શ્રીરામકૃષ્ણ જ્યોત

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ

આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.

લવાજમ = ₹150 પ્રતિ વર્ષ

આ અંક ઓનલાઇન વાંચો
ઓનલાઇન લવાજમ ભરો

શ્રીરામકૃષ્ણ જ્યોત

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ

આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.

વાર્ષિક લવાજમ = ₹150

આ અંક ઓનલાઇન વાંચો
ઓનલાઇન લવાજમ ભરો
  • 🪔 સંપાદકીય

    જાગ્યા ત્યાંથી સવાર

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    september 2018

    Views: 970 Comments

    થોડાં વર્ષો પૂર્વે બિહારમાં રાંચીના રામકૃષ્ણ મિશન દિવ્યાયન કૃષિવિજ્ઞાન કેન્દ્રમાં એક સરકારી ઓફિસર આવ્યા. કાર્યાલયમાં બેઠેલા રામકૃષ્ણ મિશનના એક સંન્યાસીને તેમણે કહ્યું, ‘સ્વામીજી, આપની સંસ્થા દ્વારા થતા ગ્રામીણ વિકાસના કાર્યક્રમો વિશે પ્રશંસા સાંભળીને હું પટનાથી આવ્યો છું. ભારત સરકારે એક [...]

  • આજની તાતી આવશ્યકતા - શિક્ષકોનું સન્માન

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    September 2021

    Views: 1270 Comments
  • સીતા સ્વરૂપિણી શ્રીમા શારદા

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    december 1989

    Views: 1410 Comments

શ્રીરામકૃષ્ણ

વધુ વાંચો
  • 🪔 અમૃતવાણી

    ખૂબ સારો આધાર નરેન

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    september 2017

    Views: 970 Comments

    માસ્ટર ઠાકુરની સાથે એ ઓસરીમાં આવ્યા. ઉત્તર-પૂર્વની ઓસરીમાં નરેન્દ્રનાથ હાજરાની સાથે વાતચીત કરી રહ્યા હતા. ઠાકુર શ્રીરામકૃષ્ણ જાણે છે કે હાજરા બહુ શુષ્ક જ્ઞાન-વિચાર કરે, [...]

  • 🪔 અમૃતવાણી

    ભગવતી વિષ્ણુમાયાની સ્તુતિ

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    ઠાકુર શ્રીરામકૃષ્ણ અધરને ઘેર દીવાનખાનામાં ભક્તોની સાથે બેઠેલા છે. દીવાનખાનું બીજે મજલે છે. શ્રીયુત્ નરેન્દ્ર, બંને મુખર્જી ભાઈઓ, [...]

    november 2016

    Views: 950 Comments
  • 🪔 અમૃતવાણી

    ઈશ્વર-દર્શન કેવી રીતે થાય ?

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    વિજય - ઈશ્વર-દર્શન કેવી રીતે થાય ? શ્રીરામકૃષ્ણ - ચિત્તશુદ્ધિ થયા વિના ન થાય. કામ-કાંચનથી મન મલિન થઈ [...]

    june 2020

    Views: 1130 Comments

શ્રીમા શારદાદેવી

વધુ વાંચો

સ્વામી વિવેકાનંદ

વધુ વાંચો
  • 🪔 વિવેકવાણી

    હિન્દુધર્મની વિશેષતા

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    december 2015

    Views: 1150 Comments

    ઇતિહાસકાળ પહેલાંથી ચાલ્યા આવતા ત્રણ ધર્મો આજે જગતમાં પ્રચલિત છે - હિંદુ ધર્મ, જરથોસ્તી ધર્મ અને યહૂદી ધર્મ. આ ત્રણે ધર્મોને પ્રચંડ આઘાતોમાંથી પસાર થવું [...]

  • 🪔 વિવેકવાણી

    સ્વામી વિવેકાનંદ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    સુશિક્ષિત યુવાનો યુવાનો ઉપર અસર કરવાનો પ્રયાસ કરો, તેમને એકત્રિત કરીને સુવ્યવસ્થિત કરો. મહાન કાર્ય તો મહાન બલિદાનથી [...]

    september 1989

    Views: 1330 Comments
  • 🪔 વિવેકવાણી

    પૂણ્યભૂમિ ભારત

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    ભારત એ જ પ્રાચીન ભૂમિ છે કે જ્યાં જ્ઞાન બીજા કોઈ પણ દેશમાં પ્રયાણ કરતાં પહેલાં સ્થિર નિવાસ [...]

