શ્રીરામકૃષ્ણ જ્યોત

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ

આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.

લવાજમ = ₹150 પ્રતિ વર્ષ

આ અંક ઓનલાઇન વાંચો
ઓનલાઇન લવાજમ ભરો

શ્રીરામકૃષ્ણ જ્યોત

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ

આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.

વાર્ષિક લવાજમ = ₹150

આ અંક ઓનલાઇન વાંચો
ઓનલાઇન લવાજમ ભરો
  • 🪔 સંપાદકીય

    જ્યારે ઇતિહાસમાં એક સોનેરી પાનું ઉમેરાય છે

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    november 2018

    Views: 1160 Comments

    ‘અમેરિકાનાં બહેનો અને ભાઈઓ’ આ સંબોધન સાથે સ્વામી વિવેકાનંદે ૧૧ સપ્ટેમ્બર, ૧૮૯૩ના રોજ શિકાગોની વિશ્વધર્મ-પરિષદમાં પોતાના ભાષણનો પ્રારંભ કર્યો અને વિશાળ હોલમાં ઉપસ્થિત લગભગ ૪૦૦૦ શ્રોતાઓએ ઉત્સાહના અતિરેકમાં પોતાની જગ્યા પર ઊભા ઊભા તાળીઓના ગડગડાટથી સ્વામીજીને વધાવી લીધા. વિશ્વધર્મ-પરિષદ ઉન્મત્ત [...]

  • આરાસુરી શ્રીઅંબાજી

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    october 2017

    Views: 1120 Comments
  • શ્રીમા શારદાદેવીઃ પ્રતિભાનું મૂર્તસ્વરૂપ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    January 2021

    Views: 1300 Comments

શ્રીરામકૃષ્ણ

વધુ વાંચો
  • 🪔 અમૃતવાણી

    સ્ત્રીઓ પ્રત્યેનો અભિગમ

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    november 2017

    Views: 1170 Comments

    નારી માત્ર જગજ્જનનીના અંશરૂપ છે એટલે સૌએ સ્ત્રીઓ પ્રત્યે માતૃભાવે જ જોવું ઘટે. સ્ત્રીઓ સારી હો યા નરસી, પવિત્ર હો યા અપવિત્ર એમને કરુણામૂર્તિ જગન્માતાની [...]

  • 🪔 અમૃતવાણી

    શ્રીઠાકુરનું માર્મિક હાસ્ય

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    ગંગામાં ઓટ આવી છે. સ્ટીમર કોલકાતા તરફ ઝડપથી જઈ રહી છે, એટલે પુલ વટાવીને સરકારી બગીચા (અત્યારનો બોટનિકલ [...]

    march 2014

    Views: 960 Comments
  • 🪔 અમૃતવાણી

    વેદ અને તંત્રોનો સમન્વય - આદ્યશક્તિનું ઐશ્વર્ય

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    શ્રીરામકૃષ્ણ - વેદાંતવાદી બ્રહ્મજ્ઞાનીઓ કહે છે કે સૃષ્ટિ, સ્થિતિ, પ્રલય, જીવ, જગત એ બધો શક્તિનો ખેલ. વિચાર કરવા [...]

    november 2013

    Views: 890 Comments

શ્રીમા શારદાદેવી

વધુ વાંચો

સ્વામી વિવેકાનંદ

વધુ વાંચો
  • 🪔 વિવેકવાણી

    જ્ઞાતિના પ્રશ્નનો ઉકેલ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    february 2016

    Views: 1070 Comments

    જ્ઞાતિના પ્રશ્નનો ઉકેલ ભારતમાં આ રીતે લાવવામાં આવ્યો છે કે ઊંચા વર્ણાેને નીચે પાડો નહીં, બ્રાહ્મણોને કચડી નાખો નહીં. બ્રાહ્મણત્વ એ ભારતમાં માનવતાનો આદર્શ હોવાનું [...]

  • 🪔 વિવેકવાણી

    સ્વામી વિવેકાનંદની દૃષ્ટિએ શ્રી શ્રી માં

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    સ્વામીજી શ્રીશ્રીમાને સાક્ષાત્ દેવી રૂપે જોતા. એકવાર એમણે બેલુર મઠમાં કહ્યું હતું,‘શ્રીશ્રીમા સરસ્વતીના રૂપે બગલાદેવીનો અવતાર છે. બહારથી [...]

    december 2018

    Views: 1250 Comments
  • 🪔 વિવેકવાણી

    સ્વદેશ-મંત્ર

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    ઓ ભારતવાસી! તું ભૂલતો નહીં કે સ્ત્રીત્વનો તારો આદર્શ સીતા, સાવિત્રી અને દમયંતી છે; તું ભૂલતો નહીં કે [...]

