શ્રીરામકૃષ્ણ જ્યોત

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ

આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.

લવાજમ = ₹150 પ્રતિ વર્ષ

આ અંક ઓનલાઇન વાંચો
ઓનલાઇન લવાજમ ભરો

શ્રીરામકૃષ્ણ જ્યોત

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ

આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.

વાર્ષિક લવાજમ = ₹150

આ અંક ઓનલાઇન વાંચો
ઓનલાઇન લવાજમ ભરો
  • 🪔 સંપાદકીય

    જેટલા મત તેટલા પથ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    march 2019

    Views: 1070 Comments

    એક દિવસ સાંજે શ્રીરામકૃષ્ણદેવના એક ભક્ત મન્મથનાથ ઘોષ કોલકાતામાં જરતલા મસ્જિદ પાસેથી પસાર થતા હતા. એ વખતે એમણે એક અદ્ભુત દૃશ્ય જોયું. એક ફકીર મોટા અવાજે પ્રાર્થના કરતો હતો, ‘હે પ્રભુ ! તમે આવો, હે પ્રિય, તમે દયા કરીને આવો.’ [...]

  • સ્વામી વિવેકાનંદ અને મહાત્મા ગાંધી - ૧

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    october 2019

    Views: 1190 Comments
  • ધ્યાનનાં પ્રથમ સોપાનો-૯

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    January 1993

    Views: 870 Comments

શ્રીરામકૃષ્ણ

વધુ વાંચો
  • 🪔 અમૃતવાણી

    ભક્તિયોગ

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    march 2018

    Views: 1200 Comments

    આજે હોળી-દોલયાત્રા, શ્રીગૌરાંગ મહાપ્રભુનો જન્મ-દિવસ. 19 ફાગણ સુદિ પૂનમ, રવિવાર, પહેલી માર્ચ, ઈ.સ. 1885. શ્રીરામકૃષ્ણ ઓરડાની અંદર નાની પાટ પર બેઠેલા છે; સમાધિ અવસ્થામાં. ભક્તો [...]

  • 🪔 અમૃતવાણી

    બંધનમાં માનવી

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    નદીમાં જાળ નાખીને એક માછીમારે ખૂબ માછલાં પકડ્યાં. તેમાંનાં કેટલાંક એ જાળમાં શાંત અને સ્થિર પડ્યાં રહ્યાં અને, [...]

    December 2020

    Views: 1420 Comments
  • 🪔 અમૃતવાણી

    માયા

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    બ્રહ્મની વૈશ્વિક શક્તિ માયા માયા અને બ્રહ્મનો સંબંધ ગતિમાન અને ગૂંચળું વળીને પડેલા સાપ જેવો છે. ગતિમાન શક્તિ [...]

    march 2021

    Views: 1470 Comments

શ્રીમા શારદાદેવી

વધુ વાંચો

સ્વામી વિવેકાનંદ

વધુ વાંચો
  • 🪔 વિવેકવાણી

    મારા ગુરુદેવ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    june 2016

    Views: 1060 Comments

    ભાઈઓ ! મારા ગુરુદેવ, મારા માલિક, મારા આદર્શ, જીવનમાં મારા ઈશ્વર એવા શ્રીરામકૃષ્ણ પરમહંસનો ઉલ્લેખ કરીને તમે મારા હૃદયના બીજા ઊંડામાં ઊંડા તારને સ્પર્શ કર્યો [...]

  • 🪔 વિવેકવાણી

    સત્યપ્રાપ્તિ અર્થે અવિશ્રાંત ઝંખના

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    જો કોઈ માણસ સાંસારિક નશ્વર બાબતોનો ત્યાગ કરી દે છે તો લોકો તેને ગાંડો કહે છે, પરંતુ આવા [...]

    july 2014

    Views: 940 Comments
  • 🪔 વિવેકવાણી

    બુદ્ધનું જીવન ‘બહુજનસુખાય-હિતાય’ હતું

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    શાક્ય મુનિ હિંદુ ધર્મનો નાશ કરવા માટે નહીં, પણ એની પૂર્તિ કરવા આવ્યા હતા. તેઓ હિંદુ ધર્મના તર્કશુદ્ધ [...]

    may 2019

    Views: 1410 Comments

યુવાપ્રેરણા

વધુ વાંચો

પાર્ષદ ગણ

વધુ વાંચો

અધ્યાત્મ

વધુ વાંચો
  • 🪔 અધ્યાત્મ

    અવતારની લીલા અગમ્ય છે !

