શ્રીરામકૃષ્ણ જ્યોત

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ

આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.

લવાજમ = ₹150 પ્રતિ વર્ષ

આ અંક ઓનલાઇન વાંચો
ઓનલાઇન લવાજમ ભરો

શ્રીરામકૃષ્ણ જ્યોત

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ

આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.

વાર્ષિક લવાજમ = ₹150

આ અંક ઓનલાઇન વાંચો
ઓનલાઇન લવાજમ ભરો
  • 🪔 સંપાદકીય

    નિવેદિતા અને સમકાલીન વિશિષ્ટ વ્યક્તિઓ

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    november 2017

    Views: 1280 Comments

    ભગિની નિવેદિતા ભારત આવવા મક્કમ બન્યાં, ત્યારે સ્વામી વિવેકાનંદે તેમને એક પત્રમાં લખ્યું હતું, ‘હું તમને સ્પષ્ટપણે કહી દઉં કે ભારતના કાર્યમાં તમારું ભાવિ મહાન છે એની મને હવે ખાતરી થઈ છે. ભારતવાસીઓ માટે, ખાસ કરીને ભારતની સ્ત્રીઓ માટે, કાર્ય [...]

  • રથયાત્રા

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    June 1997

    Views: 870 Comments
  • શ્રીરામકૃષ્ણદેવના વૈશ્વિક મંદિરનું મહત્ત્વ

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    december 2014

    Views: 1210 Comments

શ્રીરામકૃષ્ણ

વધુ વાંચો
  • 🪔 અમૃતવાણી

    ભગવતી વિષ્ણુમાયાની સ્તુતિ

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    november 2016

    Views: 950 Comments

    ઠાકુર શ્રીરામકૃષ્ણ અધરને ઘેર દીવાનખાનામાં ભક્તોની સાથે બેઠેલા છે. દીવાનખાનું બીજે મજલે છે. શ્રીયુત્ નરેન્દ્ર, બંને મુખર્જી ભાઈઓ, ભવનાથ, માસ્ટર, ચુનીલાલ, હાજરા વગેરે ભક્તો  તેમની [...]

શ્રીમા શારદાદેવી

વધુ વાંચો

સ્વામી વિવેકાનંદ

વધુ વાંચો
  • 🪔 વિવેકવાણી

    મારા ગુરુદેવનો આધુનિક જગતને સંદેશ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    february 2015

    Views: 1040 Comments

    શ્રીરામકૃષ્ણનો સંદેશ આધુનિક જગતને આટલો છે : ‘મતવાદો, સંપ્રદાયો, પંથો, દેવળો કે મંદિરોની પરવા ન રાખો. દરેક મનુષ્યની અંદર જે જીવનના સારરૂપ વસ્તુ અર્થાત્ ‘ધર્મ’ [...]

  • 🪔 વિવેકવાણી

    કર્મમાં તારો અધિકાર છે, ફળમાં નહિ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    ભારત એ જગતનો ઘણો જ નાનકડો ભાગ છે અને આખું જગત ભારતની સુંદર ભૂમિ ઉપર સળવળતાં અને એકમેકને [...]

    january 2014

    Views: 990 Comments
  • 🪔 વિવેકવાણી

    ‘સ્વ’ને હણીને તમારી મુક્તિ શોધો

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    બુદ્ધે જે શીખવ્યું તે આ હતું. તેમણે માત્ર વાતો જ કરી નથી; જગતની ખાતર તેઓ પોતાના જીવનનું સમર્પણ [...]

    may 2015

    Views: 900 Comments

યુવાપ્રેરણા

વધુ વાંચો

પાર્ષદ ગણ

વધુ વાંચો

અધ્યાત્મ

વધુ વાંચો
  • 🪔 અધ્યાત્મ

    અધ્યાત્મનાં સોપાન

    ✍🏻 શ્રી ભાણદેવ

    july 2017

    Views: 1000 Comments

    અધ્યાત્મવિદ્યાના રહસ્યવિદોએ અધ્યાત્મપથના સ્વરૂપને સમજવાનો પ્રયત્ન ખૂબ ઊંડાણપૂર્વક કર્યો છે. જેમ આપણી વિજ્ઞાન, તત્ત્વજ્ઞાન, મનોવિજ્ઞાન આદિ વિદ્યાઓ છે તેમ અધ્યાત્મપથની પણ એક વિદ્યા છે. અધ્યાત્મવિદ્યા [...]

પ્રાસંગિક

વધુ વાંચો
  • 🪔 પ્રાસંગિક

    કરુણામયી મા

    ✍🏻 સ્વામી વિરજાનંદ

    december 2019

    Views: 1110 Comments

    ૧૮૯૧ના ઓક્ટોબરમાં શ્રીમા શારદાદેવીએ જયરામવાટીમાં જગદ્ધાત્રી પૂજા કરવાનો નિર્ણય કર્યો. આ મહોત્સવ માટે જરૂરી સાધનસામગ્રી લઈને થોડા ભક્તો સાથે સ્વામી સારદાનંદજીએ જયરામવાટીમાં જવાની યોજના કરી. [...]

  • 🪔 પ્રાસંગિક

    આદ્યશકિત મા શારદા

    ✍🏻 શ્રી સિદ્ધાર્થભાઈ ભટ્ટ

    શ્રીશ્રીચંડીમાં દેવીએ આશ્ર્વાસન આપ્યું છે કે જ્યારે જ્યારે દાનવો દ્વારા વિઘ્ન ઉપસ્થિત થશે ત્યારે ત્યારે હું અવતાર ધરીને [...]

    december 2016

    Views: 1140 Comments
  • 🪔 પ્રાસંગિક

    ગુડી પડવો - ચેટી ચાંદ

    ચૈત્ર સુદિ પ્રતિપદા એટલે કે પડવાને મહારાષ્ટ્રના લોકો ગુડી પડવા (ગુઢી પાડવા) ના નામે ઊજવે છે. આ પર્વ [...]

    april 2019

    Views: 1030 Comments

શાસ્ત્ર

વધુ વાંચો
  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    july 2015

    Views: 790 Comments

    ગયા અંકમાં આપણે સ્થિતપ્રજ્ઞનાં લક્ષણો કયાં છે તે બાબતે તાત્ત્વિક વિવેચન જોયું. હવે અધ્યાય-૨ ના શ્લોક ૫૭-૫૮નું અનુશીલન કરીએ... આપણી દરેક ઊર્મિને, દરેક લાગણીને કેળવી [...]

જ્યોતનો ભંડાર

1 એપ્રિલ 1989માં શ્રીરામકૃષ્ણ જ્યોતનો પ્રથમ અંક છપાયો હતો. ત્યારથી લઇ અત્યાર સુધીમાં 300+ અંકો છપાયી ચુક્યા છે. આ બધા જ અંકો નિઃશુલ્ક વાંચન માટે આપની સમક્ષ પ્રસ્તુત છે.
અમારા બધા જ અંકો સર્ચ કરો

અમારા લેખકો

શ્રીરામકૃષ્ણ જ્યોત બ્રહ્મનિષ્ઠ અને વિદ્વાન સંન્યાસીઓના લેખોથી સમૃદ્ધ છે. તેઓની ગહન આધ્યાત્મિક ઉપલબ્ધિ તેઓના લેખોમાં છલકાઈ આવે છે. વાચકો માટે આપણાં શાસ્ત્ર, ભારતીય પરંપરા અને ઈશ્વરપ્રાપ્તિની સાધના સહજસરળ ભાષામાં તેઓએ લિપિબદ્ધ કર્યાં છે.
અમારા બધા જ લેખકોની સૂચિ જુઓ

વૈવિધ્યનો રસથાળ

સ્વામી વિવેકાનંદના કર્મ, ભક્તિ, ધ્યાન, અને જ્ઞાન આ ચાર યોગના સમન્વયના સિદ્ધાંતને અનુસરીને શ્રીરામકૃષ્ણ જ્યોતમાં વાચકો માટે વિભિન્ન વિષયો પર આકર્ષક લેખમાળાઓ પ્રકાશિત થાય છે.
અમારા બધા જ વિષયોની સૂચિ જુઓ

લેખમાળા

અમારી કેટલીક વિશિષ્ટ લેખમાળાઓ
અમારી બધી જ લેખમાળા જુઓ