શ્રીરામકૃષ્ણ જ્યોત

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ

આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.

લવાજમ = ₹150 પ્રતિ વર્ષ

આ અંક ઓનલાઇન વાંચો
ઓનલાઇન લવાજમ ભરો

શ્રીરામકૃષ્ણ જ્યોત

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ

આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.

વાર્ષિક લવાજમ = ₹150

આ અંક ઓનલાઇન વાંચો
ઓનલાઇન લવાજમ ભરો
  • 🪔 સંપાદકીય

    ભગવાન બુદ્ધ અને સ્વામી વિવેકાનંદ - 1

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    april 2018

    Views: 1120 Comments

    આ વર્ષે 30 એપ્રિલના દિવસે સર્વત્ર બુદ્ધ પૂર્ણિમા ઉજવાશે. આ પ્રસંગે ભગવાન બુદ્ધની કરુણામૂર્તિ આપણા મનસપટલ પર ઊપસી આવે છે. સાથે જ ઊપસી આવે છે એક અનન્ય કરુણામૂર્તિ સ્વામી વિવેકાનંદજીની, જેમનું હૃદય માનવજાતનાં દુ:ખોથી સદા વિગલિત રહેતું. અમેરિકા જતાં પહેલાં [...]

  • ટાઈમ મેનેજમેન્ટ - ૧

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    may 2019

    Views: 1430 Comments
  • દુર્ગાપૂજા અને નવરાત્રી

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    october 2020

    Views: 1040 Comments

શ્રીરામકૃષ્ણ

વધુ વાંચો
  • 🪔 અમૃતવાણી

    ઈશ્વર-સાધના

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    april 2017

    Views: 1130 Comments

    ભરદ્વાજ વગેરે ઋષિઓએ રામની સ્તુતિ કરીને કહ્યું હતું કે ‘હે રામ, તમે જ તે અખંડ સચ્ચિદાનંદ. તમે અમારી પાસે મનુષ્યરૂપે અવતાર લીધો છે. વાસ્તવિક રીતે [...]

  • 🪔 અમૃતવાણી

    ખ્રિસ્તીધર્મ, બ્રાહ્મસમાજ અને પાપવાદ

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    શ્રીરામકૃષ્ણ (બ્રાહ્મભક્તોને) - મનથી જ બદ્ધ અને મનથી જ મુક્ત. હું મુક્ત પુરુષ, સંસારમાં રહું કે અરણ્યમાં રહું, [...]

    january 2014

    Views: 900 Comments
  • 🪔 અમૃતવાણી

    ભગવતી વિષ્ણુમાયાની સ્તુતિ

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    ઠાકુર શ્રીરામકૃષ્ણ અધરને ઘેર દીવાનખાનામાં ભક્તોની સાથે બેઠેલા છે. દીવાનખાનું બીજે મજલે છે. શ્રીયુત્ નરેન્દ્ર, બંને મુખર્જી ભાઈઓ, [...]

    november 2016

    Views: 950 Comments

શ્રીમા શારદાદેવી

વધુ વાંચો

સ્વામી વિવેકાનંદ

વધુ વાંચો
  • 🪔 વિવેકવાણી

    ભારતની ગરિમા

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    july 2015

    Views: 900 Comments

    બીજા કોઈ પણ દેશની સમસ્યાઓ ભારતની સમસ્યાઓ કરતાં વધારે ગૂંચવાડા ભરેલી અને વધુ મહત્ત્વની છે. પ્રજા, ધર્મ, ભાષા, રાજસત્તા, આ બધું મળીને રાષ્ટ્ર બને છે. [...]

  • 🪔 વિવેકવાણી

    ભક્તિ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    જ્યાં સુધી માણસ ઈશ્વરને એક એવા પુરુષ તરીકે ઓળખે છે કે જે એક હાથમાં પુરસ્કાર અને બીજા હાથમાં [...]

    July 1993

    Views: 680 Comments
  • 🪔 વિવેકપ્રસંગ

    ગભીર રાત્રીમાં પગલાંનો અવાજ

    ✍🏻 ‘મુમુક્ષુ’

    સ્વામી વિવેકાનંદે પોતાની બે વિદેશી શિષ્યાઓ—ભગિની નિવેદિતા અને સારા બુલ ઉપર અઢળક ભરોસો રાખી શ્રીરામકૃષ્ણદેવના સંદેશનો પ્રચાર કરવાનું [...]

