શ્રીરામકૃષ્ણ જ્યોત

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ

આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.

લવાજમ = ₹150 પ્રતિ વર્ષ

આ અંક ઓનલાઇન વાંચો
ઓનલાઇન લવાજમ ભરો

શ્રીરામકૃષ્ણ જ્યોત

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ

આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.

વાર્ષિક લવાજમ = ₹150

આ અંક ઓનલાઇન વાંચો
ઓનલાઇન લવાજમ ભરો
  • 🪔 સંપાદકીય

    સ્વામી વિવેકાનંદ અને યુવા વર્ગ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    january 2019

    Views: 1200 Comments

    આંતરરાષ્ટ્રિય યુવવર્ષના ઉપક્રમે ૧૯૮૫માં ભારત સરકારે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો- સ્વામી વિવેકાનંદના જન્મદિન ૧૨મી જાન્યુઆરીને પ્રતિ વર્ષે ‘રાષ્ટ્રિય યુવદિન’ રૂપે ઊજવવો. સરકારે આનું કારણ આપતાં કહ્યું, ‘એવું જોવામાં આવે છે કે સ્વામી વિવેકાનંદનું દર્શન અને જે આદર્શાેનું એમણે પાલન કર્યું [...]

  • શું ગરીબ અને વંચિતો માટે સેવાપ્રકલ્પ શાળા કોલેજની સહઅભ્યાસક્રમ પ્રવૃત્તિ બની શકે ?

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    April 2012

    Views: 950 Comments
  • ટાઈમ મેનેજમેન્ટ - ૨

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    june 2019

    Views: 1100 Comments

શ્રીરામકૃષ્ણ

વધુ વાંચો
  • 🪔 અમૃતવાણી

    નરેન્દ્ર, રાખાલ આ બધા નિત્ય-સિદ્ધ

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    january 2018

    Views: 1220 Comments

    શ્રીરામકૃષ્ણ- નરેન્દ્ર, રાખાલ વગેરે આ બધા છોકરાઓ નિત્ય-સિદ્ધ. તેઓ જન્મેજન્મે ઈશ્ર્વરના ભક્ત. ઘણા માણસોને તો ખૂબ સાધ્ય-સાધના કરે ત્યારે જરાક ભક્તિ આવે. પણ આમને તો [...]

  • 🪔 રામકૃષ્ણપ્રસંગ

    નીલ આકાશમાં ધવલ બગલાંની હાર

    ✍🏻 સ્વામી સારદાનંદ

    ભાવરાજ્યની ચર્ચા કરતાં, બધા અવતારોના જીવનમાં બાળપણમાં વખતોવખત તન્મય થઈ જવાની વાતો પણ સાંભળવા મળે છે. શ્રીકૃષ્ણે બાળપણમાં [...]

    January 2022

    Views: 2110 Comments
  • 🪔 અમૃતવાણી

    વૈરાગ્ય અને ભક્તિ

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    સંસારત્યાગી સાધુ તો હરિનું નામ લે જ. એને તો બીજું કામ નહિ. એ જો ઈશ્ર્વર-ચિંતન કરે તો એ [...]

    june 2017

    Views: 930 Comments

શ્રીમા શારદાદેવી

વધુ વાંચો

સ્વામી વિવેકાનંદ

વધુ વાંચો
  • 🪔 વિવેકવાણી

    સંગઠિત ઇચ્છાશક્તિનું બળ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    april 2016

    Views: 1080 Comments

    આપણું જીવનરક્ત છે આધ્યાત્મિક્તા. એ જો સાફ હોય, જો એ સશક્ત, શુદ્ધ અને જોમવાળું હોય તો સારું; રાજદ્વારી, સામાજિક કે બીજી ભૌતિક ખામીઓ, દેશની ગરીબાઈ [...]

  • 🪔 વિવેકવાણી

    ગરીબોને દેવો ગણો

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    રજપૂતાનાના જુદા જુદા પ્રદેશોના ઠાકોરોમાં પરગજુપણું અને આધ્યાત્મિક્તા વિકસાવવાનો યત્ન કરજો. આપણે કામ કરવું જોઈએ; આળસુ થઈને બેસી [...]

    march 2015

    Views: 1100 Comments
  • 🪔 વિવેકવાણી

    સાચા વિદ્યાર્થીના આદર્શો

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    શિષ્ય માટેની આવશ્યક શરતો પવિત્રતા, જ્ઞાન માટેની સાચી પિપાસા અને અધ્યવસાય એટલે ખંત છે... વિચાર, વાણી અને કર્મની [...]

    december 2012

    Views: 1070 Comments

યુવાપ્રેરણા

વધુ વાંચો

પાર્ષદ ગણ

વધુ વાંચો

અધ્યાત્મ

વધુ વાંચો
  • 🪔 અધ્યાત્મ

    શ્રીકૃષ્ણ અને બુદ્ધ

    ✍🏻 શ્રી ભાણદેવ

    april 2018

    Views: 1040 Comments

    ભગવાન શ્રીકૃષ્ણ અને ભગવાન બુદ્ધ એ બન્ને આપણા આ પરમપ્રિય ભારત દેશના દિગ્ગજ પુરુષો છે. બન્ને ભગવદ્-અવતાર છે. દશાવતાર અને ચોવીશ અવતારની આપણી પરંપરાગત ગણનામાં [...]

