શ્રીરામકૃષ્ણ જ્યોત

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ

આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.

લવાજમ = ₹150 પ્રતિ વર્ષ

આ અંક ઓનલાઇન વાંચો
ઓનલાઇન લવાજમ ભરો

શ્રીરામકૃષ્ણ જ્યોત

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ

આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.

વાર્ષિક લવાજમ = ₹150

આ અંક ઓનલાઇન વાંચો
ઓનલાઇન લવાજમ ભરો
  • 🪔 સંપાદકીય

    મા તે મા

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    december 2018

    Views: 1460 Comments

    મા ! કેટકેટલા ભાવોનો ઉદ્દીપક છે આ નાનકડો શબ્દ ‘મા’ ! કેવો મધુર ! કેટલો સુંદર ! ખલિલ જિબ્રાન કહે છે, ‘માનવજાતિના હોઠ પરનો સૌથી સુંદર શબ્દ છે મા; અને સૌથી સુંદર સાદ કોઈ હોય તો તે સાદ છે મારી [...]

  • યોગના પ્રાચર માટે આધુનિક યુગમાં સ્વામી વિવેકાનંદનું પ્રદાન - ૨

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    march 2015

    Views: 990 Comments
  • જેટલા મત તેટલા પથ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    February 1993

    Views: 950 Comments

શ્રીરામકૃષ્ણ

વધુ વાંચો
  • 🪔 અમૃતવાણી

    શ્રીમા પ્રત્યેનો શ્રીઠાકુરનો અનન્યભાવ

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    december 2017

    Views: 1050 Comments

    એક દિવસ રાત્રે શ્રીરામકૃષ્ણના પગ દાબતાં દાબતાં શારદામણિએ પૂછયું, ‘આપ મારા વિશે શું ધારો છો?’ સહેજ ચમકીને શ્રીરામકૃષ્ણે તરત જ જવાબ આપ્યો, ‘જે માતા સામે [...]

  • 🪔 અમૃતવાણી

    ઈશ્વરદર્શનની આકાંક્ષા

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    શું બધા મનુષ્યો પ્રભુનું દર્શન કરી શકશે ? કોઈને પણ આખો દિવસ ભૂખ્યા નહીં રહેવું પડે; કેટલાક સવારે [...]

    july 2020

    Views: 1280 Comments
  • 🪔 અમૃતવાણી

    શ્રીઠાકુરનું માર્મિક હાસ્ય

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    ગંગામાં ઓટ આવી છે. સ્ટીમર કોલકાતા તરફ ઝડપથી જઈ રહી છે, એટલે પુલ વટાવીને સરકારી બગીચા (અત્યારનો બોટનિકલ [...]

    march 2014

    Views: 960 Comments

શ્રીમા શારદાદેવી

વધુ વાંચો

સ્વામી વિવેકાનંદ

વધુ વાંચો
  • 🪔 વિવેકવાણી

    સાચો બ્રાહ્મણ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    march 2016

    Views: 1050 Comments

    ભારતમાં બ્રાહ્મણોની એ ફરજ છે કે તેણે ભારતમાં બાકીના લોકોની મુક્તિને માટે કાર્ય કરવું. બ્રાહ્મણ જો એમ કરે તો અને જ્યાં સુધી એમ કરે ત્યાં [...]

  • 🪔 વિવેકવાણી

    ભગવાન બુદ્ધની મહાનતા

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    બુદ્ધ એક જ એવા પયગંબર છે કે જેમણે કહ્યું, ‘ઈશ્વર વિશેના તમારા જુદા જુદા મતો જાણવાની હું દરકાર [...]

    May 1997

    Views: 850 Comments
  • 🪔 વિવેકવાણી

    મા કાલી

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    ઊંફહશ વિંય ખજ્ઞવિંયિ : મા કાલી : સને 1898માં કાશ્મીરમાં આ કાવ્ય રચાયું. ક્ષીરભવાનીની યાત્રાના દિવસો દરમ્યાન સ્વામીજી [...]

    october 2018

    Views: 1060 Comments

યુવાપ્રેરણા

વધુ વાંચો

પાર્ષદ ગણ

વધુ વાંચો

અધ્યાત્મ

વધુ વાંચો
  • 🪔 અધ્યાત્મ

    ભજનિક સૂફી સંત સતાર શાહ

    ✍🏻 શ્રી ડૉ. નિરંજન રાજ્યગુરુ

    february 2018

    Views: 1170 Comments

    નાંદોદના મુસ્લિમ કુટુંબમાં પઠાણ (ક્ષત્રિય) ખેસ્ત ગુલખાન અને માતા જાનબેગમને ત્યાં ઈ.સ.1892માં જન્મ. પિતા રાજપીપળા રાજ્યના જમાદાર હતા. નાની ઉંમરમાં પિતાનો સ્વર્ગવાસ થયો, માતાએ ઉછેરીને [...]

