• 🪔 સંપાદકીય

    રામરાજ્ય

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    april 2019

    Views: 1350 Comments

    ‘રામચરિતમાનસ’માં રામરાજ્યની વિભાવના ‘રામરાજ્ય’ની વ્યાખ્યા આપતાં ગોસ્વામી તુલસીદાસજી ‘રામચરિતમાનસ’માં કહે છે : दैहिक दैविक भौतिक तापा । राम राज नहिं काहुहि व्यापा ।। सब नर [...]

  • 🪔 સંપાદકીય

    જેટલા મત તેટલા પથ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    march 2019

    Views: 1200 Comments

    એક દિવસ સાંજે શ્રીરામકૃષ્ણદેવના એક ભક્ત મન્મથનાથ ઘોષ કોલકાતામાં જરતલા મસ્જિદ પાસેથી પસાર થતા હતા. એ વખતે એમણે એક અદ્ભુત દૃશ્ય જોયું. એક ફકીર મોટા [...]

  • 🪔 સંપાદકીય

    શારદા-સરસ્વતી

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    february 2019

    Views: 1180 Comments

    શ્રીરામકૃષ્ણદેવે એક વાર શ્રીમા શારદાદેવી વિશે કહ્યું હતું, ‘એ છે શારદા-સરસ્વતી, જ્ઞાન આપવા આવેલ છે.’ આશ્ચર્ય ! ગામડાની એક અભણ સ્ત્રી જેને પોતાના હસ્તાક્ષર કરતાં [...]

  • 🪔 સંપાદકીય

    સ્વામી વિવેકાનંદ અને યુવા વર્ગ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    january 2019

    Views: 1330 Comments

    આંતરરાષ્ટ્રિય યુવવર્ષના ઉપક્રમે ૧૯૮૫માં ભારત સરકારે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો- સ્વામી વિવેકાનંદના જન્મદિન ૧૨મી જાન્યુઆરીને પ્રતિ વર્ષે ‘રાષ્ટ્રિય યુવદિન’ રૂપે ઊજવવો. સરકારે આનું કારણ આપતાં [...]

  • 🪔 સંપાદકીય

    મા તે મા

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    december 2018

    Views: 1580 Comments

    મા ! કેટકેટલા ભાવોનો ઉદ્દીપક છે આ નાનકડો શબ્દ ‘મા’ ! કેવો મધુર ! કેટલો સુંદર ! ખલિલ જિબ્રાન કહે છે, ‘માનવજાતિના હોઠ પરનો સૌથી [...]

  • 🪔 સંપાદકીય

    જ્યારે ઇતિહાસમાં એક સોનેરી પાનું ઉમેરાય છે

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    november 2018

    Views: 1290 Comments

    ‘અમેરિકાનાં બહેનો અને ભાઈઓ’ આ સંબોધન સાથે સ્વામી વિવેકાનંદે ૧૧ સપ્ટેમ્બર, ૧૮૯૩ના રોજ શિકાગોની વિશ્વધર્મ-પરિષદમાં પોતાના ભાષણનો પ્રારંભ કર્યો અને વિશાળ હોલમાં ઉપસ્થિત લગભગ ૪૦૦૦ [...]

  • 🪔 સંપાદકીય

    જાગ્યા ત્યાંથી સવાર

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    october 2018

    Views: 1210 Comments

    1899ની શરૂઆતમાં બેલુર મઠમાં તેમના શિષ્ય શ્રી શરત્ચંદ્ર ચક્રવર્તી સાથે વાર્તાલાપ કરતી વખતે સ્વામી વિવેકાનંદજીએ ભાવાવેશમાં આવીને કહ્યું હતું, ‘આ દેશમાં ચોમેર આળસ, અધમતા અને [...]