પ્રાસંગિક

વધુ વાંચો
  • 🪔 પ્રાસંગિક

    શ્રી ચૈતન્ય મહાપ્રભુ

    ✍🏻 શ્રી મોરારજી દેસાઈ

    march 2020

    Views: 1650 Comments

    ભારતના મહાન સંતોમાં શ્રીચૈતન્ય મહાપ્રભુનું નામ ઘણું જાણીતું છે. એમનો જન્મ ઈ.સ. ૧૪૮૬ના ફેબ્રુઆરીમાં નવદ્વીપમાં થયો હતો. તે દિવસ હોળીનો એટલે કે ફાગણ સુદ પૂનમનો [...]

  • 🪔 પ્રાસંગિક

    મહાન સત્યોના ઉદ્ધોષક

    ✍🏻 ભગિની ક્રિસ્ટિન

    એવા એક મનુષ્યને મેં જોયો છે, તેની વાણી સાંભળી છે અને તેના પ્રત્યે શ્રદ્ધા નિવેદિત કરી છે. એમનાં [...]

    january 2020

    Views: 1110 Comments
  • 🪔 પ્રાસંગિક

    શક્તિપ્રતીક - નારી

    ✍🏻 સ્વામી સારદાનંદ

    હજારો વર્ષ પહેલાંની વાત છે. તે સમયે ઇતિહાસનો જન્મ પણ થયો ન હતો. તો પછી કયો કાળ છે, [...]

    october 2020

    Views: 1320 Comments

શાસ્ત્ર

વધુ વાંચો
  • 🪔 શાસ્ત્ર

    કાવ્યાસ્વાદ

    ✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

    december 2016

    Views: 1400 Comments

    ગુજરાતનું ગૌરવ: પ્રશિષ્ટ મહાકવિ માઘ રામાયણ-મહાભારત જેવાં બૃહદ્ મહાકાવ્યોના નિર્માણ પછી સંસ્કૃત સાહિત્યમાં જે રઘુવંશ આદિ પાંચ મહાકાવ્યો લખાયાં, તેમાંના એક મહાકાવ્ય, ‘શિશુપાલવધ’ના નિર્માતા મહાકવિ [...]

જ્યોતનો ભંડાર

1 એપ્રિલ 1989માં શ્રીરામકૃષ્ણ જ્યોતનો પ્રથમ અંક છપાયો હતો. ત્યારથી લઇ અત્યાર સુધીમાં 300+ અંકો છપાયી ચુક્યા છે. આ બધા જ અંકો નિઃશુલ્ક વાંચન માટે આપની સમક્ષ પ્રસ્તુત છે.
અમારા બધા જ અંકો સર્ચ કરો

અમારા લેખકો

શ્રીરામકૃષ્ણ જ્યોત બ્રહ્મનિષ્ઠ અને વિદ્વાન સંન્યાસીઓના લેખોથી સમૃદ્ધ છે. તેઓની ગહન આધ્યાત્મિક ઉપલબ્ધિ તેઓના લેખોમાં છલકાઈ આવે છે. વાચકો માટે આપણાં શાસ્ત્ર, ભારતીય પરંપરા અને ઈશ્વરપ્રાપ્તિની સાધના સહજસરળ ભાષામાં તેઓએ લિપિબદ્ધ કર્યાં છે.
અમારા બધા જ લેખકોની સૂચિ જુઓ

વૈવિધ્યનો રસથાળ

સ્વામી વિવેકાનંદના કર્મ, ભક્તિ, ધ્યાન, અને જ્ઞાન આ ચાર યોગના સમન્વયના સિદ્ધાંતને અનુસરીને શ્રીરામકૃષ્ણ જ્યોતમાં વાચકો માટે વિભિન્ન વિષયો પર આકર્ષક લેખમાળાઓ પ્રકાશિત થાય છે.
અમારા બધા જ વિષયોની સૂચિ જુઓ

લેખમાળા

અમારી કેટલીક વિશિષ્ટ લેખમાળાઓ
અમારી બધી જ લેખમાળા જુઓ