
શ્રીરામકૃષ્ણ જ્યોત
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ
આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.
લવાજમ = ₹150 પ્રતિ વર્ષ

શ્રીરામકૃષ્ણ જ્યોત
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ
આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.
વાર્ષિક લવાજમ = ₹150
શ્રીરામકૃષ્ણ
🪔 અમૃતવાણી
જગદંબા પાસે ભક્તો માટે ઠાકુરનો વિલાપ
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
બધાં દેવાલયોમાં આરતી થઈ ગઈ. ઠાકુર ઓરડામાં નાની પાટ ઉપર બેસીને માનું ચિંતવન કરી રહ્યા છે. જમીન ઉપર [...]
october 2017
🪔 અમૃતવાણી
અહૈતુક પ્રેમ
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
જો કોઈ ફોજદાર સાહેબને જોવા ઇચ્છે તો તેમને વિનંતી કરવી પડે. તેમને કહેવું પડે કે સાહેબ, કૃપા કરીને [...]
june 2016
શ્રીમા શારદાદેવી

🪔 માતૃપ્રસંગ
શ્રીમાની હૈયાસૂઝ
✍🏻 સ્વામી ગંભીરાનંદ
(શ્રીમા વિષે જેટલું વાંચ્યું છે એનાથી આપણને તો એમ જ થાય કે તેઓ અતિ રૂઢિચુસ્ત હશે. પરંતુ શ્રીમા [...]
January 2022

🪔 માતૃપ્રસંગ
માની સ્નેહછાયામાં તૃપ્તિ અને શીતળતા
✍🏻 સ્વામી સારદેશાનંદ
(શ્રીમા શારદાદેવીનો માતૃસ્નેહ જીવનની પ્રત્યેક નાની નાની ઘટનાઓમાં પ્રકાશિત થતો. શ્રીરામકૃષ્ણદેવની મહાસમાધિ બાદ મા પોતાના પૈતૃક નિવાસસ્થાન જયરામવાટી [...]
May 2022
સ્વામી વિવેકાનંદ
🪔 વિવેકવાણી
આપણી પ્રજાનો જીવનપ્રવાહ ધર્મ છે
✍🏻 સ્વામી વિવેકાનંદ
સમાજનું ધરમૂળથી પરિવર્તન કરવાની જરૂર છે, તેવા ભારતના સુશિક્ષિત વર્ગના વિચારની સાથે હું સંમત છું. પણ તે કરવું [...]
may 2018
🪔 વિવેકવાણી
ભારતીય નારીનો આદર્શ
✍🏻 સ્વામી વિવેકાનંદ
તમે વિશ્વનું ભૂતકાળનું સઘળું સાહિત્ય ફેંદી વળો, હું તમને ખાતરી આપું છું કે બીજી સીતા મળે તે પહેલાં [...]
december 1989
યુવાપ્રેરણા

🪔 યુવજગત
દૃઢ ઇચ્છાશક્તિ
✍🏻 સ્વામી સત્યરૂપાનંદ
સ્વામી વિવેકાનંદેે પોતાના એક વ્યાખ્યાનમાં કહ્યું હતું કે Human will is divine. આપણા આ નગર, નગરોનાં મોટાં મોટાં [...]
july 2021

🪔 યુવજગત
ચારિત્ર્ય જ વિજયી બને છે
✍🏻 સ્વામી સત્યરૂપાનંદ
માનવજીવનમાં હંમેશાં પડકાર અને નિરંતર સંઘર્ષ રહે છે. આપણું દૈનિક જીવન એક રણક્ષેત્ર છે, જ્યાં આપણે પોતાના અસ્તિત્વના [...]
april 2020
અધ્યાત્મ
🪔 અધ્યાત્મ
અખાના છપ્પામાં માયાવાદની ઝાંખી
✍🏻 ચંદ્રકાંત પટેલ ‘સરલ’
આપણે માયાને સંપત્તિ ગણીએ છીએ. એના ઘણા અર્થ છે. માયા એટલે ઈશ્વરની મનાતી એક અનાદિ શક્તિ, યોગમાયા, અવિદ્યા, [...]
may 2019
🪔 અધ્યાત્મ
પ્રેરણાદીપ સ્વામી તુરીયાનંદ
✍🏻 સ્વામી રાઘવાનંદ
સ્વામી તુરીયાનંદનો જન્મ ૩ જાન્યુઆરી, ૧૮૬૩ના રોજ એક ધાર્મિક કુટુંબમાં થયો હતો. વેદાંતશાસ્ત્રોના વાંચને જગાડેલી આજન્મ-મુક્તિની ઝંખના એમને [...]
december 2018
પ્રાસંગિક
🪔 પ્રાસંગિક
અમેરિકામાં સ્વામી ત્રિગુણાતીતાનંદ
✍🏻 સ્વામી ચેતનાનંદ
(અનુવાદક : શ્રી દુષ્યંત પંડયા) ૧૯૦૨ સુધીમાં ત્રણ વર્ષ અમેરિકામાં સ્વામી તુરીયાનંદે ખૂબ કાર્ય કર્યું હતું. એમની તબિયત [...]
february 2016
🪔 પ્રાસંગિક
અર્વાચીન યુગની વિશ્વવંદ્ય વિભૂતિઓ : શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ
✍🏻 જવાહરલાલ નહેરુ
શ્રી જવાહરલાલ નહેરુ જન્મશતાબ્દી પ્રસંગે [શ્રી જવાહરલાલ નહેરુ, શ્રીરામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદને પ્રાચીન ઋષિ પરંપરાની એવી વિભૂતિઓ માનતા [...]
november 1989
શાસ્ત્ર
🪔 શાસ્ત્ર
શ્રીમદ્ ભગવદ્ ગીતા
✍🏻 સ્વામી રંગનાથાનંદ
(ગતાંકથી આગળ) પછીનો શ્લોક કહે છે : यं हि न व्यथयन्त्येते पुरुषं पुरुषर्षभ। समदुःखसुखं धीरं सोऽमृतत्वाय कल्पते।।2.15।। ‘આ [...]
April 2012

🪔 શાસ્ત્ર
શ્રીમદ્ ભગવદ્ ગીતા
✍🏻 સ્વામી રંગનાથાનંદ
ગતાંકથી આગળ... હવે આપણે ૪૨મો શ્લોક લઈએ છીએ. એ અદ્ભુત શ્લોક છે. માનવવ્યક્તિત્વનાં વિવિધ સ્તરોનો ખ્યાલ એ આપે [...]
june 2020

















