શ્રીરામકૃષ્ણ જ્યોત

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ

આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.

લવાજમ = ₹150 પ્રતિ વર્ષ

આ અંક ઓનલાઇન વાંચો
ઓનલાઇન લવાજમ ભરો

શ્રીરામકૃષ્ણ જ્યોત

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ

આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.

વાર્ષિક લવાજમ = ₹150

આ અંક ઓનલાઇન વાંચો
ઓનલાઇન લવાજમ ભરો
  • 🪔 સંપાદકીય

    પ્રાર્થનાનું ઔચિત્ય

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    june 2017

    Views: 1130 Comments

    સંસારના સર્વ ધર્મોમાં પ્રાર્થનાનું મહત્ત્વ સ્વીકારવામાં આવ્યું છે. સર્વત્ર વિભિન્ન સ્વરૂપની પ્રાર્થનાઓ જોવા મળે છે. પ્રાર્થનાનો મહદ્ અંશ સકામ સ્વરૂપનો હોય છે. ભૌતિક સુખ, દુન્યવી ચીજવસ્તુ, ઐહિક આનંદ, ઐન્દ્રિક ભોગ, સાંસારિક માન-યશ, જાગતિક કીર્તિ એવી બધી તુચ્છ, નગણ્ય, દુ:ખપ્રદ અને [...]

  • ગુરુની શોધમાં

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    July 1997

    Views: 1250 Comments
  • ડાકોરના ભગવાન રણછોડરાયજી

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    march 2018

    Views: 1000 Comments

શ્રીરામકૃષ્ણ

વધુ વાંચો
  • 🪔 અમૃતવાણી

    અહૈતુક પ્રેમ

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    june 2016

    Views: 1110 Comments

    જો કોઈ ફોજદાર સાહેબને જોવા ઇચ્છે તો તેમને વિનંતી કરવી પડે. તેમને કહેવું પડે કે સાહેબ, કૃપા કરીને એક વાર અજવાળું આપ આપના પોતાના ઉપર [...]

શ્રીમા શારદાદેવી

વધુ વાંચો

સ્વામી વિવેકાનંદ

વધુ વાંચો
  • 🪔 વિવેકવાણી

    મનુષ્યત્વનું ગૌરવ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    september 2014

    Views: 830 Comments

    પવિત્રતાની પ્રબળ ભાવનાથી પ્રજ્વલિત થયેલાં, ઈશ્વરમાં અનંત શ્રદ્ધા રાખીને દૃઢનિશ્ચયી બનેલાં અને દીન, અધ :પતિત તથા પદદલિત લોકો પ્રત્યેની સહાનુભૂતિ ધરાવતા સિંહ જેવી હિંમત રાખીને [...]

યુવાપ્રેરણા

વધુ વાંચો

પાર્ષદ ગણ

વધુ વાંચો

અધ્યાત્મ

વધુ વાંચો
  • 🪔 અધ્યાત્મ

    ભામતી

    ✍🏻 શ્રી નાનાભાઈ ભટ્ટ

    may 2017

    Views: 1080 Comments

    (સંક્ષેપકાર : ભરતભાઈ ના. ભટ્ટ) ‘દેવી ! તું કોણ છે?’ વૈદિક સમયના ગામડાના એક નાના ઘરના ઓરડામાં એરંડિયાનો દીવો બળતો હતો. ઓરડાની કચરાની ભીંતો ગારથી [...]

પ્રાસંગિક

વધુ વાંચો
  • 🪔 પ્રાસંગિક

    કેલિફોર્નિયામાં સ્વામી વિવેકાનંદ

    ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

    november 2019

    Views: 1180 Comments

    મીડ ભગિનીઓ (Mead Sisters) સપ્ટેમ્બર, ૨૦૧૯ ના અંકમાં આપણે જોયું કે ૩ ડિસેમ્બરના રોજ સ્વામી વિવેકાનંદ અમેરિકાના સૌથી સમૃદ્ધ રાજ્ય કેલિફોર્નિયામાં આવી પહોંચ્યા છે. સર્વ [...]

  • 🪔 પ્રાસંગિક

    અંતર્યામી શ્રીમાનાં દિવ્ય દર્શન

    ✍🏻 શ્રી જિતેન્દ્રકુમાર સાહા

    એ સમયે (૧૯૧૯) હું ૨૧ વર્ષનો યુવાન હતો. અચાનક એક દિવસ મને મિત્ર મન્મથ રાયનો પત્ર મળ્યો, ‘આવી [...]

    december 2019

    Views: 1090 Comments
  • 🪔 પ્રાસંગિક

    શ્રીમા શારદાદેવીનાં મારાં સંસ્મરણો

    ✍🏻 સ્વામી વીરેશ્વરાનંદ

    [શ્રીમત્ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને મિશનના દસમા પરમાધ્યક્ષ હતા. તા. 14-12-1981 ના રોજ રામકૃષ્ણ મિશન, [...]

    december 1989

    Views: 1430 Comments

શાસ્ત્ર

વધુ વાંચો
  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    february 2015

    Views: 1150 Comments

    (ગતાંકથી આગળ...) यदा ते मोहकलिलं बुद्धिर्व्यतितरिष्यति । तदा गन्तासि निर्वेदं श्रोतव्यस्य श्रुतस्य च ।।52।। ‘તારી બુદ્ધિ મોહરૂપી મલિનતાની પાર જશે ત્યારે સાંભળેલી અને અત્યાર સુધી [...]

જ્યોતનો ભંડાર

1 એપ્રિલ 1989માં શ્રીરામકૃષ્ણ જ્યોતનો પ્રથમ અંક છપાયો હતો. ત્યારથી લઇ અત્યાર સુધીમાં 300+ અંકો છપાયી ચુક્યા છે. આ બધા જ અંકો નિઃશુલ્ક વાંચન માટે આપની સમક્ષ પ્રસ્તુત છે.
અમારા બધા જ અંકો સર્ચ કરો

અમારા લેખકો

શ્રીરામકૃષ્ણ જ્યોત બ્રહ્મનિષ્ઠ અને વિદ્વાન સંન્યાસીઓના લેખોથી સમૃદ્ધ છે. તેઓની ગહન આધ્યાત્મિક ઉપલબ્ધિ તેઓના લેખોમાં છલકાઈ આવે છે. વાચકો માટે આપણાં શાસ્ત્ર, ભારતીય પરંપરા અને ઈશ્વરપ્રાપ્તિની સાધના સહજસરળ ભાષામાં તેઓએ લિપિબદ્ધ કર્યાં છે.
અમારા બધા જ લેખકોની સૂચિ જુઓ

વૈવિધ્યનો રસથાળ

સ્વામી વિવેકાનંદના કર્મ, ભક્તિ, ધ્યાન, અને જ્ઞાન આ ચાર યોગના સમન્વયના સિદ્ધાંતને અનુસરીને શ્રીરામકૃષ્ણ જ્યોતમાં વાચકો માટે વિભિન્ન વિષયો પર આકર્ષક લેખમાળાઓ પ્રકાશિત થાય છે.
અમારા બધા જ વિષયોની સૂચિ જુઓ

લેખમાળા

અમારી કેટલીક વિશિષ્ટ લેખમાળાઓ
અમારી બધી જ લેખમાળા જુઓ