  • 🪔 સંપાદકીય

    જાગ્યા ત્યાંથી સવાર

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    september 2018

    Views: 1110 Comments

    થોડાં વર્ષો પૂર્વે બિહારમાં રાંચીના રામકૃષ્ણ મિશન દિવ્યાયન કૃષિવિજ્ઞાન કેન્દ્રમાં એક સરકારી ઓફિસર આવ્યા. કાર્યાલયમાં બેઠેલા રામકૃષ્ણ મિશનના એક સંન્યાસીને તેમણે કહ્યું, ‘સ્વામીજી, આપની સંસ્થા [...]

  • 🪔 સંપાદકીય

    ભારતવર્ષને પ્રેમ કરો

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    august 2018

    Views: 1100 Comments

    સ્વાધીનતા સંગ્રામીઓના પ્રેરણાસ્રોત આપણા દેશના સ્વાધીનતા-સંગ્રામના મોટાભાગના નેતાઓના, ક્રાંતિકારીઓના મૂળ પ્રેરણાસ્રોત હતા સ્વામી વિવેકાનંદ. ભારતના પ્રથમ ગવર્નર જનરલ ચક્રવર્તી શ્રી રાજગોપાલાચાર્યે તો ત્યાં સુધી કહ્યું [...]

  • 🪔 સંપાદકીય

    ‘ગુરુ બિન કૌન બતાવે બાટ’

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    july 2018

    Views: 1120 Comments

    ચીનના પ્રસિદ્ધ દાર્શનિક લાઓત્સેના એક અનુયાયી એક વાર્તા કહેતા. એક યુવક ડાકુઓના એક દળમાં જોડાયો, જેના સરદારનું નામ ચી હતું. એક દિવસે તે યુવકે સરદારને [...]

  • 🪔 સંપાદકીય

    ‘નિંદક નિયરે રાખિયે’

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    june 2018

    Views: 1160 Comments

    રામકૃષ્ણ મઠ-મિશનના દસમા પરમાધ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી વીરેશ્ર્વરાનંદજી મહારાજ એક વખત મિશનના એક કેન્દ્રમાં પધાર્યા હતા. ત્યારે એક બાળકે પૂ. મહારાજ પાસેથી મંત્રદીક્ષા લેવાની હઠ [...]

  • 🪔 સંપાદકીય

    ભગવાન બુદ્ધ અને સ્વામી વિવેકાનંદ - 2

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    may 2018

    Views: 1090 Comments

    (ગતાંકથી આગળ) બોધિગયા પહોંચીને તે લોકોએ ધ્યાનસ્થ થવા માટે એ જ પવિત્ર બોધિવૃક્ષની નીચે રહેલું એ જ પથ્થરનું આસન પસંદ કર્યું કે જેની ઉપર બેસીને [...]

  • 🪔 સંપાદકીય

    ભગવાન બુદ્ધ અને સ્વામી વિવેકાનંદ - 1

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    april 2018

    Views: 1230 Comments

    આ વર્ષે 30 એપ્રિલના દિવસે સર્વત્ર બુદ્ધ પૂર્ણિમા ઉજવાશે. આ પ્રસંગે ભગવાન બુદ્ધની કરુણામૂર્તિ આપણા મનસપટલ પર ઊપસી આવે છે. સાથે જ ઊપસી આવે છે [...]

  • 🪔 સંપાદકીય

    ડાકોરના ભગવાન રણછોડરાયજી

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    march 2018

    Views: 1130 Comments

    વાચક મિત્રો, ફાગણ સુદિ પૂર્ણિમાના દિવસે વૈષ્ણવો ફૂલદૌલ મહોત્સવની ઉજવણી કરે છે. આને ફૂલદૌલ પૂર્ણિમા કહે છે. એ દિવસે ભગવાન ચૈતન્ય મહાપ્રભુનો જન્મ થયો હતો. [...]

  • 🪔 સંપાદકીય

    સમન્વયના મસીહા શ્રીરામકૃષ્ણ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    february 2018

    Views: 1010 Comments

    શ્રીરામકૃષ્ણને હવે ફક્ત ભારતવર્ષના જ નહીં પણ સમગ્ર વિશ્ર્વના દાર્શનિકો, ધર્મના આચાર્યો અને વિદ્વાનો, એટલે સુધી કે ખ્રિસ્તીઓ અને મુસ્લિમો પણ ‘સમન્વયના મસીહા’ના રૂપે સ્વીકારી [...]

