🪔 દીપોત્સવી
દરિદ્રનારાયણના વાણોતર ગાંધીજી
✍🏻 ડૉ. ભદ્રાયુ વછરાજાની
october 2019
બાપુ દરિદ્રનારાયણના પૂજારી હતા. બાપુ પોતાના એકેએક કામમાં દરિદ્ર એટલે કે નીચામાં નીચા માણસનો પ્રથમ વિચાર કરતા. બાપુનો ધ્યાનમંત્ર હતો પછાતમાં પછાતની સેવા. બાપુને [...]
🪔 દીપોત્સવી
ગાંધીજી અને પત્રકારત્વ
✍🏻 રાજુલ દવે
october 2019
ગાંધીજી વિશે ખૂબ કહેવાયું અને લખાયું છે. એક આધ્યાત્મિક સંત પુરુષ તરીકે તેઓ જાણીતા છે, તો તેમની પ્રતિભા ભારતને સ્વરાજ મેળવી આપનાર રાજનીતિજ્ઞ રૂપે પણ [...]
🪔 દીપોત્સવી
દિલની મોટપ
✍🏻 મિખેલ શોલોખોવ
october 2019
માનવ-ઇતિહાસની ક્રૂર, કરુણ ઘટનાઓ તેમજ રાષ્ટ્રિય સંસ્કૃતિના વિકાસની મધ્યમાં શ્રેયને કાજે એક થઈ જતા હોવાના માનવ-આત્માના પ્રબળ ઉદ્રેકના પ્રેરણાસભર પુરાવા મળી આવે છે. રાષ્ટ્રોના ભાગ્યનિર્માણની [...]
🪔 દીપોત્સવી
સાંપ્રત યુગમાં ગાંધીજીની અહિંસાની પ્રાસંગિકતા
✍🏻 પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈ
october 2019
મહાત્મા ગાંધીજીની અહિંસાના સંદર્ભમાં અજાણ્યા એક પ્રસંગનું સ્મરણ થાય છે. દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં યોજાયેલી સભામાં ગાંધીજીએ અંધારા ખૂણામાં એક માણસને ઊભેલો જોયો. એમની નજર એના [...]
🪔 દીપોત્સવી
પર્યાવરણનું રક્ષણ અને ખાદી
✍🏻 દેવેન્દ્રકુમાર દેસાઈ
october 2019
૧૯૧૫માં મહાત્મા ગાંધી સ્વદેશ પાછા ફર્યા અને જુદાં જુદાં સ્થળે ફરીને આશ્રમ સ્થાપવા માટે વિચારણા કરી. આખરે અમદાવાદમાં કોચરબમાં આશ્રમ સ્થાપવાનું નક્કી કર્યું. કોચરબ આશ્રમમાં [...]
🪔 દીપોત્સવી
સાંપ્રત સમાજનાં માતપિતાની ભૂમિકા - ગાંધીજીવનના સંદર્ભમાં
✍🏻 શ્રી ગુલાબભાઈ જાની
october 2019
સમગ્ર વિશ્વ ગાંધીજન્મની સાર્ધશતાબ્દી ઊજવી રહ્યું છે, ત્યારે જે વિષય મને સૂચવાયો છે તેનાં ત્રણ પાસાં છે. પ્રથમ સાંપ્રત સમાજનું સ્વરૂપ સમજવું પડે અને તે [...]
🪔 દીપોત્સવી
વધુ દુઃખદ
✍🏻 મીરાંબહેન
october 2019
ગાંધીજીનો પ્રભાવ ભારત ઉપર અને જગત ઉપર વધારે કેમ ન પડ્યો ? જ્યારે આપણે દાંડીકૂચ વખતની લોકજાગૃતિ અથવા ગોળમેજી પરિષદ વખતે જે રાજ્દ્વારી કુનેહથી ગાંધીજીએ [...]
