શ્રીરામકૃષ્ણ જ્યોત

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ

આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.

લવાજમ = ₹150 પ્રતિ વર્ષ

આ અંક ઓનલાઇન વાંચો
ઓનલાઇન લવાજમ ભરો

શ્રીરામકૃષ્ણ જ્યોત

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ

આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.

વાર્ષિક લવાજમ = ₹150

આ અંક ઓનલાઇન વાંચો
ઓનલાઇન લવાજમ ભરો
  • 🪔 સંપાદકીય

    આરાસુરી શ્રીઅંબાજી

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    october 2017

    Views: 1120 Comments

    સ્વામી વિવેકાનંદ દિલ્હી થઈને 1891ના ફેબ્રુઆરીના પ્રારંભમાં રાજસ્થાનના અલ્વર આવ્યા. અલ્વરમાં બે-એક માસ ગાળ્યા પછી તેઓ જયપુર આવ્યા. જયપુરમાં બે અઠવાડિયાં રહ્યા. ત્યાંથી તેઓ અજમેર ગયા અને 1891ના ઉનાળામાં આબુ પહોંચ્યા. ત્યાં તેમની મુલાકાત ખેતડીના મહારાજા અજિતસિંહ સાથે  થઈ. ખેતડીના [...]

  • ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’નું ધ્યેય

    ✍🏻 સ્વામી મુમુક્ષાનંદ

    April 1989

    Views: 2320 Comments
  • માનવમાં રહેલ જીવંત પ્રભુની પૂજા

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    june 2012

    Views: 1530 Comments

શ્રીરામકૃષ્ણ

વધુ વાંચો
  • 🪔 અમૃતવાણી

    બ્રહ્મજ્ઞાનની સ્થિતિ

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    october 2016

    Views: 1110 Comments

    કેટલાય વાતો કરે બ્રહ્મજ્ઞાનની, પરંતુ હલકી વસ્તુઓમાં જ મશગૂલ રહે, ઘરબાર, પૈસા ટકા, માનમરતબો, વિષયભોગ એ બધામાં. મોન્યુમેન્ટ (કોલકાતાનો સ્મારક-સ્તંભ)ને તળિયે જ્યાં સુધી ઊભા હો [...]

શ્રીમા શારદાદેવી

વધુ વાંચો

સ્વામી વિવેકાનંદ

વધુ વાંચો
  • 🪔 વિવેકવાણી

    મનુષ્ય શરીરમાં જીવની પૂજા એ જ ઈશ્વરની પૂજા છે

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    january 2015

    Views: 840 Comments

      માનવમાત્રને ઈશ્વર સ્વરૂપે જુઓ. તમે કોઈને મદદ કરી શકો નહિ; તમે તો માત્ર સેવા કરી શકો. જો તમને તક મળી હોય તો ઈશ્વરનાં બાળકોને [...]

  • 🪔 વિવેકવાણી

    વિવેકવાણી

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    સાચું સુખ પોતે પોતાને સુખી બનાવી શકશે એમ માણસે માનવું તે મૂર્ખતા છે; વરસોના સંઘર્ષ પછી એને માલૂમ [...]

    April 1997

    Views: 560 Comments
  • 🪔 વિવેકવાણી

    ભારતીય નારીનો આદર્શ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    તમે વિશ્વનું ભૂતકાળનું સઘળું સાહિત્ય ફેંદી વળો, હું તમને ખાતરી આપું છું કે બીજી સીતા મળે તે પહેલાં [...]

    december 1989

    Views: 1440 Comments

યુવાપ્રેરણા

વધુ વાંચો

પાર્ષદ ગણ

વધુ વાંચો

અધ્યાત્મ

વધુ વાંચો
  • 🪔 અધ્યાત્મ

    વીજળીને ચમકારે મોતીડાં પરોવો પાનબાઈ

    ✍🏻 શ્રી ડૉ. નિરંજન રાજ્યગુરુ

    july 2017

    Views: 1110 Comments

    (સંક્ષેપકાર : ભરતભાઈ ના. ભટ્ટ) વિક્રમ સંવત 1950ના ફાગણ સુદિ આઠમ ગુરુવાર તારીખ 15 માર્ચ 1894ના દિવસે જેમણે આત્મત્યાગ ર્ક્યો એવાં અર્વાચીન સમયનાં સંત ક્વયિત્રી [...]

પ્રાસંગિક

વધુ વાંચો
  • 🪔 પ્રાસંગિક

    મહાત્મા ગાંધી : જીવન અને કાર્યોનું સ્થાયી મહત્ત્વ

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    november 2019

    Views: 1080 Comments

    દુનિયાના મહાન નેતાઓને બે વિભાગમાં વહેંચી શકાય. પહેલા વિભાગમાં એ નેતાઓ આવી શકે કે જેમનો પોતાના સમકાલીન લોકોનાં જીવન અને વિચારો પર વત્તે-ઓછે અંશે પ્રભાવ [...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રીરામકૃષ્ણદેવની વિલક્ષણ ગુણસમૃદ્ધિ

    ✍🏻 સ્વામી પ્રેમાનંદ

    એક રાત્રે હું શ્રીઠાકુરના ઓરડામાં સૂતો હતો. નિ :સ્તબ્ધ રાત્રીમાં મારી ઊંઘ ઊડી અને મેં જોયું તો એમને [...]

    february 2020

    Views: 1530 Comments
  • 🪔 પ્રાસંગિક

    સ્વામી વિવેકાનંદનું ભાષાપ્રયોજન - પ્રત્યાયનની દૃષ્ટિએ

    ✍🏻 ડાંકૃતિ ધોળકિયા

    માત્ર થોડાં કદમ આગળ... અને સ્વામી વિવેકાનંદ પોતાના શ્રોતાજનોની સામે ઊભા છે. એક ટાંકણી પડે તો પણ અવાજ [...]

    September 2016

    Views: 1060 Comments

શાસ્ત્ર

વધુ વાંચો
  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    june 2015

    Views: 1140 Comments

    જીવનમાં સફળતા માટે સમદર્શન અને સ્થિરતાની જરૂર છે. ચંચળ મન આપણને મહાન સિદ્ધિથી દૂર રાખે છે એ વાત આપણે ગયા અંકમાં જોઈ. હવે ગીતાના બીજા [...]

જ્યોતનો ભંડાર

1 એપ્રિલ 1989માં શ્રીરામકૃષ્ણ જ્યોતનો પ્રથમ અંક છપાયો હતો. ત્યારથી લઇ અત્યાર સુધીમાં 300+ અંકો છપાયી ચુક્યા છે. આ બધા જ અંકો નિઃશુલ્ક વાંચન માટે આપની સમક્ષ પ્રસ્તુત છે.
અમારા બધા જ અંકો સર્ચ કરો

અમારા લેખકો

શ્રીરામકૃષ્ણ જ્યોત બ્રહ્મનિષ્ઠ અને વિદ્વાન સંન્યાસીઓના લેખોથી સમૃદ્ધ છે. તેઓની ગહન આધ્યાત્મિક ઉપલબ્ધિ તેઓના લેખોમાં છલકાઈ આવે છે. વાચકો માટે આપણાં શાસ્ત્ર, ભારતીય પરંપરા અને ઈશ્વરપ્રાપ્તિની સાધના સહજસરળ ભાષામાં તેઓએ લિપિબદ્ધ કર્યાં છે.
અમારા બધા જ લેખકોની સૂચિ જુઓ

વૈવિધ્યનો રસથાળ

સ્વામી વિવેકાનંદના કર્મ, ભક્તિ, ધ્યાન, અને જ્ઞાન આ ચાર યોગના સમન્વયના સિદ્ધાંતને અનુસરીને શ્રીરામકૃષ્ણ જ્યોતમાં વાચકો માટે વિભિન્ન વિષયો પર આકર્ષક લેખમાળાઓ પ્રકાશિત થાય છે.
અમારા બધા જ વિષયોની સૂચિ જુઓ

લેખમાળા

અમારી કેટલીક વિશિષ્ટ લેખમાળાઓ
અમારી બધી જ લેખમાળા જુઓ