  • 🪔 સંપાદકીય

    સ્વામી વિવેકાનંદ અને યુવા વર્ગ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    january 2018

    Views: 1050 Comments

    આંતરરાષ્ટ્રિય યુવાવર્ષના ઉપક્રમે 1985માં ભારત સરકારે એક મહત્ત્વનો નિર્ણય લીધો હતો - સ્વામી વિવેકાનંદના જન્મદિન 12મી જાન્યુઆરીને પ્રતિ વર્ષે રાષ્ટ્રિય યુવાદિનના રૂપમાં ઊજવવો. ભારત સરકારે [...]

  • 🪔 સંપાદકીય

    ક્રિસમસની સાંજ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    december 2017

    Views: 1460 Comments

    જુલેફ્ટોનેન (ક્રિસમસ ઇવ) 1904-05માં કાર્લ લાર્સોને આ વોટરકલર ચિત્ર બનાવ્યું હતું. * ક્રિસમસ ઇવને- ક્રિસમસ ઇવનિંગ, ક્રિસમસ વિજિલ, ક્રિસમસ પહેલાંનો દિવસ, ક્રિસમસ પહેલાંની રાત પણ [...]

  • 🪔 સંપાદકીય

    નિવેદિતા અને સમકાલીન વિશિષ્ટ વ્યક્તિઓ

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    november 2017

    Views: 1740 Comments

    ભગિની નિવેદિતા ભારત આવવા મક્કમ બન્યાં, ત્યારે સ્વામી વિવેકાનંદે તેમને એક પત્રમાં લખ્યું હતું, ‘હું તમને સ્પષ્ટપણે કહી દઉં કે ભારતના કાર્યમાં તમારું ભાવિ મહાન [...]

  • 🪔 સંપાદકીય

    આરાસુરી શ્રીઅંબાજી

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    october 2017

    Views: 1350 Comments

    સ્વામી વિવેકાનંદ દિલ્હી થઈને 1891ના ફેબ્રુઆરીના પ્રારંભમાં રાજસ્થાનના અલ્વર આવ્યા. અલ્વરમાં બે-એક માસ ગાળ્યા પછી તેઓ જયપુર આવ્યા. જયપુરમાં બે અઠવાડિયાં રહ્યા. ત્યાંથી તેઓ અજમેર [...]

  • 🪔 સંપાદકીય

    સ્વામી વિવેકાનંદ અને પાલિતાણાનાં દેરાસરોનાં દર્શન

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    september 2017

    Views: 1550 Comments

    ગુજરાતમાં સ્વામી વિવેકાનંદજીની સંગીતવિદ્યાથી અનેક સ્થળોએ લોકો પ્રભાવિત થયા હતા. એમાંય સૌથી વિશેષ આ સંગીતવિદ્યાનો લાભ પાલિતાણાના લોકોને મળ્યો. પાલિતાણામાં જાણે કે સંગીતની મહેફિલ જામતી. [...]

  • 🪔 સંપાદકીય

    જ્યોતિર્લિંગનું પવિત્ર સ્થાન સોમનાથ

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    august 2017

    Views: 1320 Comments

    દ્વાદશ જ્યોતિર્લિંગમાંના એક સોમનાથનું ભવ્ય મંદિર પશ્ર્ચિમના દરિયા કિનારે વેરાવળ પાસેના પ્રભાસ પાટણમાં આવેલું છે. ભાવિકોને દર્શનાર્થે અહીં આવવા-જવા માટે ભારતભરમાંથી ટ્રેનની ઘણી સુવિધા છે. [...]