🪔 દીપોત્સવી
મહાત્મા ગાંધીનાં જન્મકર્મધામો
✍🏻 શ્રી મનસુખભાઈ મહેતા
october 2019
કીર્તિમંદિર પાછળની ભૂમિકા મહાત્મા ગાંધીનો જન્મ ૨ ઓક્ટોબર, ૧૮૬૯ના રોજ પોરબંદરમાં થયો હતો. ગાંધીજીના કુટુંબનું પૈતૃક નિવાસસ્થાન કીર્તિમંદિરને અડીને આવેલું છે. ૧૯૪૪માં બ્રિટિશ સરકારે આગાખાન [...]
🪔 દીપોત્સવી
સત્યાગ્રહ આશ્રમ, કોચરબ
✍🏻 શ્રીમતી ભદ્રા સવાઈ અને શ્રી કપિલ દેશવાલ
october 2019
કર્મવીર ગાંધી દક્ષિણ આફ્રિકાથી ૧૯૧૪ ડિસેમ્બરની ૧૯મીએ લંડન થઈ ભારત પાછા આવવા નીકળ્યા અને ૧૯૧૫ના જાન્યુઆરીની ૯મીએ મુંબઈ પહોંચ્યા. મુંબઈથી ૧૭મી જાન્યુઆરીએ રાજકોટ થઈ ગાંધીજી [...]
🪔 દીપોત્સવી
ગાંધીજીની નઈ તાલીમ : શાશ્વત જીવનદર્શન
✍🏻 શ્રી ભરત ના. ભટ્ટ
october 2019
મહાત્મા ગાંધી દીક્ષિત નઈ તાલીમની પ્રાસંગિકતા કોઈ પણ શંકા કે સંશયથી પર છે. વાસ્તવમાં તે એક એવું કેળવણી તત્ત્વજ્ઞાન છે જે અમર્ત્ય છે. ખરેખર તો [...]
🪔 દીપોત્સવી
વર્તમાન યુવાઓ માટે ગાંધીજીની પ્રસ્તુતતા
✍🏻 શ્રી હરેશભાઈ ધોળકિયા
october 2019
મહાત્મા ગાંધીનું ૧૫૦મું જન્મવર્ષ ચાલી રહ્યું છે. ભારત સહિત સમગ્ર વિશ્વ તેને ઊજવી રહ્યું છે. તે નિમિત્તે અનેક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. અન્ય કાર્યક્રમો તો [...]
🪔 દીપોત્સવી
સ્વામી વિવેકાનંદ વિશે મારાં સંસ્મરણો
✍🏻 ઈસાબેલ માર્ગેસન
november 2018
આપે વિનંતી કરી છે કે સ્વામી વિવેકાનંદની સાથે મારો પ્રથમ સંપર્ક અને તેઓની મહાનતા વિશે કંઈક લખવું. પરંતુ મને ખેદ છે કે લગભગ ૪૦ વર્ષના [...]
🪔 દીપોત્સવી
સ્વામી વિવેકાનંદ વિશે મારાં સંસ્મરણો
✍🏻 એરિક હેમંડ
november 2018
સ્વામીજી જ્યારે લંડન આવ્યા ત્યારે એમણે ઘણા લોકોનું ધ્યાન આકર્ષ્યું. શિકાગોની વિશ્વધર્મ-પરિષદ દરમિયાન એમની ચારે તરફ જે આશ્ચર્ય અને પ્રશંસાના પરિવેશનું સર્જન થયું હતું ત્યાં [...]
🪔 દીપોત્સવી
સ્વામી વિવેકાનંદ વિશે મારાં સંસ્મરણો
✍🏻 ઈ.ટી.સ્ટર્ડી
november 2018
જો કે હું આપના મહાન પૂર્વવર્તી સ્વામી વિવેકાનંદની સ્મૃતિસભામાં ઉપસ્થિત રહી શકીશ નહીં. છતાં પણ મને લાગે છે કે એમાં ભાગ લેનારા લોકો મારા જેવી [...]
🪔 દીપોત્સવી
સ્વામીજી વિશે મારા બાળપણની સ્મૃતિઓ
✍🏻 કોર્નેલિયા કોંગર
november 2018
૧૮૯૩માં કોલંબિયન પ્રદર્શનના સમયે શિકાગોમાં યોજાનારી વિશ્વધર્મ-પરિષદમાં વિભિન્ન ચર્ચના સભ્યો સ્વેચ્છાએ પોતાના પ્રતિનિધિઓને પોતપોતાના ઘરે રાખવા સહમત થયા. મારી નાની શ્રીમતી જ્હોન બી. લાયન પણ [...]