    September 1997

    Views: 1130 Comments

યુવાપ્રેરણા

વધુ વાંચો

પાર્ષદ ગણ

વધુ વાંચો

અધ્યાત્મ

વધુ વાંચો
  • 🪔 અધ્યાત્મ

    સ્વામી વિવેકાનંદનો જીવનસંદેશ

    ✍🏻 શ્રી ભાણદેવ

    january 2018

    Views: 1140 Comments

    દરેક મહાપુરુષ સમાજ કે રાષ્ટ્ર માટે આવશ્યક એવા વિશિષ્ટકાર્ય માટે જન્મે છે અને તે દેશકાળને આવશ્યક એવું કાર્ય કરે છે. દરેક મહાપુરુષનાં જીવનકાર્ય અને સંદેશનું [...]

પ્રાસંગિક

વધુ વાંચો
  • 🪔 પ્રાસંગિક

    સ્વામી બ્રહ્માનંદ સાથે પ્રશ્નોત્તરી

    february 2020

    Views: 1100 Comments

    સ્થાન : બલરામ મંદિર, કલકત્તા (૪ ફેબ્રુઆરી, ૧૯૧૮) પ્રશ્ન : મહારાજ, આપે એ દિવસે કહ્યું હતું, મનને બે ઉપાય દ્વારા સ્થિર કરવું જોઈએ. હું કયા [...]

  • 🪔 પ્રાસંગિક

    સ્મરણ કરો એ ક્રાંતિવીરોને જેમનાં નામ હજુ ઈતિહાસના ચોપડે ચડવાનાં બાકી છે

    ✍🏻 દિપક કુમાર. એ. રાવલ

    આ તે કેવી વિડંબણા? પ્રજાસત્તાક દિન (૨૬ જાન્યુ) અને આઝાદી દિન (૧૫ ઓગસ્ટ)વચ્ચે શું તફાવત રહેલો છે એ [...]

    august 2012

    Views: 2050 Comments
  • 🪔 પ્રાસંગિક

    નવરાત્રી પર્વ અને નવદુર્ગા

    આસો મહિનો તહેવારોનો મહિનો છે. નવરાત્રી, દશેરા, શરદપૂર્ણિમા, વાઘબારસ - પોડાબારસ (આસો વદિ બારસ), ધનતેરસ, કાળીચૌદશ અને દીપાવલી. [...]

    october 2018

    Views: 1170 Comments

શાસ્ત્ર

વધુ વાંચો
  • 🪔 શાસ્ત્ર

    કાવ્યાસ્વાદ

    ✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

    september 2016

    Views: 1130 Comments

    મેરે તો ગિરધર ગોપાલ, દૂસરા ન કોઈ; દૂસરા ન કોઈ સાધો, સકલ લોક જોઈ - ધ્રુવ ભાઈ છોડ્યા બન્ધુ છોડ્યા, છોડ્યા સગા સોઈ; સાધુ સંગ [...]

જ્યોતનો ભંડાર

1 એપ્રિલ 1989માં શ્રીરામકૃષ્ણ જ્યોતનો પ્રથમ અંક છપાયો હતો. ત્યારથી લઇ અત્યાર સુધીમાં 300+ અંકો છપાયી ચુક્યા છે. આ બધા જ અંકો નિઃશુલ્ક વાંચન માટે આપની સમક્ષ પ્રસ્તુત છે.
અમારા બધા જ અંકો સર્ચ કરો

અમારા લેખકો

શ્રીરામકૃષ્ણ જ્યોત બ્રહ્મનિષ્ઠ અને વિદ્વાન સંન્યાસીઓના લેખોથી સમૃદ્ધ છે. તેઓની ગહન આધ્યાત્મિક ઉપલબ્ધિ તેઓના લેખોમાં છલકાઈ આવે છે. વાચકો માટે આપણાં શાસ્ત્ર, ભારતીય પરંપરા અને ઈશ્વરપ્રાપ્તિની સાધના સહજસરળ ભાષામાં તેઓએ લિપિબદ્ધ કર્યાં છે.
અમારા બધા જ લેખકોની સૂચિ જુઓ

વૈવિધ્યનો રસથાળ

સ્વામી વિવેકાનંદના કર્મ, ભક્તિ, ધ્યાન, અને જ્ઞાન આ ચાર યોગના સમન્વયના સિદ્ધાંતને અનુસરીને શ્રીરામકૃષ્ણ જ્યોતમાં વાચકો માટે વિભિન્ન વિષયો પર આકર્ષક લેખમાળાઓ પ્રકાશિત થાય છે.
અમારા બધા જ વિષયોની સૂચિ જુઓ

લેખમાળા

અમારી કેટલીક વિશિષ્ટ લેખમાળાઓ
અમારી બધી જ લેખમાળા જુઓ