  • 🪔 સંપાદકીય

    રામકૃષ્ણ મિશનનાં 120 વર્ષોથી ચાલતાં યુવસેવાકાર્યો

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    july 2017

    Views: 1200 Comments

    (યુનેસ્કો સાથે જોડાયેલ વિશ્ર્વભરના 70 દેશોના  400 એન.જી.ઓ.ના 2000 પ્રતિનિધિઓની   2017ની વિચારગોષ્ઠિ શિબિર સાઉદી અરેબિયાના પાટનગર રીયાધમાં  યોજાઈ હતી. તેમાં રામકૃષ્ણ મિશનના પ્રતિનિધિ રૂપે શ્રીરામકૃષ્ણ [...]

  • 🪔 સંપાદકીય

    પ્રાર્થનાનું ઔચિત્ય

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    june 2017

    Views: 1250 Comments

    સંસારના સર્વ ધર્મોમાં પ્રાર્થનાનું મહત્ત્વ સ્વીકારવામાં આવ્યું છે. સર્વત્ર વિભિન્ન સ્વરૂપની પ્રાર્થનાઓ જોવા મળે છે. પ્રાર્થનાનો મહદ્ અંશ સકામ સ્વરૂપનો હોય છે. ભૌતિક સુખ, દુન્યવી [...]

  • 🪔 સંપાદકીય

    જીવનચર્યાનો મૂળમંત્ર

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    may 2017

    Views: 1190 Comments

    મનન કરીએ તો વિચાર ઉદ્ભવે છે કે મનુષ્યજીવનનો ચરમ ઉદ્દેશ શો છે અને તેની પ્રાપ્તિ કેવી રીતે થાય ? શ્રીરામકૃષ્ણદેવ કહે છે કે મનુષ્યના જીવનનો [...]

  • 🪔 સંપાદકીય

    સાધુસંગ-સત્સંગ

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    april 2017

    Views: 1390 Comments

    વિકરાળ સંસારમાં મોહજ્વાળાદગ્ધ જીવ અનેકાનેક યોનિઓમાં ભ્રમણ કરતો દૈવવશાત્ જ્યારે મનુષ્યદેહ પ્રાપ્ત કરે છે ત્યારે એનું ચરમ લક્ષ્ય ઇન્દ્રિયસુખ કે ભોગવિલાસ નહીં પણ એકમાત્ર પ્રભુપ્રાપ્તિ [...]

  • 🪔 સંપાદકીય

    તંત્ર વિવેચન

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    march 2017

    Views: 1200 Comments

    તંત્રમત હિંદુધર્મ અંતર્ગત મહત્ત્વપૂર્ણ, વ્યવહારુ અને પ્રસિદ્ધ ધર્મપથ છે. પરંતુ અજ્ઞાની જનસાધારણમાં સર્વત્ર એક ભૂલભરેલી મહાન શંકા પ્રવર્તે છે કે તંત્રમાં વામમાર્ગ છે અને વામમાર્ગમાં [...]

  • 🪔 સંપાદકીય

    ભગવન્નામ-ગુણ-કીર્તન

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    february 2017

    Views: 1310 Comments

    શ્રીરામકૃષ્ણ કથામૃતમાં આપણને જોવા મળે છે કે ભક્તોના ‘ઈશ્ર્વરપ્રાપ્તિનો ઉપાય શો, ભક્તિપ્રાપ્તિનો ઉપાય શો’ એવા પ્રશ્ર્નના ઉત્તરરૂપે શ્રીરામકૃષ્ણદેવ એક માત્ર ઉપાય જણાવે છે : ‘ઈશ્ર્વરનાં [...]

  • 🪔 સંપાદકીય

    સેવા : એક ચિંતન

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    january 2017

    Views: 1170 Comments

    ‘સેવા’ શબ્દ સંસ્કૃત વ્યુત્પત્તિશાસ્ત્ર અનુસાર सेव् ધાતુને अङ् પૂર્વક टाप् પ્રત્યય લગાડવાથી નિષ્પન્ન થાય છે, એનો અર્થ થાય છે પરિચર્યા, દાસતા, પૂજા, સમ્માન ઇત્યાદિ. આમ [...]

