શ્રીરામકૃષ્ણ જ્યોત

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ

આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.

લવાજમ = ₹150 પ્રતિ વર્ષ

આ અંક ઓનલાઇન વાંચો
ઓનલાઇન લવાજમ ભરો

શ્રીરામકૃષ્ણ જ્યોત

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ

આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.

વાર્ષિક લવાજમ = ₹150

આ અંક ઓનલાઇન વાંચો
ઓનલાઇન લવાજમ ભરો
  • 🪔 સંપાદકીય

    સ્વામીજીનું કવન : ગાંધીજીનું જીવન

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    August 1997

    Views: 790 Comments

    આજથી લગભગ ૯૭ વર્ષો પહેલાં સ્વામી વિવેકાનંદજીએ દેશવાસીઓને હાકલ કરી હતી : ‘હે વીર! તું બહાદુર બન, હિંમતવાન થા અને અભિમાન લે કે તું ભારતવાસી છે. અને ગર્વપૂર્વક ગર્જના કર કે, ‘હું ભારતવાસી છું. પ્રત્યેક ભારતવાસી મારો ભાઈ છે.’ તું [...]

  • પત્ર-પત્રિકાઓના પ્રવર્તક સ્વામી વિવેકાનંદ - 2

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    july 1989

    Views: 2080 Comments
  • નમ્ર ઝાકળના બિન્દુ જેવું

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    October-November 1997

    Views: 960 Comments

શ્રીરામકૃષ્ણ

વધુ વાંચો
  • 🪔 અમૃતવાણી

    અમૃતવાણી

    ✍🏻

    June 1996

    Views: 1350 Comments

    સંસાર જાણે કે પાણી અને મન જાણે કે દૂધ. દૂધને જો પાણીમાં નાખો તો દૂધ પાણી મળીને એક થઈ જાય, ચોખ્ખું દૂધ મળે નહિ. પણ [...]

  • 🪔 અમૃતવાણી

    ગૃહસ્થ માટે ઉપાય : એકાંતવાસ અને વિવેક

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    ઝટ દઈને એકાએક જનક રાજા થઈ શકાય નહિ. જનક રાજાએ નિર્જન સ્થળમાં કેટલી બધી તપસ્યા કરી હતી ! [...]

    february 2014

    Views: 900 Comments
  • 🪔 અમૃતવાણી

    શ્રીઠાકુરનું માર્મિક હાસ્ય

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    ગંગામાં ઓટ આવી છે. સ્ટીમર કોલકાતા તરફ ઝડપથી જઈ રહી છે, એટલે પુલ વટાવીને સરકારી બગીચા (અત્યારનો બોટનિકલ [...]

    march 2014

    Views: 960 Comments

શ્રીમા શારદાદેવી

વધુ વાંચો
  • 🪔 માતૃપ્રસંગ

    શ્રીમાની હૈયાસૂઝ

    ✍🏻 સ્વામી ગંભીરાનંદ

    January 2022

    Views: 2270 Comments

    (શ્રીમા વિષે જેટલું વાંચ્યું છે એનાથી આપણને તો એમ જ થાય કે તેઓ અતિ રૂઢિચુસ્ત હશે. પરંતુ શ્રીમા જેટલી આધ્યાત્મિક ઊંચાઈને સ્પર્શેલા હતા તેટલા જ [...]

  • 🪔 માતૃપ્રસંગ

    મા સાચે જ મા

    ✍🏻 સ્વામી સારદેશાનંદ

    (1886માં શ્રીરામકૃષ્ણદેવની મહાસમાધિ બાદ શ્રીમા શારદાદેવીએ પ્રથમ કામારપુકુર અને ત્યાર બાદ જયરામવાટીમાં રહેવાનું શરૂ કર્યું હતું. પરંતુ કોલકાતાના [...]

    April 2022

    Views: 2433 Comments
  • 🪔 માતૃવાણી

    દિવ્ય આકર્ષણ

    ✍🏻 શ્રીમા શારદાદેવી

    સરયૂબાલાદેવીની નોંધ મેં  મારું વાંચવાનું પૂરું કર્યું. શ્રીમા હજી નિવેદિતા માટે દિલગીરી વ્યક્ત કરતાં હતાં. છેવટે તેમણે કહ્યુુંં, [...]

    march 2017

    Views: 1040 Comments

સ્વામી વિવેકાનંદ

વધુ વાંચો
  • 🪔 વિવેકવાણી

    સાચો દેશભક્ત

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    August 1997

    Views: 950 Comments

    બધા લોકો દેશ પ્રેમની વાતો કરે છે. હું પણ દેશ પ્રેમમાં માનું છું; મારી પાસે પણ મારો પોતાનો દેશ પ્રેમનો આદર્શ છે. મહાન સિદ્ધિઓને માટે [...]