🪔 દીપોત્સવી
સ્વામી વિવેકાનંદ વિશે મારાં સંસ્મરણો
✍🏻 કોન્સ્ટેન્સ ટાઉન
november 2018
૪૦ વર્ષ પહેલાં ભારતની પ્રાચીન દુનિયામાંથી એક યુવાન, સાહસિક અને સુંદર વ્યક્તિનું આગમન થયું, એમનું મુખમંડળ આત્મવિજયના આલોકથી જાજ્વલ્યમાન હતું. એમણે કોઈ નિમંત્રણ વિના, કોઈ [...]
🪔 દીપોત્સવી
સ્વામી વિવેકાનંદ વિશે મારાં સંસ્મરણો
✍🏻 બાળ ગંગાધર તિલક
november 2018
લગભગ ઈ.સ. ૧૮૯૨ની વાત છે. શિકાગોની વિશ્વપ્રદર્શનીમાં થયેલ સુપ્રસિદ્ધ ધર્મપરિષદની પહેલાં એકવાર હું મુંબઈથી પૂના પાછો ફરી રહ્યો હતો. વિક્ટોરિયા ટર્મિનસ સ્ટેશનથી મારા ડબ્બામાં એક [...]
🪔 દીપોત્સવી
સ્વામી વિવેકાનંદનો માનવતાવાદ
✍🏻 સ્વામી રંગનાથાનંદ
november 2018
અમેરિકામાં શિકાગો મુકામે યોજાયેલ વિશ્વ-ધર્મપરિષદમાં સ્વામી વિવેકાનંદ પોતાની દિવ્યવાણી થકી સમગ્ર દેશમાં છવાઈ રહ્યા. અનેક અમેરિકન ભાઈ-બહેનો, સવિશેષ યુવક-યુવતીઓ સ્વામીજીનાં તેજસ્વી વ્યક્તિત્વ અને મૌલિક વિચારોથી [...]
🪔 દીપોત્સવી
શિકાગો ધર્મમહાસભાના એક જ્યોતિર્ધર
✍🏻 ડૉ. ગુણવંત શાહ
november 2018
સવા સો વરસ પહેલાંની આ વાત છે. બહુ સૂકલકડો નહિ તેમજ બહુ સ્થૂળકાય નહિ, મધ્યમ કદના બાંધાનો એક માનવી માથે જાડો ને ઘેરો એવો વીંટીયો [...]
🪔 દીપોત્સવી
એક અમેરિકન સન્નારીની નજરે સ્વામી વિવેકાનંદ
✍🏻 શ્રી ઈશ્વર પરમાર
november 2018
અમેરિકામાં શિકાગો મુકામે યોજાયેલ વિશ્વ-ધર્મપરિષદમાં સ્વામી વિવેકાનંદ પોતાની દિવ્યવાણી થકી સમગ્ર દેશમાં છવાઈ રહ્યા. અનેક અમેરિકન ભાઈ-બહેનો, સવિશેષ યુવક-યુવતીઓ સ્વામીજીનાં તેજસ્વી વ્યક્તિત્વ અને મૌલિક વિચારોથી [...]
🪔 દીપોત્સવી
સ્વામી વિવેકાનંદ અભિવ્યક્તિની ઉત્કૃષ્ટ પ્રતિભા
✍🏻 શ્રી ભરત ના. ભટ્ટ
november 2018
જાણીતા કવિ અને ઇતિહાસવિદ્ સ્વ. રામધારીસિંહજી ‘દિનકર’ એ પોતાના પુસ્તક ‘संस्कृति के चार अध्याय’માં લખ્યું છે કે, ‘રામકૃષ્ણ પરમહંસ અનુભૂતિ હતા અને સ્વામી વિવેકાનંદ તેની [...]