  • 🪔 સંપાદકીય

    શક્તિતત્ત્વ-નિરૂપણ

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    december 2016

    Views: 1890 Comments

    શ્રુતિ, સ્મૃતિ, પુરાણ, ઇતિહાસ આદિ શાસ્ત્રોમાં ગુણમયી વિદ્યા-અવિદ્યારૂપા માયાશક્તિને 5્રકૃતિ, મૂળ પ્રકૃતિ, મહામાયા, યોગમાયા વગેરે વિભિન્ન નામોથી ઓળખવામાં આવે છે. તે જ શક્તિતત્ત્વ, તે જ [...]

  • 🪔 સંપાદકીય

    ભારતીય કલાનો ઇતિહાસ

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    november 2016

    Views: 1390 Comments

    કવિવર રવીન્દ્રનાથની પ્રસિદ્ધ કાવ્યપંક્તિ ‘પ્રથમ પ્રભાત ઉદિત તવ ગગને’માં રહેલો ભાવ એ સત્યની પ્રતીતિ કરાવે છે કે આ ભૂમિ કાલાતીત સુવિકસિત અને સુસંસ્કૃત છે. આર્યોના [...]

  • 🪔 સંપાદકીય

    શિવતત્ત્વ

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    october 2016

    Views: 1110 Comments

    શિવતત્ત્વ ત્રણ નામોથી હિંદુશાસ્ત્રોમાં નિર્દિષ્ટ કરાયું છે- શિવ, શંકર અને શંભુ. આ ત્રણેયનો અર્થ થાય છે- કલ્યાણોનું ઉદ્ગમ, પૂર્ણત : મંગલકારક, પરમ કલ્યાણકારી. આગમ-નિગમમાં ભગવાન [...]

  • 🪔 સંપાદકીય

    નિરપેક્ષવૃત્તિ

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    september 2016

    Views: 1150 Comments

    ‘તો પણ એક વાત કહું છું, દીકરી ! શાંતિ જોઈતી હોય તો કોઈનો દોષ ન જોતી; પોતાનો જ દોષ જોવો, જગતને પોતાનું કરી લેતાં શીખ, [...]

  • 🪔 સંપાદકીય

    પુકાર

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    august 2016

    Views: 1160 Comments

    સંસ્કૃત શબ્દ ‘દાન’નો અર્થ થાય કોઈપણ પ્રકારના બદલા કે લાભ કે પુરસ્કારની અપેક્ષા વિના આપવું, અર્પણ કરવું; કારણ કે બદલારૂપે કંઈકની અપેક્ષા રાખવી એ સીધે [...]

  • 🪔 સંપાદકીય

    ભક્તિરહસ્ય

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    july 2016

    Views: 1350 Comments

    આપણે સૌ પ્રવૃત્તિની જાળ અને વૈયક્તિક જીવનની જંજાળમાં વ્યસ્ત છીએ. ભારતીય ગૃહિણીએ કુટુંબની સારસંભાળ રાખવાની હોય છે, પુરુષ કાર્ય કરે છે આજીવિકા કમાવા માટે, જ્યારે [...]

  • 🪔 સંપાદકીય

    ત્યાગ

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    june 2016

    Views: 1170 Comments

    દરેક માણસ આગળ વધવા ઇચ્છે છે અને તેને માટે ઘણા ઉપાયો પણ શોધે છે. દા.ત. એક વેપારી તેના વેપાર વિશે અધ્યયન કરે છે, અનુભવી વ્યક્તિઓ [...]

  • 🪔 સંપાદકીય

    માનવ-મન

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    may 2016

    Views: 1180 Comments

    વ્યાયામ માનવીના શારીરિકતંત્ર માટે એક ઘણો મહત્ત્વનો ખોરાક છે. આપણાં દરરોજનાં નાનાં-મોટાં કાર્યોને સુવ્યવસ્થિત રીતે પાર પાડવા માટે તંદુરસ્ત અને વિઘ્નરહિત દેહ-બંધારણની આવશ્યકતા છે. આપણે [...]

