શ્રીરામકૃષ્ણ જ્યોત

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ

આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.

લવાજમ = ₹150 પ્રતિ વર્ષ

આ અંક ઓનલાઇન વાંચો
ઓનલાઇન લવાજમ ભરો

શ્રીરામકૃષ્ણ જ્યોત

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ

આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.

વાર્ષિક લવાજમ = ₹150

આ અંક ઓનલાઇન વાંચો
ઓનલાઇન લવાજમ ભરો
  • 🪔 સંપાદકીય

    ભગવાન બુદ્ધ અને સ્વામી વિવેકાનંદ - 2

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    may 2018

    Views: 960 Comments

    (ગતાંકથી આગળ) બોધિગયા પહોંચીને તે લોકોએ ધ્યાનસ્થ થવા માટે એ જ પવિત્ર બોધિવૃક્ષની નીચે રહેલું એ જ પથ્થરનું આસન પસંદ કર્યું કે જેની ઉપર બેસીને ભગવાન બુદ્ધ ધ્યાનમગ્ન થયા હતા અને જ્યાં તેમણે જ્ઞાનપ્રાપ્ત કર્યું હતું. એ જ સમયગાળામાં નરેનને [...]

  • ભારતવર્ષને પ્રેમ કરો

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    august 2018

    Views: 980 Comments
  • લોકશાહી કે સરમુખત્યારશાહી

    ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

    June 2022

    Views: 1270 Comments

શ્રીરામકૃષ્ણ

વધુ વાંચો
  • 🪔 અમૃતવાણી

    ઈશ્વર-સાધના

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    may 2017

    Views: 1120 Comments

    એક જણ જંગલ જઈ આવીને કહેવા લાગ્યો કે પેલા ઝાડ નીચે એક સુંદર લાલ પ્રાણી હું જોઈ આવ્યો. એ સાંભળીને બીજો કહેવા લાગ્યો, ‘હું તમારી [...]

  • 🪔 અમૃતવાણી

    કર્મયોગ વિશે ઉપદેશ

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    તસ્માદસક્ત : સતતં કાર્યં કર્મ સમાચર । અસક્તો હ્યાચરન્ કર્મ પરમાપ્નોતિ પુરુષ : ।। (ગીતા, ૩.૧૯) કેશવ આદિ [...]

    may 2014

    Views: 1000 Comments
  • 🪔 અમૃતવાણી

    પરોપકાર

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    શ્રીરામકૃષ્ણ (બંકિમને) - દયા ! પરોપકાર ! તમારી ત્રેવડ શી કે તમે જગત પર ઉપકાર કરો ? માણસનો [...]

    november 2019

    Views: 1390 Comments

શ્રીમા શારદાદેવી

વધુ વાંચો

સ્વામી વિવેકાનંદ

વધુ વાંચો
  • 🪔 વિવેકવાણી

    ભારતીય જીવનનો પાયો - ધર્મ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    august 2015

    Views: 1020 Comments

    આપણે જોઈએ છીએ કે એશિયામાં, ખાસ કરીને ભારતમાં જાતિની મુશ્કેલીઓ, ભાષાની મુશ્કેલીઓ, સામાજિક મુશ્કેલીઓ, રાષ્ટ્રીય મુશ્કેલીઓ, બધી મુશ્કેલીઓ ધર્મની સંયોજક શક્તિ આગળ ઓગળી જાય છે. [...]

  • 🪔 વિવેકવાણી

    દોષ છે ધર્મના આચરણની અશક્તિ, સહાનુભૂતિ અને પ્રેમના અભાવનો

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    ગઈકાલે સ્ત્રીઓ માટેની જેલનાં લેડી સુપરિન્ટેન્ડેન્ટ શ્રીમતી જહોનસન અહીં આવ્યાં હતાં. અહીં જેલને કારાગૃહ નહિ પણ સુધારાગૃહ કહેવાય [...]

    december 2013

    Views: 1000 Comments
  • 🪔 વિવેકવાણી

    બળવાન બનો!

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    આપણે જે જરૂર છે તે બળની છે. તમે તમારી જાતમાં આત્મશ્રદ્ધા ખોઈ બેઠા છો અને તેથી જ ગુપ્તવિદ્યા, [...]

    May 1993

    Views: 660 Comments

યુવાપ્રેરણા

વધુ વાંચો

પાર્ષદ ગણ

વધુ વાંચો

અધ્યાત્મ

વધુ વાંચો
  • 🪔 અધ્યાત્મ

    વિજય કોનો ?