🪔 દીપોત્સવી
ચેતનાની વિરાટ મૂર્તિ - : સ્વામી વિવેકાનંદ
✍🏻 ડૉ. ભદ્રાયુ વછરાજાની
november 2018
૧૮૯૪ના શિયાળામાં સ્વામીજીએ ડેટ્રોઈટમાં વ્યાખ્યાન આપ્યાં હતાં. મેરી સી. ફન્ક અને ક્રિસ્ટીન ત્યાં હાજર હતાં. તેમના શબ્દોમાં સ્વામીજી વિશેનાં સંસ્મરણો આપણે વાગોળીએ. મકાન સુધી પહોંચતાં [...]
🪔 દીપોત્સવી
પ્રભાવનું રહસ્ય
✍🏻 શ્રી યશવંત શુક્લ
november 2018
૩૯ વર્ષની નાની વયે જેમણે દેહ છોડ્યો હતો એવા સ્વામી વિવેકાનંદ સમગ્ર ભારતની ચેતના ઉપર છવાઈ ગયા હતા. આજે લગભગ નવ દાયકા થવા આવ્યા હોવા [...]
🪔 દીપોત્સવી
સિંહનર નરેન્દ્ર
✍🏻 રિચાર્ડ પ્રેસકોટ
november 2018
૧૨૫ વર્ષ પહેલાં... એક અવનવું આશ્ચર્ય! ઘણી લાંબી મુસાફરી કરીને આપણા સૌથી પ્રિય સ્વામી વિવેકાનંદે વિશ્વધર્મ-પરિષદમાં જઈને સીધી-સાદી ભાષામાં આ શબ્દો ઉચ્ચાર્યા, ‘અમેરિકાનાં બહેનો અને [...]
🪔 દીપોત્સવી
માનવજાતને સ્વામી વિવેકાનંદના શબ્દો પથપ્રદર્શક
✍🏻 ડૉ. શંકર દયાલ શર્મા
november 2018
આવા મહત્ત્વના પ્રસંગે ઉપસ્થિત રહી શકવા બદલ હું કેટલો ખુશ છું તેની આપને શી વાત કરું ! બંગાળ અને તેના મહાનગર કોલકાતાની મુલાકાત માટે હું [...]
🪔 દીપોત્સવી
જલતી રહો જ્યોત સંવાદિતાની
✍🏻 સ્વામી આત્મસ્થાનંદ
november 2018
મા. રાષ્ટ્રપતિ ડૉ. શંકર દયાલ શર્મા, આ સમાપનસત્રમાં આપ સૌની સમક્ષ અત્યંત વિશિષ્ટ અને આદરણીય અતિથિ એવા ભારતના રાષ્ટ્રપતિજીનું સ્વાગત કરવા હું ઊભો છું. જગતના [...]
🪔 દીપોત્સવી
વિશ્વધર્મ-પરિષદ માટેની સ્વામી વિવેકાનંદની સફરનો શતાબ્દી ઉત્સવ
✍🏻 સ્વામી ગહનાનંદ
november 2018
૩૧મી મે, ૧૮૯૩ના રોજ વિશ્વધર્મ-પરિષદ માટે સ્વામી વિવેકાનંદે આરંભેલી સફરનો દશકો સમગ્ર માનવજાત માટે એક મહત્ત્વનો દશકો બની રહ્યો છે. ૪થી જુલાઈ, ૧૯૦૨ના રોજ સ્વામીજીના [...]
🪔 દીપોત્સવી
કન્યાકુમારીથી શિકાગો
✍🏻 પ્રૉ. જ્યોતિબહેન થાનકી
november 2018
ચારે બાજુ શાશ્વતીનું ગાન સંભળાવતો નીલરંગી સાગર લહેરાતો હતો અને ઉપર નીલરંગી આકાશ પોતાના અસીમ વિસ્તારની પ્રતીતિ કરાવતું ઝળૂંબી રહ્યું હતું. આ અનંતતાની વચ્ચે એક [...]
