શ્રીરામકૃષ્ણ જ્યોત

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ

આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.

લવાજમ = ₹150 પ્રતિ વર્ષ

આ અંક ઓનલાઇન વાંચો
ઓનલાઇન લવાજમ ભરો

શ્રીરામકૃષ્ણ જ્યોત

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ

આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.

વાર્ષિક લવાજમ = ₹150

આ અંક ઓનલાઇન વાંચો
ઓનલાઇન લવાજમ ભરો
  • 🪔 સંપાદકીય

    તંત્ર વિવેચન

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    march 2017

    Views: 1080 Comments

    તંત્રમત હિંદુધર્મ અંતર્ગત મહત્ત્વપૂર્ણ, વ્યવહારુ અને પ્રસિદ્ધ ધર્મપથ છે. પરંતુ અજ્ઞાની જનસાધારણમાં સર્વત્ર એક ભૂલભરેલી મહાન શંકા પ્રવર્તે છે કે તંત્રમાં વામમાર્ગ છે અને વામમાર્ગમાં ભૈરવીચક્ર તથા પંચમકારોની મહત્તા છે. અત્રે આપણે તંત્ર વિષયક શાસ્ત્રાનુસાર વિવેચન કરીશું. તંત્ર શબ્દ तन्, [...]

  • શ્રીમા શારદાદેવીઃ પ્રતિભાનું મૂર્તસ્વરૂપ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    January 2021

    Views: 1300 Comments
  • સ્વામી વિવેકાનંદ અને પાલિતાણાનાં દેરાસરોનાં દર્શન

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    september 2017

    Views: 1330 Comments

શ્રીરામકૃષ્ણ

વધુ વાંચો
  • 🪔 અમૃતવાણી

    ભક્તિમાર્ગ સહેલો માર્ગ

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    march 2016

    Views: 1090 Comments

    શ્રીરામકૃષ્ણ - અહંકાર એ જ લાકડી. લાકડી ઉપાડી લો એટલે એ એક જ પાણી રહે. ‘કમજાત ‘અહંકાર’ કયો ? જે ‘અહંકાર’ બોલે કે શું મને [...]

શ્રીમા શારદાદેવી

વધુ વાંચો

સ્વામી વિવેકાનંદ

વધુ વાંચો
  • 🪔 વિવેકવાણી

    સાચા સુધારકનાં લક્ષણો

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    june 2014

    Views: 900 Comments

    જો તમારે સાચેસાચા સુધારક થવું હોય તો તમારામાં આ ત્રણ બાબતો અવશ્ય હોવી જોઈએ. પ્રથમ તો સહૃદયતા. શું ખરેખર પોતાના ભાઈઓ માટે તમારા પ્રાણ આકુળવ્યાકુળ [...]

યુવાપ્રેરણા

વધુ વાંચો

પાર્ષદ ગણ

વધુ વાંચો

અધ્યાત્મ

વધુ વાંચો
  • 🪔 અધ્યાત્મ

    બંસરી

    ✍🏻 શ્રી ભક્તિબહેન પરમાર

    april 2017

    Views: 1160 Comments

    જે પ્રેમ કરે છે એના ભાગે પીડા આવે છે. પીડા એ પ્રેમનું પ્રથમ પરિણામ છે. આ પીડા જે જીરવી શકે એને જ છેવટે અમૃત મળે [...]

પ્રાસંગિક

વધુ વાંચો
  • 🪔 પ્રાસંગિક

    ગાંધીજી અને મનુષ્યનું ભાવિ

    ✍🏻 શ્રી મોરારજી દેસાઈ

    november 2019

    Views: 1340 Comments

    ગાંધીજીના અવસાનના બે દાયકામાં તો ઘણા માણસોને જીવનમાં આદર્શવાદ વિશે થાક ચડ્યો છે અને એમના ઉપદેશને તેઓ પહેલાં જેટલા મૂલ્યવાન કે પ્રમાણભૂત ગણતા નથી. જ્યારે [...]

  • 🪔 પ્રાસંગિક

    ગુરુ નાનક

    ✍🏻 સંકલન

    13 નવેમ્બર, ગુરુનાનક જયંતી પ્રસંગે શીખ ધર્મના સંસ્થાપક, સુપ્રસિદ્ધ સંત, માનવ-માનવ અને ધર્મ-ધર્મ વચ્ચેની એકતાના ઉદ્‌ગાતા ગુરુનાનકની 521મી [...]

    november 1989

    Views: 1490 Comments
  • 🪔 પ્રાસંગિક

    મહામાયા અને તેનું રાજ્ય

    ✍🏻 શ્રી સિદ્ધાર્થભાઈ ભટ્ટ

    આ જગત એ મહામાયાનું રાજ્ય છે. શ્રીરામકૃષ્ણદેવ કહેતા કે આ માયાના રાજ્યમાં પ્રવેશીને બહ્મ સુદ્ધાં રડે. આપણે ગમે [...]

    october 2016

    Views: 1130 Comments

શાસ્ત્ર

વધુ વાંચો
  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    September 2014

    Views: 970 Comments

    (ગતાંકથી આગળ...) ખૂબ પરિશ્રમ કરો ને, તમારા કાર્ય દ્વારા સમાજનું સુખ અને કલ્યાણ સાધો. પ્રભુને માત્ર પ્રાર્થના કરવાથી કે કોઈ કર્મકાંડ કરવાથી આ કરી શકાતું [...]

જ્યોતનો ભંડાર

1 એપ્રિલ 1989માં શ્રીરામકૃષ્ણ જ્યોતનો પ્રથમ અંક છપાયો હતો. ત્યારથી લઇ અત્યાર સુધીમાં 300+ અંકો છપાયી ચુક્યા છે. આ બધા જ અંકો નિઃશુલ્ક વાંચન માટે આપની સમક્ષ પ્રસ્તુત છે.
અમારા બધા જ અંકો સર્ચ કરો

અમારા લેખકો

શ્રીરામકૃષ્ણ જ્યોત બ્રહ્મનિષ્ઠ અને વિદ્વાન સંન્યાસીઓના લેખોથી સમૃદ્ધ છે. તેઓની ગહન આધ્યાત્મિક ઉપલબ્ધિ તેઓના લેખોમાં છલકાઈ આવે છે. વાચકો માટે આપણાં શાસ્ત્ર, ભારતીય પરંપરા અને ઈશ્વરપ્રાપ્તિની સાધના સહજસરળ ભાષામાં તેઓએ લિપિબદ્ધ કર્યાં છે.
અમારા બધા જ લેખકોની સૂચિ જુઓ

વૈવિધ્યનો રસથાળ

સ્વામી વિવેકાનંદના કર્મ, ભક્તિ, ધ્યાન, અને જ્ઞાન આ ચાર યોગના સમન્વયના સિદ્ધાંતને અનુસરીને શ્રીરામકૃષ્ણ જ્યોતમાં વાચકો માટે વિભિન્ન વિષયો પર આકર્ષક લેખમાળાઓ પ્રકાશિત થાય છે.
અમારા બધા જ વિષયોની સૂચિ જુઓ

લેખમાળા

અમારી કેટલીક વિશિષ્ટ લેખમાળાઓ
અમારી બધી જ લેખમાળા જુઓ