
શ્રીરામકૃષ્ણ જ્યોત
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ
આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.
લવાજમ = ₹150 પ્રતિ વર્ષ

શ્રીરામકૃષ્ણ જ્યોત
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ
આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.
વાર્ષિક લવાજમ = ₹150

🪔 સંપાદકીય
સ્વામીજીનું કવન-ગાંધીજીનું જીવન
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
September 1997
(ગતાંકથી ચાલુ) અંત્યજો પ્રત્યે કરુણા સ્વામી વિવેકાનંદ અને મહાત્મા ગાંધી બંનેનું હૃદય અંત્યજો પ્રત્યેની કરુણાથી ભરપૂર હતું. આ કરુણાથી દ્રવિત થઈને સ્વામીજીએ એકવાર કહ્યું હતું: ‘અફસોસ! દેશના ગરીબ લોકોનો કોઈ ખ્યાલ કરતું નથી. તેઓ જ આ દેશના ખરા આધાર છે, [...]
શ્રીરામકૃષ્ણ

🪔 અમૃતવાણી
પ્રભુને પામવા સાધના આવશ્યક
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
અનાજના મોટા કોઠારોમાં, દરવાજા પાસે જ ઉંદર પકડવાનાં ઉંદરિયાં રાખવામાં આવે છે. તેમાં મમરા મૂકવામાં આવે છે, એટલે [...]
may 2020

🪔 અમૃતવાણી
બંધનમાં માનવી
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
બ્રાહ્મણનો દીકરો જન્મે તો બ્રાહ્મણ જ છે; પણ, આવા કેટલાક બ્રાહ્મણપુત્રો મોટા પંડિતો બને છે, કેટલાક પુરોહિતો બને [...]
January 2021
શ્રીમા શારદાદેવી
🪔 માતૃવાણી
જપ-ધ્યાન, પ્રાર્થનાનો મહિમા
✍🏻 શ્રીમા શારદાદેવી
દિવસ અને રાતનો સંધિસમય પરમાત્માની પ્રાર્થના માટે બહુ જ મંગલકારક છે. એ સમયે મન પવિત્ર રહે છે. અસંખ્ય [...]
march 2018
🪔 માતૃવાણી
દિવ્ય આકર્ષણ
✍🏻 શ્રીમા શારદાદેવી
સરયૂબાલાદેવીની નોંધ : ૩ આૅગસ્ટ, ૧૯૧૧ આજે હું થોડી જરૂરિયાતની વસ્તુઓ સાથે લઈ શ્રીમા પાસે મંત્રદીક્ષા લેવા ગઈ. [...]
august 2016
સ્વામી વિવેકાનંદ
🪔 વિવેકવાણી
શિક્ષકની સહાય અને અનંતજ્ઞાનની જાગૃતિ
✍🏻 સ્વામી વિવેકાનંદ
કેળવણી એટલે પૂર્વથી જ માનવમાં રહેલી પૂર્ણતાની અભિવ્યક્તિ. (૩.૨૮૫) આ જ્ઞાન માનવીમાં અંતર્ગત છે. કોઈ જ્ઞાન બહારથી આવતું [...]
september 2012

🪔 વિવેકવાણી
જાગો, હે ભારત!
✍🏻
દીર્ઘતમ રાત્રિ હવે વિદાય લેતી હોય એમ લાગે છે, કપરામાં કપરી પીડા આખરે દૂર થતી લાગે છે, જે [...]
January 1998
યુવાપ્રેરણા

🪔 યુવજગત
વિદ્યાર્થીજીવન માટે પંચશીલ
✍🏻 સ્વામી ઓજોમયાનંદ
સુભાષિતની એક સૂક્તિ આપણને સરળ વિદ્યાર્થી જીવનઘડતરની પ્રેરણા આપતાં કહે છે- काकचेष्टा बकोध्यानं श्वाननिद्रा तथैव च। अल्पाहारी गृहत्यागी [...]
april 2021
🪔 યુવજગત
યુવાનોને
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
(ડૉ.એ.પી.જે. અબ્દુલ કલામ સાથે વાર્તાલાપ) (માર્ચ, ૨૦૧૯થી આગળ) મેં ડૉ. કલામને સ્વામીજીના ભારત પરિભ્રમણ સમયના એક પ્રસંગની વાત [...]
may 2019
અધ્યાત્મ
🪔 અધ્યાત્મ
અધ્યાત્મયાત્રીને પથનિર્દેશ
✍🏻 શ્રી ભાણદેવ
૨૬. અધ્યાત્મપથ પર ચાલતાં ક્યારેક ઠોકર વાગે તો ? ક્યારેક પડી જવાય તો ? પડી જવાય તો ઊભા [...]
december 2017
🪔 અધ્યાત્મ
સંતકવિ અખૈયાની વાણી
✍🏻 શ્રી ડૉ. નિરંજન રાજ્યગુરુ
સતનો મારગ છે શૂરાનો ગુજરાતી સાહિત્યના સુખ્યાત વેદાંતી કવિ અખો અને ભજનવાણીના સર્જક કવિ અખૈયા બન્ને જુદા છે. [...]
august 2017
પ્રાસંગિક
🪔 પ્રાસંગિક
ઠાકુરના નરેન
✍🏻 શ્રી સિદ્ધાર્થભાઈ ભટ્ટ
પુરાણોમાં કથા છે કે ભગીરથની ઘોર તપસ્યાથી પ્રસન્ન થઈ મા ગંગા પૃથ્વી પર અવતરવા સહમત તો થયાં પરંતુ [...]
january 2017
🪔 પ્રાસંગિક
શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનની ભૂમિકા અને કાર્યો
✍🏻 સ્વામી રંગનાથાનંદ
રામકૃષ્ણ મિશન શતાબ્દી પ્રસંગે શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ છે. ભારતીય વિદ્યા ભવન દ્વારા [...]
March 1998
શાસ્ત્ર

🪔 શાસ્ત્ર
ગીતામાં રાજર્ષિની વિભાવના
✍🏻 સ્વામી રંગનાથાનંદ
राजर्षयो विदुः, ‘રાજર્ષિઓ આ બાબત જાણતા હતા’, એ ૪થા અધ્યાયના ઉલ્લેખની અગત્ય આજના ભારતમાં આપણને છે. રાજર્ષિઓ માનવી [...]
August 2021
🪔 શાસ્ત્ર
શ્રીમદ્ ભગવદ્ ગીતા
✍🏻 સ્વામી રંગનાથાનંદ
मयि सर्वाणि कर्माणि संन्यस्याध्यात्मचेतसा। निराशीनिर्र्ममो भूत्वा युध्यस्व विगतज्वरः।।30।। ‘સર્વ કર્મો મારામાં અર્પણ કરીને, આત્મનિષ્ઠ થઈને, આશા અને સ્વાર્થને [...]
february 2019
















