
શ્રીરામકૃષ્ણ જ્યોત
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ
આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.
લવાજમ = ₹150 પ્રતિ વર્ષ

શ્રીરામકૃષ્ણ જ્યોત
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ
આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.
વાર્ષિક લવાજમ = ₹150
🪔 સંપાદકીય
ભારતવર્ષને પ્રેમ કરો
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
august 2018
સ્વાધીનતા સંગ્રામીઓના પ્રેરણાસ્રોત આપણા દેશના સ્વાધીનતા-સંગ્રામના મોટાભાગના નેતાઓના, ક્રાંતિકારીઓના મૂળ પ્રેરણાસ્રોત હતા સ્વામી વિવેકાનંદ. ભારતના પ્રથમ ગવર્નર જનરલ ચક્રવર્તી શ્રી રાજગોપાલાચાર્યે તો ત્યાં સુધી કહ્યું કે સ્વામી વિવેકાનંદજી વિના આપણને સ્વાધીનતા પ્રાપ્ત ન થાત. કાકાસાહેબ કાલેલકરે પણ સ્વીકાર્યું છે કે [...]
શ્રીરામકૃષ્ણ
🪔 અમૃતવાણી
એક સચ્ચિદાનંદ જ ગુરુ
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
પિતાસિ લોકસ્ય ચરાચરસ્ય ત્વમસ્ય પૂજ્યશ્ચ ગુરુર્ગરીયાન્ । ન ત્વત્સમોસ્ત્યઽભ્યધિક : કુતોઽન્યો લોકત્રયેઽપ્યપ્રતિમપ્રભાવ ।। (ગીતા,૧૧.૪૩) શ્રી કેશવ સેનને બોધ [...]
april 2014
🪔 શ્રીરામકૃષ્ણ ગાથા
શ્રીરામકૃષ્ણ ગાથા : દક્ષિણેશ્વર-મંદિર-પ્રતિષ્ઠા
✍🏻 અક્ષયકુમાર સેન
(શ્રી અક્ષયકુમાર સેન શ્રીરામકૃષ્ણના ગૃહસ્થ શિષ્ય હતા. પદ્યમાં લખાયેલ તેમના બંગાળી ગ્રંથ ‘શ્રીરામકૃષ્ણ પૂંથી’ ઘણો પ્રસિદ્ધિ પામ્યો છે. [...]
February 1993
સ્વામી વિવેકાનંદ

🪔 વિવેકવાણી
વિશ્વધર્મ પરિષદનું પ્રદાન
✍🏻 સ્વામી વિવેકાનંદ
વિશ્વધર્મ પરિષદ એ વાસ્તવિકતા બની છે. એને અસ્તિત્વમાં લાવવાની મહેનત કરનારાઓને પરમકૃપાળુ પરમાત્માએ સહાય કરી છે અને એમના [...]
September 2019
🪔 વિવેકવાણી
કર્મમાં તારો અધિકાર છે, ફળમાં નહિ
✍🏻 સ્વામી વિવેકાનંદ
ભારત એ જગતનો ઘણો જ નાનકડો ભાગ છે અને આખું જગત ભારતની સુંદર ભૂમિ ઉપર સળવળતાં અને એકમેકને [...]
january 2014
પ્રાસંગિક

🪔 પ્રાસંગિક
મહાન સત્યોના ઉદ્ધોષક
✍🏻 ભગિની ક્રિસ્ટિન
એવા એક મનુષ્યને મેં જોયો છે, તેની વાણી સાંભળી છે અને તેના પ્રત્યે શ્રદ્ધા નિવેદિત કરી છે. એમનાં [...]
january 2020
🪔 પ્રાસંગિક
ભગવાન મહાવીરે પ્રબોધેલી આચારમીમાંસા
✍🏻 સંકલન
પાંચ વ્રત—અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ—આ પાંચ વ્રતને હિન્દુધર્મમાં ‘યમ’ કહે છે. આ પાંચ વ્રત ચારિત્રની આધાર [...]
april 1990