🪔 દીપોત્સવી
સ્વામી વિવેકાનંદ વિશ્વધર્મ-પરિષદમાં જવા માટે કેવી રીતે પ્રેરાયા
✍🏻 શ્રી મનસુખભાઈ મહેતા
november 2018
શ્રીરામકૃષ્ણદેવની મહાસમાધિ પછી વરાહનગર મઠની સ્થાપના થઈ. ત્યાર પછી એનું યોગ્ય સ્થાન, મઠવાસીઓનો નિભાવ અને તેની પ્રવૃત્તિઓ જેવા અનેક પ્રશ્નો ઊભા થયા. જે મળે તેનાથી [...]
🪔 દીપોત્સવી
સ્વામી વિવેકાનંદ અને વિશ્વધર્મ-પરિષદ
✍🏻 શ્રી હરેશભાઈ ધોળકિયા
november 2018
વિશ્વના ઇતિહાસમાં જે અગણિત બનાવો બન્યા છે તેમાં ૧૮૯૩માં અમેરિકામાં યોજાયેલ વિશ્વધર્મ-પરિષદ પણ એક મહત્ત્વનો બનાવ છે. આ બનાવ ભારતીય ઇતિહાસ માટે પણ એક વળાંક [...]
🪔 દીપોત્સવી
ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભગિની નિવેદિતાનું યોગદાન
✍🏻 સ્વામી મુક્તિમયાનંદ
november 2017
‘જગતને આજે જે વસ્તુની આવશ્યકતા છે એ છે ચારિત્ર્ય. સંસારને એવી વ્યક્તિઓની આવશ્યકતા છે કે જેમનાં જીવન સ્વાર્થગંધ રહિત જ્વલંત પ્રેમના ઉદાહરણરૂપ હોય. એ પ્રેમ [...]
🪔 દીપોત્સવી
ભગિની નિવેદિતાના પત્રોમાં ભારતીય નારી
✍🏻 ડૉ. સુરુચિ પાંડે
november 2017
(અનુ. શ્રીસુરમ્ય યશસ્વી મહેતા) ભગિની નિવેદિતાના પત્રો તેમની મેધાવી નિરીક્ષણશક્તિ અને સંવેદનાઓ વિશે આપણને એક જુદો જ અનુભવ કરાવે છે. તેમની દસ્તાવેજીકરણની આગવી પદ્ધતિ તેમના [...]
🪔 દીપોત્સવી
ભગિની નિવેદિતા - ઈતિહાસનું આશ્ચર્ય
✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી
november 2017
કોઈકવાર મનભાવતી કલ્પના-ક્રીડા કરતાં પણ નક્કર વાસ્તવિકતા અનોખી રીતે જ જબરો ચમત્કાર અને અહોભાવ સર્જતાં દેખાય છે ! ભગિની નિવેદિતા એનું પ્રત્યક્ષ પ્રમાણ છે. દૂર [...]
🪔 દીપોત્સવી
ભગિની નિવેદિતાનું ભારતીયતાનું ગૌરવ
✍🏻 શ્રી હરેશભાઈ ધોળકિયા
november 2017
ઇતિહાસમાં એવું જોવા મળે છે કે જ્યારે કોઈ યુગપુરુષ એક ચોક્કસ હેતુ માટે આવે છે ત્યારે તેને મદદ કરવા અનેક લોકો તેમની સાથે જોડાય છે. [...]
🪔 દીપોત્સવી
શ્રીમા કાલી અને નિવેદિતા
✍🏻 શ્રી ભાણદેવ
november 2017
કાલી કરાલવદના । કંઠે મુંડમાળધારિણી । પ્રલંયકરી, ખડ્ગધારિણી। આસુરી બળોની ધ્વંસકારી તારી ભીષણ તાંડવલીલા બાહ્ય રીતે કંપાવનારી છે... પરંતુ ભક્તો તારી ચેતનાના ઊંડાણમાં તારી સાથે [...]
🪔 દીપોત્સવી
નિવેદિતાનું શિક્ષણકાર્ય - ભારતીયતાના પરિપ્રેક્ષ્યમાં
✍🏻 શ્રી ગુલાબભાઈ જાની
november 2017
એક સમર્થ વ્યક્તિએ કરેલા સંકલ્પને ચરિતાર્થ કરવા માટે કોઈ વાર ભગવાન મહાકાલ બીજી સમર્થ વ્યક્તિનું નિર્માણ કરે, એવું બનતું હોય છે. ભારતની સ્ત્રીઓને કેળવણીનો પ્રકાશ [...]
🪔 દીપોત્સવી
નિવેદિતાની કન્યાશાળાનું શિક્ષણકાર્ય
✍🏻 સ્વામી મેધજાનંદ
november 2017
‘હું તમને સ્પષ્ટપણે કહી દઉં કે ભારતના કાર્યમાં તમારું ભાવિ મહાન છે એની મને હવે ખાતરી થઈ છે. ભારતવાસીઓ માટે, ખાસ કરીને ભારતની સ્ત્રીઓ માટે, [...]
🪔 દીપોત્સવી
નિવેદિતાજીની પશ્ચિમ ભારત યાત્રા
✍🏻 શ્રી ભરત ના. ભટ્ટ
november 2017
ભગિની નિવેદિતાનું મૂળ નામ માર્ગરેટ એલિઝાબેથ નોબલ (28 ઓક્ટોબર, 1867 - 13 ઓક્ટોબર, 1911). તેઓ સ્કોટ્સ આઇરિશ (અર્થાત્ બ્રિટિશ)મૂળનાં હતાં. ભગિની નિવેદિતા એટલે આધુનિક યુરોપ [...]
🪔 દીપોત્સવી
નિવેદિતાની અમરનાથ અને ક્ષીરભવાની યાત્રા
✍🏻 સ્વામી પ્રભુસેવાનંદ
november 2017
માર્ગરેટથી નિવેદિતા સ્વામી વિવેકાનંદની પ્રિય શિષ્યા માર્ગરેટ નોબલની ભારત આવવાની તીવ્ર ઇચ્છા જોઈને સ્વામીજીએ તેમને લખ્યું હતું, ‘ભારતના સમાજ માટે તમારી જે કાર્ય કરવાની ઇચ્છા [...]
🪔 દીપોત્સવી
ભગિની નિવેદિતા : એક આધ્યાત્મિક સંતાન
✍🏻 ડૉ. ભદ્રાયુ વછરાજાની
november 2017
‘સિસ્ટર નિવેદિતા વિદ્વાન અને સર્વક્ષેત્રીય પ્રતિભા ધરાવનાર હતાં. તેમના સ્વભાવની બીજી પણ લાક્ષણિકતા હતી કે તેઓ પાસે અદ્ભુત શક્તિ હતી. આ શક્તિનો ઉપયોગ તેઓ અન્યના [...]
🪔 દીપોત્સવી
નિવેદિતાનું સાદગીભર્યું અને તપસ્યામય જીવન
✍🏻 સ્વામી સુખાનંદ
november 2017
એક પૂજારી જુદા જુદા બગીચામાં ફરતો હતો. ઘણાં બધાં પુષ્પો જોતાં જોતાં અચાનક એક પુષ્પ પર એની નજર ઠરી. એને એમ થયું કે ‘અહા! કેટલું [...]
🪔 દીપોત્સવી
માર્ગરેટનું ભગિની નિવેદિતામાં રૂપાંતર - એક વિરલ ઘટના
✍🏻 સ્વામી ગુણેશાનંદ
november 2017
‘જેમણે પોતાનું સર્વસ્વ ભારતને સમર્પણ કર્યું છે તે ભગિની નિવેદિતા અહીં ચિર વિશ્રામ કરી રહ્યાં છે.’ દાર્જિલિંગના સ્મશાનમાં જે જગ્યાએ નિવેદિતાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા [...]
🪔 દીપોત્સવી
ઊંચેરું આહ્વાન અને અફર આગમન
✍🏻 શ્રી ઈશ્વર પરમાર
november 2017
‘જ્યારે અહીં પાછો ફરીશ ત્યારે હું સમાજ પર બોમ્બની જેમ ફૂટીશ.’ પરમ ગુરુ રામકૃષ્ણદેવ (1836-1886)ની ચિરવિદાય પછી તેમના અનેક શિષ્યોની જેમ વિવેકાનંદ (1863-1902)ને પણ નકરું [...]
