સ.17ર9માં એક પુત્રનો [...]

પ્રાસંગિક

વધુ વાંચો
  • 🪔 પ્રાસંગિક

    નામનો મહિમા

    ✍🏻 પંડિત રામકિંકર ઉપાધ્યાય

    april 2020

    Views: 1250 Comments

    નામ વિશે ગોસ્વામીજીની જે ધારણા છે, નામ-રામાયણના રૂપે જેવી રીતે એમણે શ્રીરામની સાથે એમના નામની તુલના કરી છે, એના પર વિચાર ચાલે છે. પ્રસંગ વિચારપ્રધાન [...]

  • 🪔 પ્રાસંગિક

    સદ્‌ગુરુની પરખ

    ✍🏻 શ્રી ભાણદેવ

    (ગતાંકથી આગળ...) શ્રીરામ અને શ્રીરામકૃષ્ણના ચરિત્રમાં સામ્ય શ્રીરામની જેમ શ્રીરામકૃષ્ણમાં દિવ્યભાવ અને માનવભાવનું અદ્‌ભુત સંમિલન થયું હતું. મર્યાદા [...]

    july 2021

    Views: 1390 Comments
  • 🪔 પ્રાસંગિક

    સુખ અને દુઃખ

    ✍🏻 ભગવાન બુદ્ધ

    આ સંસારમાં રાગ સમાન અગ્નિ નથી, દ્વેષ સમાન હાનિ નથી, ચાર મહાભૂત વગેરે સ્કંધ સમાન દુઃખ નથી અને [...]

    May 1997

    Views: 840 Comments

શાસ્ત્ર

વધુ વાંચો
  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    september 2017

    Views: 1000 Comments

    શ્રી ભગવાન બોલ્યા - लोकेऽस्मिन्द्विविधा निष्ठा पुरा प्रोक्ता मयानघ । ज्ञानयोगेन सांख्यानां कर्मयोगेन योगिनाम् ॥3॥ ‘(સૃષ્ટિના) આરંભમાં, હે નિષ્પાપ (અર્જુન), મેં જગતને બેવડો માર્ગ આપ્યો [...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    ગતાંકથી આગળ.... પછીના શ્લોકમાં એક ગહન વિચાર રજૂ થાય છે.’ अव्यक्तादीनि भूतानि व्यक्तमध्यानि भारत । अव्यक्तनिधनान्येव तत्र का [...]

    october 2012

    Views: 1140 Comments
  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    પછીના બે શ્ર્લોકો આનો ઉત્તર આપે છે ને, તેથી, એ ખૂબ અગત્યના છે. કર્મની ગહન ફિલસૂફીની માંડણી એ [...]

    december 2017

    Views: 1180 Comments

જ્યોતનો ભંડાર

1 એપ્રિલ 1989માં શ્રીરામકૃષ્ણ જ્યોતનો પ્રથમ અંક છપાયો હતો. ત્યારથી લઇ અત્યાર સુધીમાં 300+ અંકો છપાયી ચુક્યા છે. આ બધા જ અંકો નિઃશુલ્ક વાંચન માટે આપની સમક્ષ પ્રસ્તુત છે.
અમારા બધા જ અંકો સર્ચ કરો

અમારા લેખકો

શ્રીરામકૃષ્ણ જ્યોત બ્રહ્મનિષ્ઠ અને વિદ્વાન સંન્યાસીઓના લેખોથી સમૃદ્ધ છે. તેઓની ગહન આધ્યાત્મિક ઉપલબ્ધિ તેઓના લેખોમાં છલકાઈ આવે છે. વાચકો માટે આપણાં શાસ્ત્ર, ભારતીય પરંપરા અને ઈશ્વરપ્રાપ્તિની સાધના સહજસરળ ભાષામાં તેઓએ લિપિબદ્ધ કર્યાં છે.
અમારા બધા જ લેખકોની સૂચિ જુઓ

વૈવિધ્યનો રસથાળ

સ્વામી વિવેકાનંદના કર્મ, ભક્તિ, ધ્યાન, અને જ્ઞાન આ ચાર યોગના સમન્વયના સિદ્ધાંતને અનુસરીને શ્રીરામકૃષ્ણ જ્યોતમાં વાચકો માટે વિભિન્ન વિષયો પર આકર્ષક લેખમાળાઓ પ્રકાશિત થાય છે.
અમારા બધા જ વિષયોની સૂચિ જુઓ

લેખમાળા

અમારી કેટલીક વિશિષ્ટ લેખમાળાઓ
અમારી બધી જ લેખમાળા જુઓ