    ✍🏻 શ્રીનાનાભાઈ ભટ્ટ

    september 2017

    Views: 1750 Comments

    હિન્દુધર્મની આખ્યાયિકાઓની ભૂમિકા આ ભૂમિકા સૌ પ્રથમ પ્રગટ થયેલી વાર્તા પહેલાં આપવી જોઈએ. પણ અત્યારે આપીએ છીએ એ માટે વાચકો અમને માફ કરશે એવી અપેક્ષા. [...]

પ્રાસંગિક

વધુ વાંચો
  • 🪔 પ્રાસંગિક

    આધ્યાત્મિક શક્તિના ડાયનેમોઃ સ્વામી વિવેકાનંદ

    ✍🏻 કામાખ્યાનાથ મિત્ર

    january 2020

    Views: 1090 Comments

    ૧૮૯૭માં મને વિશ્વવિખ્યાત સંન્યાસી અને યુગનિર્માતા સ્વામી વિવેકાનંદના દર્શનનું સૌભાગ્ય બલરામ બોઝના ઘેર પ્રાપ્ત થયું હતું. બૌદ્ધિક પરિવેશમાં બાળપણ-યુવાની વીત્યાં. ધર્મ મારા માટે અંતરાત્માની ખોજ [...]

  • 🪔 પ્રાસંગિક

    યુવા વર્ગને આહ્વાન

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    [ન્યુયોર્કમાં 23મી ફેબ્રુઆરી, 1896ના રોજ ‘મારા ગુરુદેવ’ વિષય પર સ્વામી વિવેકાનંદજીએ ઉપરોક્ત પ્રેરણાદાયી ઉદ્‌ગાર વ્યક્ત કર્યા હતા, જે [...]

    january 1990

    Views: 1560 Comments
  • 🪔 પ્રાસંગિક

    રામકૃષ્ણ સંઘમાં દુર્ગાપૂજા

    ✍🏻 સ્વામી તન્નિષ્ઠાનંદ

    ગતાંકથી આગળ... સપ્તમી-પૂજન સમાપ્ત થઈ ચૂક્યું હતું, મહાષ્ટમીનો દિવસ હતો. શ્યામપુકુરમાં આવેલ ભવનમાં શ્રીરામકૃષ્ણદેવ સમીપ અનેક ભક્તો એકત્રિત [...]

    October 2021

    Views: 1300 Comments

શાસ્ત્ર

વધુ વાંચો
  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    february 2016

    Views: 1030 Comments

    (ગયા અંકમાં યોગમાં સ્થિર ન હોય તેને આત્મજ્ઞાન, ધ્યાન, શાંતિ અને સાત્ત્વિક સુખ સાંપડતાં નથી. એ વિશે વાંચ્યું, હવે આગળ...) જગતનાં ઘણાં સાહિત્યોમાં, સર્વત્ર અને [...]

જ્યોતનો ભંડાર

1 એપ્રિલ 1989માં શ્રીરામકૃષ્ણ જ્યોતનો પ્રથમ અંક છપાયો હતો. ત્યારથી લઇ અત્યાર સુધીમાં 300+ અંકો છપાયી ચુક્યા છે. આ બધા જ અંકો નિઃશુલ્ક વાંચન માટે આપની સમક્ષ પ્રસ્તુત છે.
અમારા બધા જ અંકો સર્ચ કરો

અમારા લેખકો

શ્રીરામકૃષ્ણ જ્યોત બ્રહ્મનિષ્ઠ અને વિદ્વાન સંન્યાસીઓના લેખોથી સમૃદ્ધ છે. તેઓની ગહન આધ્યાત્મિક ઉપલબ્ધિ તેઓના લેખોમાં છલકાઈ આવે છે. વાચકો માટે આપણાં શાસ્ત્ર, ભારતીય પરંપરા અને ઈશ્વરપ્રાપ્તિની સાધના સહજસરળ ભાષામાં તેઓએ લિપિબદ્ધ કર્યાં છે.
અમારા બધા જ લેખકોની સૂચિ જુઓ

વૈવિધ્યનો રસથાળ

સ્વામી વિવેકાનંદના કર્મ, ભક્તિ, ધ્યાન, અને જ્ઞાન આ ચાર યોગના સમન્વયના સિદ્ધાંતને અનુસરીને શ્રીરામકૃષ્ણ જ્યોતમાં વાચકો માટે વિભિન્ન વિષયો પર આકર્ષક લેખમાળાઓ પ્રકાશિત થાય છે.
અમારા બધા જ વિષયોની સૂચિ જુઓ

લેખમાળા

અમારી કેટલીક વિશિષ્ટ લેખમાળાઓ
અમારી બધી જ લેખમાળા જુઓ