
શ્રીરામકૃષ્ણ જ્યોત
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ
આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.
લવાજમ = ₹150 પ્રતિ વર્ષ

શ્રીરામકૃષ્ણ જ્યોત
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ
આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.
વાર્ષિક લવાજમ = ₹150

🪔 સંપાદકીય
રથયાત્રા
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
June 1997
જગન્નાથની રથયાત્રા! આ નામ સાંભળતાં જ મનશ્ચક્ષુની સમક્ષ ઉપસ્થિત થઈ જાય છે લાખો - નર-નારીઓનો અપાર જનસમૂહ જે અષાઢ મહિનાની શુક્લબીજના દિવસે જગન્નાથપુરીમાં જઈને આ મહોત્સવમાં ભાગ લઈ રહ્યો છે - હર્ષોલ્લાસથી 'જગન્નાથ સ્વામી નયનપથગામી ભવતુ મે’ બોલતાં બોલતાં જગન્નાથ, [...]
શ્રીરામકૃષ્ણ
🪔 અમૃતવાણી
ભક્તિમાર્ગ સહેલો માર્ગ
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
શ્રીરામકૃષ્ણ - અહંકાર એ જ લાકડી. લાકડી ઉપાડી લો એટલે એ એક જ પાણી રહે. ‘કમજાત ‘અહંકાર’ કયો [...]
march 2016

🪔 અમૃતવાણી
ઈશ્વરનાં વિવિધ રૂપ
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
ઈશ્વર વિવિધ રૂપે દેખાય છે કોઈક વાર મનુષ્યરૂપે તો કોઈ વાર ચિન્મયરૂપે. પણ દિવ્ય રૂપોમાં શ્રદ્ધા જોઈએ. [...]
december 2019
શ્રીમા શારદાદેવી

🪔 માતૃપ્રસંગ
‘સૌનું કલ્યાણ થાઓ’
✍🏻 સ્વામી ગંભીરાનંદ
(શ્રીરામકૃષ્ણદેવ અને સ્વામી વિવેકાનંદના મહાપ્રયાણ બાદ શ્રીમા શારદાદેવીએ શ્રીરામકૃષ્ણ સંઘને કેવી રીતે પરિપોષિત કર્યો, ભક્તો અને સંન્યાસીઓને કેવી [...]
March 2022
🪔 માતૃવાણી
દિવ્ય આકર્ષણ
✍🏻 શ્રીમા શારદાદેવી
સરયૂબાલાદેવીની નોંધ આ સાંભળીને મેં કહ્યુુંં, ‘આ જીવનમાં તેમને જોવાનું સૌભાગ્ય મને પ્રાપ્ત થયું નથી અને પુનર્જન્મમાં હું [...]
april 2017
સ્વામી વિવેકાનંદ
🪔 વિવેકવાણી
મારા ગુરુદેવ
✍🏻 સ્વામી વિવેકાનંદ
દિવ્યતા કદી છેતરાઈ નથી અને છેતરાશે પણ નહીં. તે હંમેશાં પોતાનો પ્રભાવ પાડે છે અને ભૂલ કર્યા વિના [...]
july 2017
🪔 વિવેકવાણી
ભારતમાતા કી જય હો !
✍🏻 સ્વામી વિવેકાનંદ
ભારતના નવયુવકો ! તમારે ત્યાગ કરવો જોઈએ. મહાન બનો. ત્યાગ સિવાય કોઈ પણ મહાન કાર્ય બની શકે નહીં. [...]
April 1993
યુવાપ્રેરણા

🪔 યુવજગત
સાધારણ માનવમાંથી સર્વોત્કૃષ્ટ માનવ
✍🏻 શ્રી મનસુખભાઈ મહેતા
યુવા વિદ્યાર્થી મિત્રો, અભ્યાસ કરતાં કરતાં અને એમાંય ગહન અભ્યાસ માગી લેતી વિદ્યાશાખાનું અધ્યયન આપણને થકવી દે છે. [...]
may 2020

🪔 યુવજગત
પાયાનો સાચો ધર્મ !
✍🏻 શ્રી હરેશભાઈ ધોળકિયા
દુનિયાના ૯૫% લોકો આસ્તિક અને ધાર્મિક છે. કોઈ ને કોઈ ધર્મને માને છે. તેના દેવી-દેવતાઓમાં શ્રદ્ધા ધરાવે છે. [...]
march 2020
અધ્યાત્મ

🪔 આધ્યાત્મિકતા
સાચી શાંતિ શેમાં છે?
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
રાજા યયાતિની પુરાણકથા સુપ્રસિદ્ધ છે. તે વૃદ્ધ થઈ ગયો પણ તેની ભોગ ભોગવવાની ઇચ્છા ઓછી થઈ નહીં. તેણે [...]
March 2022

🪔 અધ્યાત્મ
સાધકજીવનમાં અનુશાસનનું મહત્ત્વ
✍🏻 સંકલન
(સ્વામી કૈલાશાનંદ મહારાજનો જીવન-પ્રસંગ) સ્વામી કૈલાશાનંદ મહારાજ રામકૃષ્ણ સંઘના ઉપાધ્યક્ષ હતા. સ્વામી શિવાનંદના(મહાપુરુષ મહારાજ) તે શિષ્ય હતા. ઉપાધ્યક્ષનું [...]
march 2021
પ્રાસંગિક
🪔 પ્રાસંગિક
સ્વામી વિવેકાનંદ અને આમજનતા
✍🏻 સ્વામી સત્યરૂપાનંદ
[સ્વામી સત્યરૂપાનંદજી રામકૃષ્ણ મઠ, અલ્હાબાદના અધ્યક્ષ છે. બે વર્ષો પહેલા કલકત્તામાં યોજાયેલ અખિલ ભારત યુવા મહામંડળના વાર્ષિક કૅમ્પમાં [...]
january 1990
🪔 પ્રાસંગિક
અમેરિકામાં સ્વામી ત્રિગુણાતીતાનંદ
✍🏻 સ્વામી ચેતનાનંદ
(અનુવાદક : શ્રી દુષ્યંત પંડયા) ૧૯૦૨ સુધીમાં ત્રણ વર્ષ અમેરિકામાં સ્વામી તુરીયાનંદે ખૂબ કાર્ય કર્યું હતું. એમની તબિયત [...]
february 2016
શાસ્ત્ર

🪔 શાસ્ત્ર
શ્રીમદ્ ભગવદ્ ગીતા
✍🏻 સ્વામી રંગનાથાનંદ
ગતાંકથી આગળ.... મનુષ્યોમાં રજસ અને તમસનું આધિપત્ય હોય ત્યારે ગુનો અને એના જેવા બીજા પ્રશ્નો ઊભા થાય. પણ [...]
September 2019

🪔 શાસ્ત્ર
જીવ-શિવ-ઐક્ય
✍🏻 સ્વામી લોકેશ્વરાનંદ
મુંડક ઉપનિષદમાંના નીચેના બે શ્લોકોમાં જીવાત્મા અને પરમાત્માના સ્વરૂપ-ઐક્યનું વિવેચન વૃક્ષ ઉપર નિવાસ કરતાં બે પક્ષીઓના દૃષ્ટાંત દ્વારા [...]
june 2020

