  • 🪔 સંપાદકીય

    પૂજા અને વિધિવિધાનો

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    April 2016

    Views: 1080 Comments

    જો આપણે ગઈ શતાબ્દીની પરિધિમાં નજર નાખીએ તો ‘તુલનાત્મક ધર્મ’ના અધ્યયનનો પ્રાદુર્ભાવ અને તેનો આનુષંગિક વિકાસ જોવા મળશે. વિશ્વના મહાન ધર્મોમાંથી હિંદુ અને ખ્રિસ્તી ધર્મમાં [...]

  • 🪔 સંપાદકીય

    ભક્તિ સંગીતનો ઇતિહાસ અને તેનું ભક્તિભાવ કેળવવામાં સ્થાન-૩

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    march 2016

    Views: 1240 Comments

    (ગયા અંકમાં સંગીતશાસ્ત્રની ઉત્ક્રાંતિના વિવિધ આયામો, પ્રદાનકર્તાઓ, કૃતિઓ, સંગીતના વિવિધ રસો, સ્વરીય જ્ઞાનના ભેદ વિશે જાણકારી મેળવી, હવે આગળ...) પ્રેમભક્તિના ભાવ-આંદોલનમાં ચૈતન્ય મહાપ્રભુ અને તેના [...]

  • 🪔 સંપાદકીય

    ભક્તિ સંગીતનો ઇતિહાસ અને તેનું ભક્તિભાવ કેળવવામાં સ્થાન-૨

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    february 2016

    Views: 1470 Comments

    (ગયા અંકમાં ભક્તિસંગીત કે કીર્તન-ભજન દિવ્યતત્ત્વ કે ઈશ્વરની પૂજા અને અંતરની આધ્યાત્મિક આરતની અભિવ્યક્તિ છે, એ વિશે વાંચ્યું, હવે આગળ...) જો કે ભક્તિ-સંગીતનું મૂળસ્રોત આપણને [...]

  • 🪔 સંપાદકીય

    ભક્તિ સંગીતનો ઇતિહાસ અને તેનું ભક્તિભાવ કેળવવામાં સ્થાન-૧

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    january 2016

    Views: 1300 Comments

    પ્રથમ મુલાકાત વખતે મનપ્રાણપૂર્વકના પ્રથમ-ભાવસમર્પણરૂપે યુવાન નરેન્દ્રનાથના કંઠેથી વહેલ ‘મન ચલો નિજ નિકેતન’ એ ભજન શ્રીરામકૃષ્ણ દેવના અંતરતમ સુધી પ્રવેશી ગયંુ હતું. આવા હૃદયપૂર્વકના ભજનગાનથી [...]

  • 🪔 સંપાદકીય

    નારી શક્તિ

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    december 2015

    Views: 1100 Comments

    સામાન્ય રીતે વિશ્વની કોઈ પણ પ્રજા કે સમાજ હંમેશાં પુરુષપ્રધાન રહ્યાં છે. આમ છતાં પણ સમગ્ર વિશ્વમાં જો કોઈ દેશ એક અપવાદરૂપે રહ્યો હોય તો [...]

  • 🪔 સંપાદકીય

    માનવજીવનનો પાયો - ધર્મ

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    november 2015

    Views: 1120 Comments

    ધર્મની આવશ્યકતા આજના જમાનામાં જ્યાં નજર ફેરવીએ ત્યાં ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો વિસ્તાર જ જોવા મળે. ટેકનોલોજીના માધ્યમથી સામાન્યજન કોઈપણ વિષયની માહિતી પોતાના સ્માર્ટફોન, લેપટોપ વગેરે દ્વારા [...]

  • 🪔 સંપાદકીય

    એકાગ્રતા એ જ્ઞાનપ્રાપ્તિની એકમાત્ર ચાવી - ૨

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    october 2015

    Views: 1070 Comments

    મનની એકાગ્રતા દ્વારા મન પરનો સંયમ કોઈ પણ વ્યક્તિ કેળવે તો આવી અદ્ભુત સફળતા હાથવેંતમાં મળી રહે. પણ એ માટે મનને એકાગ્ર કરવું આવશ્યક છે. [...]

