Bhagvad Katha
🪔 ભાગવત કથા
બાળ ધ્રુવ પાસેથી આપણે શું શીખી શકીએ
✍🏻 એક સેવક
october 2016
મનુપુત્ર ઉત્તાનપાદને બે પત્ની હતી. તેમનાં નામ સુનીતિ અને સુરુચિ હતાં. સુરુચિ મહારાજને અત્યંત પ્રિય હતાં. પરંતુ ધ્રુવનાં માતા સુનીતિ પ્રત્યે મહારાજને એટલો પ્રેમભાવ ન [...]