  • 🪔 વિવેકવાણી

    સ્વામી વિવેકાનંદ અને આધુનિક ભારત

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    આજે વિશ્વમાં ભારત સૌથી વધુ ઝડપી ગતિએ વિકાસ કરતા દેશોમાંનો એક દેશ છે. જો કે કેટલાક લોકો ભારતીયો [...]

    november 2013

    Views: 1000 Comments
  • 🪔 વિવેકવાણી

    ધર્મ એ જ ભારતનો જીવનપ્રવાહ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    આપણી પ્રાણશક્તિ, આપણું બળ, અરે આપણું રાષ્ટ્રીય જીવન સુધ્ધાં આપણા ધર્મમાં રહેલું છે. આ પ્રાણશક્તિ ધર્મમાં હોવી એ [...]

    october 2015

    Views: 860 Comments

યુવાપ્રેરણા

વધુ વાંચો
  • 🪔 યુવજગત

    દૃઢ ઇચ્છાશક્તિ

    ✍🏻 સ્વામી સત્યરૂપાનંદ

    july 2021

    Views: 1630 Comments

    સ્વામી વિવેકાનંદેે પોતાના એક વ્યાખ્યાનમાં કહ્યું હતું કે Human will is divine. આપણા આ નગર, નગરોનાં મોટાં મોટાં મકાનો વગેરે મનુષ્યની ઇચ્છાશક્તિનું જ ફળ છે. [...]

  • 🪔 યુવજગત

    સંયમની સાર્થકતા

    ✍🏻 સ્વામી મુક્તિમયાનંદ

    છેલ્લા એક વર્ષથી પણ વધુ સમયથી આપણે કોરોના સામે જંગ લડી રહ્યા છીએ. માનવજાતિની અને ખાસ કરીને યુવાપેઢીના [...]

    August 2021

    Views: 970 Comments
  • 🪔 યુવજગત

    યુવાનોને

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    (ડૉ.એ.પી.જે. અબ્દુલ કલામ સાથે વાર્તાલાપ) ડૉ. અબ્દુલ કલામનો પ્રથમ પરિચય મને એમના પુસ્તક ‘ઇન્ડિયા ૨૦૨૦, એ વિઝન ઓફ [...]

    february 2019

    Views: 1050 Comments

પાર્ષદ ગણ

વધુ વાંચો
  • 🪔 પાર્ષદપ્રસંગ

    પ્રેમ નિર્મળ ભાસ્કર

    ✍🏻 સ્વામી યતીશ્વરાનંદ

    February 2022

    Views: 2800 Comments

    શ્રીરામકૃષ્ણ મિશન સેવાશ્રમ, કાશી ૧ જુલાઈ, ૧૯૨૦ અમે ઠાકુર વિશે વાતો કરતા હતા. સ્વામી તુરીયાનંદ - ઠાકુરે કહ્યું હતું, ‘મા (મા કાલી), કામભાવ (કુભાવ) જો [...]

અધ્યાત્મ

વધુ વાંચો
  • 🪔 અધ્યાત્મ

    શ્રીરામકૃષ્ણ ઉપદેશામૃત

    ✍🏻 ઉશનસ્

    February 1998

    Views: 700 Comments

    સુપ્રસિદ્ધ કવિ શ્રી ઉશનસે શ્રીરામકૃષ્ણદેવના ઉપદેશોમાંથી પ્રેરણા પ્રાપ્ત કરી પદ્યમાં એક ગ્રંથ લખ્યો છે જે હજુ અપ્રકાશિત છે. આ ગ્રંથની રચના વિશે તેઓ ભૂમિકામાં લખે [...]

  • 🪔 અધ્યાત્મ

    વિજય કોનો ?

    ✍🏻 શ્રીનાનાભાઈ ભટ્ટ

    હિન્દુધર્મની આખ્યાયિકાઓની ભૂમિકા આ ભૂમિકા સૌ પ્રથમ પ્રગટ થયેલી વાર્તા પહેલાં આપવી જોઈએ. પણ અત્યારે આપીએ છીએ એ [...]

    september 2017

    Views: 1730 Comments
  • 🪔 અધ્યાત્મ

    હું છું આત્મા—માલિક અને મન છે મારું ગુલામ

    ✍🏻 સ્વામી વિરજાનંદ

    ઈશ્વરદર્શન કરવું હોય તો સાધકમાં જોઈએ: ધીરજ, ખંત, શરીર ને મનની પવિત્રતા, આતુરતા, ષટ્સંપત્તિ એટલે કે શમ (ચિત્તની [...]