    April 2012

    Views: 820 Comments

યુવાપ્રેરણા

વધુ વાંચો

પાર્ષદ ગણ

વધુ વાંચો

અધ્યાત્મ

વધુ વાંચો
  • 🪔 અધ્યાત્મ

    અધ્યાત્મયાત્રીને પથનિર્દેશ

    ✍🏻 શ્રી ભાણદેવ

    december 2017

    Views: 1330 Comments

    ૨૬. અધ્યાત્મપથ પર ચાલતાં ક્યારેક ઠોકર વાગે તો ? ક્યારેક પડી જવાય તો ? પડી જવાય તો ઊભા થઈને ચાલવા માંડવું જોઈએ. પડી જવાય તો [...]

પ્રાસંગિક

વધુ વાંચો
  • 🪔 પ્રાસંગિક

    શ્રીમાના શબ્દોમાં શ્રીરામકૃષ્ણદેવ

    ✍🏻 સ્વામી ચેતનાનંદ

    february 2020

    Views: 1610 Comments

    મેં શ્રીઠાકુરને ક્યારેય પણ દુ :ખી નથી જોયા. તેઓ બધાની સાથે આનંદપૂર્વક રહેતા, પછી ભલે એ પાંચ વર્ષનું બાળક હોય કે વયોવૃદ્ધ વ્યક્તિ હોય. બેટા, [...]

  • 🪔 પ્રાસંગિક

    શુદ્ધ કર પ્રબુદ્ધ કર

    ✍🏻 શ્રી ઉમાશંકર જોષી

    વિવેકાનંદ એક ભારતીય આત્મા છે, તેના ઉજ્જ્વળ પ્રકાશ રૂપે તેઓ અવતર્યા હતા. તેઓ કેવળ યુગપુરુષ નથી, પણ કોઈ [...]

    september 2020

    Views: 1250 Comments
  • 🪔 પ્રાસંગિક

    ભગવાન શ્રીપરશુરામ

    વૈશાખ સુદિ ત્રીજને આપણે અક્ષય તૃતીયાના તહેવાર રૂપે ઉજવીએ છીએ. આ તહેવાર અને એની ઉજવણી ઘસાઈ ગયાં છે. [...]

    may 2018

    Views: 1230 Comments

શાસ્ત્ર

વધુ વાંચો
  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 એક ચિંતન

    july 2016

    Views: 1090 Comments

    સાન ફ્રાન્સિસ્કોમાં ૨૯મે, ૧૯૦૦ના રોજ આપેલા ભાષણમાં સ્વામી વિવેકાનંદ કર્મયોગ વિષયક વિવેચન કરે છે જેનો મર્મ ભગવદ્ ગીતાના ત્રીજા અધ્યાયમાં આપણને જોવા મળે છે. (અહીં [...]

જ્યોતનો ભંડાર

1 એપ્રિલ 1989માં શ્રીરામકૃષ્ણ જ્યોતનો પ્રથમ અંક છપાયો હતો. ત્યારથી લઇ અત્યાર સુધીમાં 300+ અંકો છપાયી ચુક્યા છે. આ બધા જ અંકો નિઃશુલ્ક વાંચન માટે આપની સમક્ષ પ્રસ્તુત છે.
અમારા બધા જ અંકો સર્ચ કરો

અમારા લેખકો

શ્રીરામકૃષ્ણ જ્યોત બ્રહ્મનિષ્ઠ અને વિદ્વાન સંન્યાસીઓના લેખોથી સમૃદ્ધ છે. તેઓની ગહન આધ્યાત્મિક ઉપલબ્ધિ તેઓના લેખોમાં છલકાઈ આવે છે. વાચકો માટે આપણાં શાસ્ત્ર, ભારતીય પરંપરા અને ઈશ્વરપ્રાપ્તિની સાધના સહજસરળ ભાષામાં તેઓએ લિપિબદ્ધ કર્યાં છે.
અમારા બધા જ લેખકોની સૂચિ જુઓ

વૈવિધ્યનો રસથાળ

સ્વામી વિવેકાનંદના કર્મ, ભક્તિ, ધ્યાન, અને જ્ઞાન આ ચાર યોગના સમન્વયના સિદ્ધાંતને અનુસરીને શ્રીરામકૃષ્ણ જ્યોતમાં વાચકો માટે વિભિન્ન વિષયો પર આકર્ષક લેખમાળાઓ પ્રકાશિત થાય છે.
અમારા બધા જ વિષયોની સૂચિ જુઓ

લેખમાળા

અમારી કેટલીક વિશિષ્ટ લેખમાળાઓ
અમારી બધી જ લેખમાળા જુઓ