પ્રાસંગિક

વધુ વાંચો
  • 🪔 પ્રાસંગિક

    મહાશિવરાત્રી પર્વ

    ✍🏻 શ્રી કાંતિલાલ કાલાણી

    february 2020

    Views: 1290 Comments

    ભગવતી પાર્વતી ભગવાન શિવને પતિ તરીકે પ્રાપ્ત કરવા ઘોર તપશ્ચર્યા કરી રહ્યાં હતાં. તપશ્ચર્યા ઉગ્ર બનાવવા તેઓ આહાર માટેની એક પછી એક વસ્તુનો ત્યાગ કરી [...]

  • 🪔 પ્રાસંગિક

    કેલિફોર્નિયામાં સ્વામી વિવેકાનંદ

    ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

    મિસ્ટર બોમગાર્ટ (Mr. Baumgardt) ‘કેલિફોર્નિયામાં સ્વામી વિવેકાનંદ’ લેખમાળાના સપ્ટેમ્બર, ૨૦૧૯માં પ્રકાશિત પ્રથમ ભાગમાં આપણે જોયું કે સ્વામી વિવેકાનંદ [...]

    december 2019

    Views: 1340 Comments
  • 🪔 પ્રાસંગિક

    શ્રીમા શારદાદેવી અને ભગિની નિવેદિતા

    ✍🏻 સ્વામી ચેતનાનંદ

    શ્રીમા શારદાદેવીનું જીવન પ્રાચીન અને અર્વાચીનનું મિલનબિંદુ છે. તેમનો જન્મ ૧૯મી સદીમાં ભારતના એક ગામડામાં થયો હતો અને [...]

    december 2017

    Views: 1350 Comments

શાસ્ત્ર

વધુ વાંચો
  • 🪔 શાસ્ત્ર

    કાવ્યાસ્વાદ

    ✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

    october 2016

    Views: 1020 Comments

    તુજ સુખની મહેફિલમાં તું સૌને નોતરજે, પણ જમજે અશ્રુની થાળી એકલો; હોંસીલા જગને હસવા તેડું કરજે, સંઘરજે ઉરની વરાળ એકલો; તુજ દ્વારે દ્વારે દીપકમાળા પેટાવજે, [...]

જ્યોતનો ભંડાર

1 એપ્રિલ 1989માં શ્રીરામકૃષ્ણ જ્યોતનો પ્રથમ અંક છપાયો હતો. ત્યારથી લઇ અત્યાર સુધીમાં 300+ અંકો છપાયી ચુક્યા છે. આ બધા જ અંકો નિઃશુલ્ક વાંચન માટે આપની સમક્ષ પ્રસ્તુત છે.
અમારા બધા જ અંકો સર્ચ કરો

અમારા લેખકો

શ્રીરામકૃષ્ણ જ્યોત બ્રહ્મનિષ્ઠ અને વિદ્વાન સંન્યાસીઓના લેખોથી સમૃદ્ધ છે. તેઓની ગહન આધ્યાત્મિક ઉપલબ્ધિ તેઓના લેખોમાં છલકાઈ આવે છે. વાચકો માટે આપણાં શાસ્ત્ર, ભારતીય પરંપરા અને ઈશ્વરપ્રાપ્તિની સાધના સહજસરળ ભાષામાં તેઓએ લિપિબદ્ધ કર્યાં છે.
અમારા બધા જ લેખકોની સૂચિ જુઓ

વૈવિધ્યનો રસથાળ

સ્વામી વિવેકાનંદના કર્મ, ભક્તિ, ધ્યાન, અને જ્ઞાન આ ચાર યોગના સમન્વયના સિદ્ધાંતને અનુસરીને શ્રીરામકૃષ્ણ જ્યોતમાં વાચકો માટે વિભિન્ન વિષયો પર આકર્ષક લેખમાળાઓ પ્રકાશિત થાય છે.
અમારા બધા જ વિષયોની સૂચિ જુઓ

લેખમાળા

અમારી કેટલીક વિશિષ્ટ લેખમાળાઓ
અમારી બધી જ લેખમાળા જુઓ