    January 2022

    Views: 1780 Comments

પ્રાસંગિક

વધુ વાંચો
  • 🪔 પ્રાસંગિક

    મિચ્છા મિ દુક્કડમ્

    ✍🏻 કુમારપાળ દેસાઈ

    September 1997

    Views: 910 Comments

    પર્યુષણ પ્રસંગે મિચ્છા મિ દુક્કડમ્ પર્યુષણ એટલે મનનું પ્રદૂષણ દૂર કરનાર પર્વ. મનની અંદર ચાલતાં રાગ, દ્વેષ, કામ અને કષાયના મહાભારતને જીતવાનો સંદેશ આપે તે [...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રીઠાકુરે મારા સંશયો દૂર કર્યા

    ✍🏻 શ્રી રામચંદ્ર દત્ત

    અમે લોકો તો ઘોર અનીશ્ર્વરવાદી હતા, પરંતુ શ્રીઠાકુરે અમને ભગવાનમાં શ્રદ્ધા ધરાવતા બનાવી દીધા. એમનો પરામર્શ કેવળ વાક્જાળ [...]

    february 2018

    Views: 1010 Comments
  • 🪔 પ્રાસંગિક

    સ્વામી વિવેકાનંદ અને શક્તિપૂજા

    ✍🏻 સ્વામી અખંડાનંદ

    સ્વામી (વિવેકાનંદ)ના જીવનના આ અંશની જે થોડી ઘણી ઝાંખી મને થઈ છે, તેનું વિવરણ એમની શક્તિપૂજાના ઉલ્લેખ વિના [...]

    october 2020

    Views: 1500 Comments

શાસ્ત્ર

વધુ વાંચો
  • 🪔 શાસ્ત્ર

    ભગવદ્‌ ગીતામાં મનુષ્યનું આત્મગૌરવ

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    July 2021

    Views: 1570 Comments

    આપણા ભારતીય સમાજે પાછલી કેટલીક સદીઓથી આજ સુધી માનવવિકાસ રુંધ્યો હતો. કોઈ માણસ ઊંચે ઊઠવા માગે છે; એના માથા ઉપર કોઈ મુક્કો મારે છે; કોણ [...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    ત્રીજા અધ્યાયનો 19મો શ્ર્લોક છે : तस्मात् असक्त: सततं कार्यं कर्म समाचर। असक्तो ह्याचरन् कर्म परमाप्नोति पूरुष:॥19॥ ‘માટે [...]

    june 2018

    Views: 1150 Comments
  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    ગતાંકથી આગળ... મહાભારતના શાન્તિપર્વમાં આકર્ષક ભાષામાં એક બહુ સાર્થક વાર્તા છે. વનમાં એક સાધુ તપ કરતા હતા. એના [...]

    December 2020

    Views: 1310 Comments

જ્યોતનો ભંડાર

1 એપ્રિલ 1989માં શ્રીરામકૃષ્ણ જ્યોતનો પ્રથમ અંક છપાયો હતો. ત્યારથી લઇ અત્યાર સુધીમાં 300+ અંકો છપાયી ચુક્યા છે. આ બધા જ અંકો નિઃશુલ્ક વાંચન માટે આપની સમક્ષ પ્રસ્તુત છે.
અમારા બધા જ અંકો સર્ચ કરો

અમારા લેખકો

શ્રીરામકૃષ્ણ જ્યોત બ્રહ્મનિષ્ઠ અને વિદ્વાન સંન્યાસીઓના લેખોથી સમૃદ્ધ છે. તેઓની ગહન આધ્યાત્મિક ઉપલબ્ધિ તેઓના લેખોમાં છલકાઈ આવે છે. વાચકો માટે આપણાં શાસ્ત્ર, ભારતીય પરંપરા અને ઈશ્વરપ્રાપ્તિની સાધના સહજસરળ ભાષામાં તેઓએ લિપિબદ્ધ કર્યાં છે.
અમારા બધા જ લેખકોની સૂચિ જુઓ

વૈવિધ્યનો રસથાળ

સ્વામી વિવેકાનંદના કર્મ, ભક્તિ, ધ્યાન, અને જ્ઞાન આ ચાર યોગના સમન્વયના સિદ્ધાંતને અનુસરીને શ્રીરામકૃષ્ણ જ્યોતમાં વાચકો માટે વિભિન્ન વિષયો પર આકર્ષક લેખમાળાઓ પ્રકાશિત થાય છે.
અમારા બધા જ વિષયોની સૂચિ જુઓ

લેખમાળા

અમારી કેટલીક વિશિષ્ટ લેખમાળાઓ
અમારી બધી જ લેખમાળા જુઓ