    ✍🏻 શ્રી ભાણદેવ

    may 2018

    Views: 1240 Comments

    અવતારનો કેટલોક વ્યવહાર એવો હોય છે, કે જેને આપણે બુદ્ધિથી સમજી શકતા નથી. અવતારના વ્યવહારમાં ખાંચા જણાય છે. અવતાર એવો વ્યવહાર કરે છે કે જે [...]

પ્રાસંગિક

વધુ વાંચો
  • 🪔 પ્રાસંગિક

    પ્લેગ અને સ્વામી વિવેકાનંદની અભયવાણી

    ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

    april 2020

    Views: 1350 Comments

    આજે કોરોના વાઈરસરૂપ એક વૈશ્વિક પડકાર આપણી સમક્ષ આવી ઊભો છે. આ કટોકટીના સમયમાં આવો આપણે સૌ સ્વામી વિવેકાનંદની અભયવાણી યાદ કરીએ. ‘શિવજ્ઞાને જીવસેવા’ના આદર્શને [...]

  • 🪔 પ્રાસંગિક

    સહુના ઠાકુર શ્રીરામકૃષ્ણ (1)

    ✍🏻 સ્વામી આત્મસ્થાનંદ

    [શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને મિશનના આ. સેક્રેટરી છે. તેમો આ લેખ તેમના બંગાળી ગ્રંથ [...]

    february 1990

    Views: 1500 Comments
  • 🪔 પ્રાસંગિક

    કોરોનાનું ટેેન્શન

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    હાલમાં, એક ખૂબ જ ખાસ પ્રકારની સમસ્યા સામે આવીને ઊભી છે, તે છે કોરોના વાયરસ મહામારી. બીજી લહેર [...]

    june 2021

    Views: 1440 Comments

શાસ્ત્ર

વધુ વાંચો
  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    august 2017

    Views: 1100 Comments

    ગીતાના બીજા અધ્યાયમાં, ખાસ કરીને યોગના તત્ત્વજ્ઞાન પર પ્રકાશ પાડતા અને સ્થિતપ્રજ્ઞનાં લક્ષણો નિર્દેશતા છેલ્લા શ્ર્લોકોનો અભ્યાસ પૂર્ણ કર્યો. અને એ વિભાગ એના અંતિમ શ્ર્લોકથી [...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    (ગતાંકથી આગળ...) यदा ते मोहकलिलं बुद्धिर्व्यतितरिष्यति । तदा गन्तासि निर्वेदं श्रोतव्यस्य श्रुतस्य च ।।52।। ‘તારી બુદ્ધિ મોહરૂપી મલિનતાની [...]

    february 2015

    Views: 1140 Comments
  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    ગયા અંકમાં આપણે વિષયો પરનું અનાસક્તિ જેમ સ્થિર પ્રજ્ઞા કે લક્ષણ જોયા. હવે આપણે અધ્યાય-૨ ના શ્લોક ૫૯નું [...]

    august 2015

    Views: 980 Comments

જ્યોતનો ભંડાર

1 એપ્રિલ 1989માં શ્રીરામકૃષ્ણ જ્યોતનો પ્રથમ અંક છપાયો હતો. ત્યારથી લઇ અત્યાર સુધીમાં 300+ અંકો છપાયી ચુક્યા છે. આ બધા જ અંકો નિઃશુલ્ક વાંચન માટે આપની સમક્ષ પ્રસ્તુત છે.
અમારા બધા જ અંકો સર્ચ કરો

અમારા લેખકો

શ્રીરામકૃષ્ણ જ્યોત બ્રહ્મનિષ્ઠ અને વિદ્વાન સંન્યાસીઓના લેખોથી સમૃદ્ધ છે. તેઓની ગહન આધ્યાત્મિક ઉપલબ્ધિ તેઓના લેખોમાં છલકાઈ આવે છે. વાચકો માટે આપણાં શાસ્ત્ર, ભારતીય પરંપરા અને ઈશ્વરપ્રાપ્તિની સાધના સહજસરળ ભાષામાં તેઓએ લિપિબદ્ધ કર્યાં છે.
અમારા બધા જ લેખકોની સૂચિ જુઓ

વૈવિધ્યનો રસથાળ

સ્વામી વિવેકાનંદના કર્મ, ભક્તિ, ધ્યાન, અને જ્ઞાન આ ચાર યોગના સમન્વયના સિદ્ધાંતને અનુસરીને શ્રીરામકૃષ્ણ જ્યોતમાં વાચકો માટે વિભિન્ન વિષયો પર આકર્ષક લેખમાળાઓ પ્રકાશિત થાય છે.
અમારા બધા જ વિષયોની સૂચિ જુઓ

લેખમાળા

અમારી કેટલીક વિશિષ્ટ લેખમાળાઓ
અમારી બધી જ લેખમાળા જુઓ