  • 🪔 સંપાદકીય

    એકાગ્રતા એ જ્ઞાનપ્રાપ્તિની એકમાત્ર ચાવી-૧

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    september 2015

    Views: 1270 Comments

    સ્વામી વિવેકાનંદના કેળવણીના આદર્શાેમાં એકાગ્રતા પાયાનો વિષય છે. બધું જ્ઞાન મનોયંત્રના માધ્યમથી જ આપણે મેળવીએ છીએ. પણ સ્વામીજીના મત પ્રમાણે આ પ્રક્રિયામાં જ્ઞાનની પ્રાપ્તિ કેવળ [...]

  • 🪔 સંપાદકીય

    પ્રાચીન ભારતમાં નારીઓનું સ્થાન - ૪

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    august 2015

    Views: 1110 Comments

    નારીઓ માટે વૈદિક સાહિત્યનો અભ્યાસ કરવાનો અને ઉપનયન ધારણ કરવાનો હક કેળવણી મેળવવાનો અધિકાર નારીઓને નથી એ તો પાછળથી આવેલી નવીન બાબત છે. પ્રાચીન સમયમાં [...]

  • 🪔 સંપાદકીય

    પ્રાચીન ભારતમાં નારીઓનું સ્થાન - ૩

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    july 2015

    Views: 1080 Comments

    પ્રાચીન સમયમાં એકની એક પુત્રી પ્રત્યે પુત્ર જેવો ભાવ રખાતો અને એને पुत्रिका કહેતાં. તેના લગ્ન પછી પણ તે પિતાના કુટુંબની સભ્ય રહી શકતી. ઋગ્વેદ(૧.૧૨૪.૭)માં [...]

  • 🪔 સંપાદકીય

    પ્રાચીન ભારતમાં નારીઓનું સ્થાન - ૨

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    june 2015

    Views: 1160 Comments

    સ્કંદપુરાણના (૩૬.૮૪) काशीखण्ड માં કહ્યું છે, ‘गृहाश्रमः सुखार्थाय भार्या मूलं च तत्सुखं सा च भार्या विनीता या त्रिवर्गो हि तया धृवम्’।। સુખસુવિધા અને આનંદ ઝંખતા [...]

  • 🪔 સંપાદકીય

    પ્રાચીન ભારતમાં નારીઓનું સ્થાન - ૧

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    may 2015

    Views: 1170 Comments

    આજે વિશ્વભરમાં અને વિશેષ કરીને ભારતમાં આપણે સૌ નારીઓની સમસ્યાઓ તેમના સશકતીકરણની વાતો કરીએ છીએ. આ વિશે કહેવાતી આધુનિક નારીઓ અને પશ્ચિમના રંગે રંગાયેલા એમના [...]

  • 🪔 સંપાદકીય

    યોગના પ્રચાર માટે આધુનિક યુગમાં સ્વામી વિવેકાનંદનું પ્રદાન - ૩

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    april 2015

    Views: 1200 Comments

    (ગતાંકથી આગળ...) આપણે એ યાદ રાખવું જ જોઈએ કે મનના અભ્યાસ ક્ષેત્રે સ્વામી વિવેકાનંદે પહેલ કરી હતી. તેમણે મનોવિજ્ઞાન, તેનું મહત્ત્વ અને મનના સંયમ વિશે [...]

  • 🪔 સંપાદકીય

    યોગના પ્રાચર માટે આધુનિક યુગમાં સ્વામી વિવેકાનંદનું પ્રદાન - ૨

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    march 2015

    Views: 1140 Comments

    (ગતાંકથી આગળ...) સ્વામી વિવેકાનંદે માત્ર વ્યાખ્યાનો કે શ્રુતલેખન જ આપ્યાં ન હતાં, પરંતુ તેમણે શિષ્યોને યોગની તાલીમ પણ આપી હતી. એમના ‘શનિવારની સાંજના રાજયોગના વર્ગાે’માં [...]

Total Views: 282
By Published On: September 15, 2021Categories: Uncategorized0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram