શ્રીરામકૃષ્ણ જ્યોત

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ

આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.

લવાજમ = ₹150 પ્રતિ વર્ષ

આ અંક ઓનલાઇન વાંચો
ઓનલાઇન લવાજમ ભરો

શ્રીરામકૃષ્ણ જ્યોત

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ

આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.

વાર્ષિક લવાજમ = ₹150

આ અંક ઓનલાઇન વાંચો
ઓનલાઇન લવાજમ ભરો
  • 🪔 સંપાદકીય

    ‘નિંદક નિયરે રાખિયે’

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    june 2018

    Views: 1030 Comments

    રામકૃષ્ણ મઠ-મિશનના દસમા પરમાધ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી વીરેશ્ર્વરાનંદજી મહારાજ એક વખત મિશનના એક કેન્દ્રમાં પધાર્યા હતા. ત્યારે એક બાળકે પૂ. મહારાજ પાસેથી મંત્રદીક્ષા લેવાની હઠ પકડી. તેની માતાએ પણ તેમની પાસે જ મંત્રદીક્ષા લીધેલી એટલે તેણે પણ પૂ. મહારાજને વારંવાર [...]

  • માનવજીવનનો પાયો - ધર્મ

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    november 2015

    Views: 960 Comments
  • હસતા હસતા સફળ થવાય

    ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

    July 2022

    Views: 870 Comments

શ્રીરામકૃષ્ણ

વધુ વાંચો
  • 🪔 અમૃતવાણી

    વૈરાગ્ય અને ભક્તિ

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    june 2017

    Views: 930 Comments

    સંસારત્યાગી સાધુ તો હરિનું નામ લે જ. એને તો બીજું કામ નહિ. એ જો ઈશ્ર્વર-ચિંતન કરે તો એ કાંઈ નવાઈની વાત નથી. ઊલટો એ જો [...]

  • 🪔 અમૃતવાણી

    જેવા ગુરુ તેવા ચેલા

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    આદિ બ્રાહ્મ સમાજના એક આચાર્ય છે. એ બીજી કે ત્રીજીવાર પરણ્યા છે. એને મોટાં મોટાં છોકરાંઓ છે. ને [...]

    March 2012

    Views: 950 Comments
  • 🪔 અમૃતવાણી

    ખ્રિસ્તીધર્મ, બ્રાહ્મસમાજ અને પાપવાદ

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    શ્રીરામકૃષ્ણ (બ્રાહ્મભક્તોને) - મનથી જ બદ્ધ અને મનથી જ મુક્ત. હું મુક્ત પુરુષ, સંસારમાં રહું કે અરણ્યમાં રહું, [...]

    january 2014

    Views: 900 Comments

શ્રીમા શારદાદેવી

વધુ વાંચો

સ્વામી વિવેકાનંદ

વધુ વાંચો
  • 🪔 વિવેકવાણી

    વિશ્વધર્મ પરિષદ, શિકાગોમાં આપેલું પ્રથમ વ્યાખ્યાન

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    september 2015

    Views: 1080 Comments

    અમેરિકાવાસી બહેનો અને ભાઈઓ, ...આ વ્યાસપીઠ પર આવીને જે વક્તાઓએ પૂર્વના દેશોના પ્રતિનિધિઓનો ઉલ્લેખ કરતાં આપને કહ્યું કે, દૂર દૂરની પ્રજાઓમાંથી આવેલી આ વ્યક્તિઓ સહિષ્ણુતાના [...]

  • 🪔 વિવેકવાણી

    ‘વિવેકાનંદનો અંતરનાદ’

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    કહેવાતા ધનિકોનો વિશ્વાસ કરશો નહિ; તેઓ જીવતા કરતાં મરેલા વધારે છે. મને વિશ્વાસ છે તમારા જેવા નમ્ર, ગરીબ [...]

    february 2014

    Views: 800 Comments
  • 🪔 વિવેકવાણી

    પ્રાણના ભોગે પણ સર્વકલ્યાણ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    प्राणात्ययेऽपि परकल्याणचिकीर्षवः। ‘પ્રાણ જાય તો પણ તેઓ બીજાનું કલ્યાણ કરવા ઇચ્છે છે.’ જેઓ પોતાના જ સુખની પરવા કરે [...]

    november 2014

    Views: 910 Comments

યુવાપ્રેરણા

વધુ વાંચો

પાર્ષદ ગણ

વધુ વાંચો

અધ્યાત્મ

વધુ વાંચો
  • 🪔 અધ્યાત્મ

    મહાસંત ગાવે મૂળદાસ : શ્રી ડૉ.નિરંજન રાજ્યગુરુ

    ✍🏻 શ્રી ડૉ. નિરંજન રાજ્યગુરુ

    october 2017

    Views: 1110 Comments

    જી રે તારો જનમ પદારથ જાય, વટાવડા વીરા ! વાટના રે, વાટે ને ઘાટે રે વિલંબ નવ કીજિયે રે.... સપનામાં સૂતા રે , જન તમે [...]

પ્રાસંગિક

વધુ વાંચો
  • 🪔 પ્રાસંગિક

    ધ્યાન અને જપ

    ✍🏻 સ્વામી બ્રહ્માનંદ

    january 2020

    Views: 1170 Comments

    શ્રીમહારાજે એક ભક્તની સ્થિતિ જાણવાની ઇચ્છા કરી : ‘આજકાલ શું તમે ધ્યાન કે પ્રાર્થના કરો છો ?’ ભક્ત : ના મહારાજ, કંઈ પણ નથી કરતો. [...]

  • 🪔 પ્રાસંગિક

    સહુના ઠાકુર શ્રીરામકૃષ્ણ (1)

    ✍🏻 સ્વામી આત્મસ્થાનંદ

    [શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને મિશનના આ. સેક્રેટરી છે. તેમો આ લેખ તેમના બંગાળી ગ્રંથ [...]

    february 1990

    Views: 1500 Comments
  • 🪔 પ્રાસંગિક

    રાષ્ટ્રીય એકતાની નક્કરતા માટે સ્વામી વિવેકાનંદનો યુવા વર્ગને સંદેશ

    ✍🏻 પ્રો. શંકરીપ્રસાદ બસુ

    [કલકત્તા વિશ્વવિદ્યાલયના અધ્યાપક પ્રો. બસુ બંગાળના સુપ્રસિદ્ધ સાહિત્યકાર છે. અને ‘સાહિત્ય અકાદમી પુરસ્કાર’, ‘વિવેકાનંદ પુરસ્કાર’ વગેરેથી વિભૂષિત થયા [...]

    january 1990

    Views: 1650 Comments

શાસ્ત્ર

વધુ વાંચો
  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    march 2016

    Views: 890 Comments

    (ગયા અંકમાં માનવવિકાસની વિદ્યા અને પદ્ધતિ દ્વારા મનુષ્યે પોતાના જીવનમાં આનંદ, શાંતિ અને ઉચ્ચતર જાગૃતિ માટે પોતે જ પ્રયત્ન કરવાનો છે, એ વિશે માર્ગદર્શન મેળવ્યું, [...]

જ્યોતનો ભંડાર

1 એપ્રિલ 1989માં શ્રીરામકૃષ્ણ જ્યોતનો પ્રથમ અંક છપાયો હતો. ત્યારથી લઇ અત્યાર સુધીમાં 300+ અંકો છપાયી ચુક્યા છે. આ બધા જ અંકો નિઃશુલ્ક વાંચન માટે આપની સમક્ષ પ્રસ્તુત છે.
અમારા બધા જ અંકો સર્ચ કરો

અમારા લેખકો

શ્રીરામકૃષ્ણ જ્યોત બ્રહ્મનિષ્ઠ અને વિદ્વાન સંન્યાસીઓના લેખોથી સમૃદ્ધ છે. તેઓની ગહન આધ્યાત્મિક ઉપલબ્ધિ તેઓના લેખોમાં છલકાઈ આવે છે. વાચકો માટે આપણાં શાસ્ત્ર, ભારતીય પરંપરા અને ઈશ્વરપ્રાપ્તિની સાધના સહજસરળ ભાષામાં તેઓએ લિપિબદ્ધ કર્યાં છે.
અમારા બધા જ લેખકોની સૂચિ જુઓ

વૈવિધ્યનો રસથાળ

સ્વામી વિવેકાનંદના કર્મ, ભક્તિ, ધ્યાન, અને જ્ઞાન આ ચાર યોગના સમન્વયના સિદ્ધાંતને અનુસરીને શ્રીરામકૃષ્ણ જ્યોતમાં વાચકો માટે વિભિન્ન વિષયો પર આકર્ષક લેખમાળાઓ પ્રકાશિત થાય છે.
અમારા બધા જ વિષયોની સૂચિ જુઓ

લેખમાળા

અમારી કેટલીક વિશિષ્ટ લેખમાળાઓ
અમારી બધી જ લેખમાળા જુઓ