🪔 દીપોત્સવી
સ્વામી વિવેકાનંદ સાથે ભગિની નિવેદિતાની પ્રથમ બે મુલાકાત
✍🏻 શ્રી મહેન્દ્ર જોશી
november 2017
પ્રથમ મુલાકાત : જ્યારે સ્વામી વિવેકાનંદ 1895ના નવેમ્બરમાં ઇંગ્લેન્ડના બૌદ્ધિક પરિવારમાં વ્યાખ્યાન માટે ગયા ત્યારે ઇસાબેલ માર્ગેસનના ઘેર માર્ગરેટ (ભગિની નિવેદિતા)ની સ્વામી વિવેકાનંદ સાથે પહેલી [...]
🪔 દીપોત્સવી
ભગિની નિવેદિતા - વિદ્યાર્થિની અને શિક્ષિકા
✍🏻 પ્રૉ. જ્યોતિબહેન થાનકી
november 2017
સ્વામી વિવેકાનંદનાં વિદેશી શિષ્યા કુમારી માર્ગરેટ નોબલ કે જેમણે ભગવાનને અને ભારતને પૂરાં સમર્પિત થઈને પોતાના મહાન ગુરુ સ્વામી વિવેકાનંદના જીવનકાર્ય અને સંદેશને સમગ્ર વિશ્ર્વમાં [...]
🪔 દીપોત્સવી
ભગિની નિવેદિતાનું માનવ-સેવાકાર્ય
✍🏻 સ્વામી આત્મદિપાનંદ
november 2017
રામકૃષ્ણ મઠ અને મિશનનો મુખ્ય ખઘઝઝઘ-મુદ્રાલેખ છે ‘શિવજ્ઞાને જીવસેવા.’ આ નવીન મંત્ર ખરેખર તો અવતારવરિષ્ઠ ભગવાન શ્રીરામકૃષ્ણદેવના મુખારવિંદમાંથી ઉદ્ધૃત થયો હતો અને એમના પટ્ટશિષ્ય એવા [...]
🪔 દીપોત્સવી
ભગિની નિવેદિતાનું જીવનકવન અને ભારતની ઓળખ
✍🏻 સ્વામી સ્મરણાનંદ
november 2017
ભગિની નિવેદિતાની ગોપાલેર મા (ગોપાલની મા)ની મુલાકાત વિશે જ્યારે સ્વામીજીએ સાંભળ્યું, ત્યારે તેના મુખમાંથી આ ઉદ્ગાર સરી પડ્યા, ‘ઓહ! જેમને તમે મળ્યાં એ તો છે [...]
🪔 દીપોત્સવી
ભગિની નિવેદિતા
✍🏻 સ્વામી આત્મસ્થાનંદ
november 2017
સ્વતંત્ર આયર્લેન્ડના એક પાદરી કુટુંબમાં જન્મેલ માર્ગરેટ નોબલે ભારતવર્ષની નવજાગૃતિ માટે સર્વસ્વનું અર્પણ કર્યું. શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદના આ તેજસ્વી સંતાને નવજાગરણને પ્રેરણા આપવા સમસ્ત ભારતવર્ષમાં ભ્રમણ આદર્યું. [...]
🪔 દીપોત્સવી
ભગિની નિવેદિતા
✍🏻 સ્વામી વીરેશ્વરાનંદ
november 2017
જેમણે વિદેશી હોવા છતાં ભારતને પોતાની માભોમ બનાવી અને આ ભૂમિની સેવામાં પોતાનું જીવન સમર્પિત કરી દીધું, એવા એક મહાન આત્માની જન્મજયંતીના શતાબ્દીમહોત્સવની આજે આપણે [...]
🪔 દીપોત્સવી
નિવેદિતાની અમૂલ્ય ભેટ
✍🏻 સંકલન
november 2017
આપણે સૌ મઠ-મિશનોનાં મંદિરોમાં તેમજ ભક્તજનોનાં ગૃહમંદિરોમાં તેમજ અન્ય સ્થળોએ પણ શ્રીમા શારદાદેવીનો પૂજા માટે રખાયેલો ફોટો જોઈએ છીએ. શ્રીમા શારદાદેવી સુખાસનમાં બેઠેલાં છે. આ [...]