    March 2022

    Views: 3830 Comments

યુવાપ્રેરણા

વધુ વાંચો

પાર્ષદ ગણ

વધુ વાંચો

અધ્યાત્મ

વધુ વાંચો
  • 🪔 અધ્યાત્મ

    શ્રીકૃષ્ણનો વ્રજવાસીઓને સંદેશ

    ✍🏻 શ્રી ઇલાબહેન શેઠ

    september 2017

    Views: 1150 Comments

    (ગતાંકથી આગળ) આમ, સંધ્યા સમયે રથ નંદરાયના આંગણામાં આવીને ઊભો રહ્યો. સંધ્યાના આછા અંધકારમાં ઉદ્ધવને રથમાંથી ઉતરીને નંદજીના ઘરમાં જતા કોઈએ જોયા નહીં. તેમણે ઘરમાં [...]

પ્રાસંગિક

વધુ વાંચો
  • 🪔 પ્રાસંગિક

    સ્વામી વિવેકાનંદ સાથેના અવિસ્મરણીય દિવસો

    ✍🏻 સ્વામી વિરજાનંદ

    january 2020

    Views: 1260 Comments

    ૧૯૦૦ના ડિસેમ્બરના પ્રારંભમાં સ્વામીજી ભારત પાછા ફર્યા. તેઓ વિષાદગ્રસ્ત માતા સેવિયરને આશ્વાસન આપવા માયાવતી જવા આતુર હતા. એ વખતે માયાવતી પહોંચવા માટે યાત્રીએ કાઠગોદામ સુધી [...]

  • 🪔 પ્રાસંગિક

    માયા અને મુક્તિ

    ✍🏻 સંકલન

    સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ-૨માં આવેલ જ્ઞાનયોગમાં ‘માયા અને મુક્તિ’ નામનું સુંદર વ્યાખ્યાન છે. તેમાં સ્વામીજીએ જીવનનાં વિવિધ ક્ષેત્રોમાં [...]

    february 2021

    Views: 1380 Comments
  • 🪔 પ્રાસંગિક

    રામકૃષ્ણ મિશન - એક આધ્યાત્મિક સંસ્થા

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    રામકૃષ્ણ મિશન શતાબ્દી પ્રસંગે રામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ભુતાનંદજી મહારાજે રામકૃષ્ણ મિશનના શતાબ્દી સમારોહના ઉદ્ઘાટન [...]

    July 1997

    Views: 910 Comments

શાસ્ત્ર

વધુ વાંચો
  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    january 2016

    Views: 1050 Comments

    ગયા અંકમાં ઇન્દ્રિયસંયમ, ભજનાનંદ અને બ્રહ્માનંદની વાત કરી હતી, હવે આગળ... વેદાંત સાહિત્યમાં કેવળ નકારાત્મક અભિગમ આદર પામતો નથી કે રજૂ થતો નથી. તમને આનંદ [...]

જ્યોતનો ભંડાર

1 એપ્રિલ 1989માં શ્રીરામકૃષ્ણ જ્યોતનો પ્રથમ અંક છપાયો હતો. ત્યારથી લઇ અત્યાર સુધીમાં 300+ અંકો છપાયી ચુક્યા છે. આ બધા જ અંકો નિઃશુલ્ક વાંચન માટે આપની સમક્ષ પ્રસ્તુત છે.
અમારા બધા જ અંકો સર્ચ કરો

અમારા લેખકો

શ્રીરામકૃષ્ણ જ્યોત બ્રહ્મનિષ્ઠ અને વિદ્વાન સંન્યાસીઓના લેખોથી સમૃદ્ધ છે. તેઓની ગહન આધ્યાત્મિક ઉપલબ્ધિ તેઓના લેખોમાં છલકાઈ આવે છે. વાચકો માટે આપણાં શાસ્ત્ર, ભારતીય પરંપરા અને ઈશ્વરપ્રાપ્તિની સાધના સહજસરળ ભાષામાં તેઓએ લિપિબદ્ધ કર્યાં છે.
અમારા બધા જ લેખકોની સૂચિ જુઓ

વૈવિધ્યનો રસથાળ

સ્વામી વિવેકાનંદના કર્મ, ભક્તિ, ધ્યાન, અને જ્ઞાન આ ચાર યોગના સમન્વયના સિદ્ધાંતને અનુસરીને શ્રીરામકૃષ્ણ જ્યોતમાં વાચકો માટે વિભિન્ન વિષયો પર આકર્ષક લેખમાળાઓ પ્રકાશિત થાય છે.
અમારા બધા જ વિષયોની સૂચિ જુઓ

લેખમાળા

અમારી કેટલીક વિશિષ્ટ લેખમાળાઓ
અમારી બધી જ લેખમાળા જુઓ